Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Ajab-Gajab >> Interesting
 

જો જો વેલેન્ટાઇન ડે પર ક્યાંક તમારી સાથે પણ આવું ન થાય!

 
Source: Agency   |   Last Updated 10:06 AM [IST](09/02/2012)
 
 
 
 
 
આ વેલેન્ટાઇન ડે પર પાર્ટનરને કિસ ન જ કરો તો સારું

આના કારણે એકથી બીજા સુધી આ બીમારીઓ જલ્દી ફેલાય છે


લોયલા યુનિવર્સિટી હેલ્થ સિસ્ટમના મેડિકલ ડાયરેક્ટર જોર્ગે પરાદાએ જણાવ્યા પ્રમાણે ફેબ્રુઆરી મહિનામાં શરદી, ખાંસી, ફ્લૂ સહિત અન્ય કેટલીય સંક્રમક બીમારીઓ વધારે ફેલાય છે. આ બીમારીઓ એક માણસ પાસેથી બીજા માણસ સુધી ફેલાય છે, આથી વેલેન્ટાઇન ડેના અવસર પર કિસ કરવાથી દૂર જ રહેવું યોગ્ય ગણાશે.

તેમણે જણાવ્યું હતું કે હવામાનના ફેરફારને આ બીમારીનું કારણ ગણવામાં આવે છે. બને છે એવું કે હવામાનમાં ફેરફારના કારણે શરીરમાં સ્ટ્રેસનું પ્રમાણ ઘટે છે, જેના કારણે અંદરનું સુરક્ષાતંત્ર નબળુ થતું જાય છે. આના કારણે એકથી બીજા સુધી આ બીમારીઓ જલ્દી ફેલાય છે.

ડોક્ટર જોગેનું કહેવું છે કે વેલેન્ટાઇન ડે પર લોકો એકબીજાને કિસ કરે છે એટલે આ નજીકના સંપર્કથી આવી સંક્રામક બીમારીઓ ફેલાવાનું જોખમ રહે છે. આથી આ વેલેન્ટાઇન ડે પર તમે પણ બચીને રહેજો!

વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે




 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.