જેને બાયરને ત્રણ વર્ષ પહેલા એક સુઅરના બચ્ચાને પાળવાનું શરૂ કર્યું હતું. હવે તેનો આકાર સાધારણ સુઅરની અપેક્ષાથી ખાસ્સો વધારે થઈ ચુક્યો છે. જેનેને વિશ્વાસ જ નહોતો કે આ ડુક્કર સાથે આવું પણ કઇંક થઈ શકે છે.
જેનેના ઘરે આવનારા મિત્રો પણ સુઅરનો આ આકાર જોઈને આશ્ચર્ય પામી જાય છે. જેને આ ડુક્કર પાછળ દર મહીને લગભગ 200 પાઉન્ડનો ખર્ચ કરે છે. એક જ સપ્તાહમાં આ ડુક્કર દસ બેગ ભરીને સફરજન અને ગાજર ખાઈ જાય છે.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.