તે પબમાં જઈને પણ એવા પુરુષો શોધે છે, જે તેની સાથે સેક્સ માણવા માટે તૈયાર થાય
તાજેતરમાં પોતાની વિચિત્ર સેક્સ લતના કારણે દુનિયાને ચોંકાવનારી મહિલા ક્રિસ્ટલ વોરેને તાજેતરમાં એક અન્ય ખુલાસો કર્યો છે. ક્રિસ્ટલે જણાવ્યું હતું કે તે પુરુષ તરીકે જન્મી હતી અને 2005માં તેણે લિંગ પરિવર્તન કરાવડાવ્યુ હતું.
ક્રિસ્ટલ વોરેને જણાવ્યા પ્રમાણે પહેલા તેનું નામ ક્રિસ્ટોફર સ્નોડેન હતું. 42 વર્ષીય ક્રિસ્ટલે ‘ધ મોર્નિંગ શો’ હોસ્ટ એમોન હોમ્સને જમાવ્યું હતું કે તેણે આ રહસ્યનો ખુલાસો પોતાના કેટલાક પ્રેમીઓ સામે કર્યો છે, પણ હવે તે આ ખુલાસો જાહેરમાં કરી રહી છે.
42 વર્ષીય આ મહિલાના 1000 કરતા વધારે પ્રેમીઓ છે અને તે બધા જ આ મહિલા સાથે સેક્સ માણી ચૂક્યા છે. બ્રિટનના બ્રાઇટનમાં રહેતી ક્રિસ્ટલ વોરેનને સેક્સ માણવાની લત છે. તે વ્યવસાયે રીટેલ મેનેજર છે.પોતાના અંગત જીવન વિશે વાત કરતા તે કહે છે કે તેના માતા-પિતાએ તેના લગ્ન 5 વર્ષની વયે જ કરી નાંખ્યા હતા. 17 વર્ષની ઉંમર સુધીમાં તો ક્રિસ્ટલ 40 પુરુષો સાથે સંબંધ સ્થાપી ચૂકી હતી.
ક્રિસ્ટલ જણાવે છે કે તેને સેક્સ માણવું ગમે છે.તે પબમાં જઈને પણ એવા પુરુષો શોધે છે, જે તેની સાથે સેક્સ માણવા માટે તૈયાર થાય. એક વખત તો તેણે 24 જ કલાકમાં 7 અલગ અલગ પુરુષો સાથે સેક્સ માણ્યું હતું. તે હમેશા સેક્સ માટે ભૂખી રહે છે અને લંચ અવરમાં પણ સેક્સ માટે પુરુષો શોધતી હોય છે.જ્યાં સુધી તેને કોઈ પુરુષ ન મળી જાય ત્યાં સુધી તે બરાબર કામ પણ નથી કરી શકતી.
ક્રિસ્ટલ આ મુદ્દે કોઈ પણ મનોવૈજ્ઞાનિકની સલાહ લેવા માંગતી નથી. તે કહે છે કે જે દિવસે પુરુષો તેને સેક્સ માટે ના પાડવા લાગશે, ત્યારે તે સેક્સ માણવાનું બંધ કરી દેશે. ક્રિસ્ટલને કેટલાંક લોકો વેશ્યા પણ કહે છે, પરંતુ તેને આ વાતની કોઈ પડી નથી.આ તેનો શોખ છે અને તેને પોતાના આ શોખ પર ગર્વ પણ છે.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે