Advertisement
Home >> Ajab-Gajab >> Photo Stories >> Creativity And Innovation Of Japan

આવિષ્કારો તો બોસ આ દેશના, ચીન પણ તેની સામે પાણી ભરે

1 of 15 Photos

જાપાન ટેક્નોલોજી અને ઇનોવેશનની દુનિયામાં બાદશાહ માનવામાં આવે છે. ચીન અને જાપાન જેવા દેશોએ ટેક્નોલોજીની દુનિયામાં અવનવા કેટકેટલાય નાના-મોટા આવિષ્કારોનું સર્જન કર્યું છે. આ દેશો પોતાની ટેક્નોલોજીના જોરે જ આજે આગળ આવી શક્યા છે. તેમના ઉપકરણો દુનિયાના ખૂણે-ખૂણે વેચાય છે.

સસ્તા અને યુઝ એન્ડ થ્રો જેવા માલ-સામાન તૈયાર કરીને આ દેશોએ ઔદ્યોગિક ક્ષેત્રે પણ મહારત હાંસલ કરી છે. ચાઇનીઝ વસ્તુઓની કોઈ ગેરન્ટી નથી આપવામાં આવતી, તેમ છતા 'મેડ ઇન ચાઇના'ના લેબલ હેઠળ ઘણી બધી વસ્તુઓ ખાસ્સા પ્રમાણમાં વેચાતી જોવા મળે છે. મોબાઇલ માર્કેટમાં પણ ચાઇનાની પકડ આજે પણ મજબુત છે.

તેમના મોબાઇલ સસ્તા હોવાનાં કારણે લોકો વધારે આકર્ષિત થાય છે. આજે અહીં તમારી સામે પ્રસ્તુત છે જાપાનના એવા જ કેટલાક અજીબોગરીબ આવિષ્કારો. તસવીરોમાં જોઈએ જાપાની લોકોએ ક્યાં અને કેવું ભેજું દોડાવ્યું છે.


Your Opinion
 
 
Code:
3 + 4

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment