હોમોસેપિયન્સને ધરતીના સૌથી જૂની કળાકારીનો શ્રેય આપવામાં આવે છે
વૈજ્ઞાનિકોએ જણાવ્યા પ્રમાણે સ્પેનની ગુફામાં મળેલી 42,000 વર્ષ પહેલાનું પેઇન્ટિંગ સંભવતઃ ધરતીની સૌથી જૂની કળાકારી છે, જેને માનવીના પૂર્વજોએ બનાવી છે.
માનવીના પૂર્વજ હોમોસેપિયન્સને ધરતીના સૌથી જૂની કળાકારીનો શ્રેય આપવામાં આવે છે, પરંતુ નવી શોધ સામે આવતા જૂની બધી જ માન્યતાઓ ધ્વસ્ત થઈ જવાની સંભાવનાઓ છે.
કોરડોવા યુનિવર્સિટીના પ્રોફેસર જોસ લુઇસે જણાવ્યા પ્રમાણે આ કળાકારી નિએન્ડરથલ માનવીઓએ કરી છે, જેઓ હોમોસેપિયન્સ કરતા પણ પહેલા આ ધરતી પર હતા.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે