દરેક વ્યક્તિ એવું ઇચ્છે કે તેનાં લગ્નને યાદગાર બનાવી દેતી, વર્તમાન ક્ષણોને કેમેરામાં કેદ કરી લેવામાં આવે.
પોતાના આ આનંદોત્સાહ ભર્યા પ્રસંગને, દરેક વ્યક્તિ સાચવીને રાખવા માંગે છે અને એટલે જ તેઓ પ્રોફેશનલ ફોટોગ્રાફર્સને મેરેજ ફોટોગ્રાફીનો ઑર્ડર આપતા હોય છે. જોકે, ઘણી વખત ફોટોગ્રાફી કરતી વખતે ન બનવાનું જાય છે અને આ આનંદોત્સાહ ભર્યો પ્રસંગ, હતોત્સાહમાં ફરી જાય છે.
તમારી સામે જે તસવીરો અહીં અમે પ્રસ્તુત કરી રહ્યાં છીએ, તેમાં દુલ્હનોએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે તેમની સાથે આ પ્રકારની દુર્ઘટના ઘટી જશે.
જોઈએ કેવી-કેવી હોય છે, ફોટોગ્રાફર્સે કેમેરામાં કેદ કરેલી આ અર્થહીન તસવીરો..