
જર્મન સરમૂખત્યાર હિટલર પોતાના ભાષણ કલા અને તે દરમિયાન કરતા હાવ-ભાવ માટે ખાસ્સો વિખ્યાત છે.
હિટલરના ભાષણ આપવાની આ રિત સાંભળનારાઓને સમ્મોહિત કરી લે છે.
હિટલરની આવી કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તેઓ ભાષણનું રિહર્સલ કરતા જોવા મળે છે.
આ તસવીરો વર્ષ 1920માં હિટલરના ફોટોગ્રાફર હેનરીક હોફમને કેપ્ચર કરી હતી. તમે પણ જુઓ હિટલરની કેટલીક હટ કે તસવીરો.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.