PHOTOS: સુહાગરાતે પત્નીએ જે કર્યું, પતિ બેભાન થઈ ગયો

મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં એક સનસનાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. એક નવી-નવેલી દુલ્હન સુહાગરાતે જ પતિના ઘરેથી રૂપિયા અને ઘરેણા લુંટીને છુમંતર થઈ ગઈ.
- સુભાષ જૈનના લગ્ન મહારાષ્ટ્રની માધુરી પાટિલની સાથે ધુમ-ધામથી થયા હતા - સુહાગરાતના બીજા દિવસે જ્યારે ઘરવાળાઓની આંખ ખુલી તો દરેકના હોશ ઉડી ગયા
શાજાપુરના રહેવાસી સુભાષ જૈનના લગ્ન મહારાષ્ટ્રની માધુરી પાટિલની સાથે ધુમ-ધામથી થયા હતા. પણ તેઓને એ વાતની જાણશુદ્ધા નહોતી કે જે દુલ્હન તેમના ઘરે આવી રહી છે, તે ખરેખરમાં એખ લુંટેરી છે. સુહાગરાતના બીજા દિવસે જ્યારે ઘરવાળાઓની આંખ ખુલી તો દરેકના હોશ ઉડી ગયા.
લગ્ન પછી વિદાય લઈને જ્યારે માધુરી સાસરે આવી ત્યારે સુહાગરાતે જ તેણે પતિને નશીલી દવા પીવડાવી બેભાન કરી દીધો. આ પછી તે આરામથી ઘરમાં રાખેલા રૂપિયા અને ઘરેણા લઈને રફુચક્કર થઈ ગઈ.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.






