Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

ડરશો નહીં, આપણાં જેવી જ છે આ 3 બહેનો!

Source: Agency   |   Last Updated 11:22 AM [IST](09/02/2012)
 
 
 
|  
તેમણે હવે પોતાના લગ્નની આશા જ છોડી દીધી છે

100 કરોડ લોકોમાંથી કોઈ પણ એકને જ આ બીમારી થાય છે


મહારાષ્ટ્રના પૂનાના એક ગામની આ 3 બહેનો છે. સવિતા, મોનિષા અને સાવિત્રી. તેમના શરીર પર અસામાન્ય પ્રમણમાં વાળ છે.

આ બીમારીને હાઇપરટ્રિકોસિસ યુનિવર્સાલિસ ડિસઓર્ડર કે બિયરવુલ્ફ સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં માથાથી પગ સુધી શરીર પર વાળ ઊગી જાય છે. 100 કરોડ લોકોમાંથી કોઈ પણ એકને જ આ બીમારી થાય છે.

તેમણે આ બીમારીનો પ્રભાવ ઓછો કરવા માટે દરરોજ ક્રીમ લગાવવું પડે છે. 3 બહેનોને સમાજમાં લોકોની વાતો સાંભળવી પડે છે. તેમના જીવનની સૌથી દુઃખદ વાત તો એ છે કે તેમને એ આશા જ નથી બચી કે તેમની સાથે કોઈ લગ્ન પણ કરશે.

વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે
 

 

 

 
 
 
 
 
 
|  
 
 

Your Opinion

 

Code :
4 + 3

(2)
Latest | Popular
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.