Advertisement
Home >> Ajab-Gajab >> Photo Stories >> Ballarat City, Metal Detector, The Largest Piece Of Gold

PHOTOS: આ વ્યક્તિએ બસ જમીન ખોદી, અને થઈ ગયો માલામાલ

1 of 7 Photos

ઑસ્ટ્રેલિયામાં એક વ્યક્તિને જમીનની નીચે સાડા પાંચ કિલો સોનું મળ્યું છે.

આ ઘટના વિક્ટોરિયા રાજ્યમાં બની છે, જ્યાં બાલારાટ શહેરમાં એક વ્યક્તિએ એક મેટલ ડિટેક્ટરની મદદથી સોનાનો આ મોટો ટૂકડો પ્રાપ્ત કર્યો છે. આ સોનું જમીનની માત્ર 60 સેન્ટીમીટર નીચેથી પ્રાપ્ત થયું હતું.

આ સોનાની કિંમત 3 લાખ 15 હજાર ડોલર એટલે કે 71 લાખ રૂપિયા ગણાવવામાં આવે છે.


Your Opinion
 
 
Code:
6 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment