Advertisement
Home >> Ajab-Gajab >> Funny >> Around The World, This Unique 'Dog Lovers'

જોવા જેવા છે દુનિયાભરના આ અનોખાં 'Dog Lovers'

1 of 29 Photos

ભારત સહિત દુનિયાભરમાં કોઈ પણ ખૂણે જાવ, તમને ક્યાંકને ક્યાંક ડૉગ લવર્સ જોવા મળી જશે. કૂતરાઓ પ્રત્યે તેમનો પ્રેમ ખરેખર આશ્ચર્યમાં મૂકી દેનારો હોય છે. ઘણી વખત કૂતરાં પોતે પણ તેના માલિકને એટલો પ્રેમ કરતા હોય છે કે જાણીને આપણને પણ આશ્ચર્ય થાય.

થાઈલેન્ડની એક યુવતી ફાથા નીક, તેના બિમાર જર્મન શેફર્ડ પ્રજાતીના શ્વાન માટે બિહારનાં બોધગયા આવી પહોંચી હતી. તે આ શ્વાનને પોતાની સાથે થાઇલેન્ડ લઈ જવા માંગેતી હતી. તેના થાઈલેન્ડ ગયા બાદ તે શ્વાન ખાસ્સો બીમાર પડી ગયો. સારવાર આપવા છતા તેના સ્વાસ્થમાં કોઈ સુધારો આવ્યો નહીં. તેના બીમાર થવાની સૂચના મળતા જ નીક તેની ખબર કાઢવા બાધગયા આવી પહોંચી હતી.

આર્જેન્ટીનામાં પણ એક કૂતરો તેના માલિક મિગુલ ગુજમેનનાં મૃત્યુ બાદ તેમની કબર પાસે છેલ્લા છ વર્ષથી રાહ જઈને બેસે છે. કેપ્ટન નામનો આ જર્મન શેફર્ડ, 2006માં તેના માલિક ગુજમેનના મૃત્યુ પછીથી ઘરેથી ભાગી ગયો હતો. આવો આગળની તસવીરોમાં જોઈએ, લોકોનો કૂતરાઓ પ્રત્યેનો પ્રેમ.

આ તસવીરો અમનેHiren Shah નામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો કે વીડિયો હોય, જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.

તસવીરો ઉપરાંત, જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજીબો-ગરીબ બનાવ પણ બન્યો હોય, તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.


Your Opinion
 
 
Code:
9 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment