Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

ટ્રક નહીં, આ તો હાલતી ચાલતી હોટલ છે, જનાબ!

Source: Agency   |   Last Updated 5:11 PM [IST](07/02/2012)
 
 
 
|  
પાછલા પાંચ વર્ષોથી હોલિડે રિસોર્ટ ખોલવાનું સપનું જોતા સ્કોટલેન્ડના વાલ્ટર મિકલૈથવેટ એક નવા જ પ્રકારની હોટેલ બનાવી રહ્યા છે.

1954 ના મોડેલની કોમર ક્યુ 4 ઓક્સલરી ફાયર ટ્રકને તેમણે હોટલના રૂપે વિકસાવી છે. આ હોટેલને તેમણે બીયર મૉથ નામ આપ્યું છે.

આ હોટેલના રૂમમાં પલંગ, વોડરૉબ, ટેબલ, ખુરશીઓ અને તિજોરી પણ છે.

- આ હોટેલની વિશેષતા છે કે તે પૈડા પર ચાલનારી એક અનોખી હોટેલ હશે.

- 1954નો આ જુનું ટ્રક સારી કંડીશનમાં છે અને રિસોર્ટ તરીકે લોકોને સુવિધા પણ પુરુ પાડી રહ્યું છે. આ ટ્રક અત્યાર સુધી માત્ર 5000 કિમી સુધી જ ચાલ્યું છે.

3000 પાઉન્ડમાં ખરીદેલા આ ટ્રકને હોટેલનું રૂપ આપવામાં 1400 પાઉન્ડનો ખર્ચ કરેલો છે.

આ અનોખી હોટેલની તસ્વીરો જુઓ

વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે
 

 
 
 
 
 
 
 
|  
 
 

Your Opinion

 

Code :
3 + 4

 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.