Advertisement
Home >> Ajab-Gajab >> Photo Stories >> Amazing And Funny Photographs Its Happen Only In I

તસવીરો જોઈ તમે પણ બોલશો, 'Its happen only in India'

divyabhaskar.com | Jul 10, 2012, 10:39AM IST
 
 


જી હાં, ભારતમાં જાત-જાતનાં દ્રશ્યો તમને જોવા મળી જશે, કેમ કે દુનિયામાં ભારત જ એક એવો દેશ છે જ્યાં ઘણી બધી સંસ્કૃતિઓ, લોકો, જાતીઓ અને તેમના અનોખા ઉત્સવો જોવા મળે છે.

આ બધાની વચ્ચે ક્યારેક એવા રમૂજી દ્રશ્યો પણ જોવા મળી જાય છે, જે પેટ પકડીને હસવાં ઉપર મજબૂર કરી દેતા હોય છે (અમુક તસવીરો લોકોએ ફોટોશોપ દ્વારા તૈયાર કરી છે, જે માત્ર મનોરંજન પુરતી છે). અહીં અમે પ્રસ્તુત કરી રહ્યાં છીએ ભારતનાં એવા જ કેટલાક દ્રશ્યો જે જોઈને તમે પણ પોતાનું હાસ્ય રોકી નહીં શકો અને તમારા ચહેરા પણ ખીલી ઉઠશે..

આ તસવીરો અમને Tanha pathak નામની એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી જ કોઈ તસવીરો કે વીડિયો હોય. જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી શકો છો.

ઉપરાંત, જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજગ ગજબનો બનાવ પણ બન્યો હોય, અને તેને તમે દુનિયા સાથે શેર કરવા માંગો છો, તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી શકો છો.

નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.


 
 
 

Your Opinion
 
 
Code:
1 + 2

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment