Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Ajab-Gajab1 >> World
 

ડાન્સરની જેમ ડાન્સ કરે છે આ કુતરો!

 
Source: Agency   |   Last Updated 3:07 PM [IST](02/09/2010)
 
 
 
 
 

મનુષ્યની જેમ ડાન્સ કરતા એક કુતરાના વીડિયોએ આજકાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. વીડિયોમાં એક કુતરો તેના માલિક સાથે ડાન્સ કરી રહ્યા છો.


ગૂગલની સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ યૂ-ટ્યૂબ પર ‘ડાન્સિંગ મેરિંગ ડોન’ના નામે અપલોડ કરવામાં આવેલા આ વીડિયોને બે જ દિવસમાં બે લાખથી વધારે લોકો નિહાળી ચુક્યા છે.


સ્પેનના એક ટીવી શોમાં રજૂ થયા બાદ આ કુતરો મીડિયામાં ચમક્યો હતો. તમે પણ નીચેની લિન્ક દ્વારા નિહાળો આ અનોખા વીડિયોને...


 

 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.