રાજસ્થાનમાં ‘બુલેટ બાબા’ના નામથી પ્રસિદ્ધ મોટસાઈકલ દેવતાનું એક મંદિર છે. અહીં એક મોટરસાઈકને દેવતાના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. જ્યાં દરરોજ હજારો યાત્રિકો પોતાની સુરક્ષિત યાત્રા માટે પ્રાર્થના કરે છે. જોધપુરના રસ્તામાં પડતા પાલીથી 20 કિલોમીટર દૂર આવેલા ચોટિલા ગામની નજીક આ મંદિર આવેલું છે. અહીં 350 સીસીનું રોયલ ઈનફિલ્ડ મોટરસાઈકલ બુલેટ દેવતા તરીકે બિરાજમાન છે.
*