તમે કદાચ આ વાત પર વિશ્વાસ નહીં કરો પણ આ વાત સાચી છે
જરા કલ્પના તો કરો કે, કોઈ જગ્યા પર સેંકડો લોકો સેક્સ કરી રહ્યા હોય, તો ત્યાંનું દ્રશ્ય કેવું હોય. તમે કદાચ આ વાત પર વિશ્વાસ નહીં કરો પણ આ વાત સાચી છે. જાપાનમાં અનેક લોકોએ એક સાથે સેક્સ માણ્યું હતું.
વર્ષ 2008માં જાપાનમાં એક અનોખો રેકોર્ડ બન્યો હતો, જેમાં 250 યુગલોએ એક સાથે, એક જ જગ્યાએ સેક્સ માણીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
500 મહિલાઓ અને પુરૂષોએ એક સાથે સેક્સ માણીને આ રેકોર્ડ એક વેરહાઉસમાં બનાવ્યો હતો. આ રેકોર્ડ હાઈડેફિનેશન પ્રોફેશનલ કેમેરામાં શૂટ કરવામાં આવ્યો હતો.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે