Advertisement
Home >> Ajab-Gajab >> Strange >> 24-Year-Old Girl Fell Into The 80-Year-Old Man

80 વર્ષના દાદા ઉપર વીજળી બનીને પડી 24 વર્ષની છોકરી

Dainik Bhaskar News Network | Jun 14, 2012, 17:58PM IST
 
 

નવી દિલ્હી. રાજૌરી ગાર્ડન વિસ્તારમાં એક અજીબો-ગરીબ અકસ્માતમાં 80 વર્ષના વૃદ્ધ અને 24 વર્ષની યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા.

વાસ્તવમાં, યુવતી ત્રીજા માળે કપડા સુકવવા ગઈ હતી, ત્યાંજ તે પોતાનો અંકુશ ગુમાવતા નીચે ઉભેલા વૃદ્ધ વ્યક્તિ ઉપર પડી. બન્નેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તે બન્નેની સ્થિતિ ગંભિર જણાવાઈ હતી. પોલીસ પણ કોઈનું નિવેદન નથી લઈ શકી.

- પોલીસને સૂચના મળી કે ત્રીજા માળેથી એક યુવતી નીચે ઊભેલા વૃદ્ધ ઉપર પડી
- પોલીસ હવે તે તપાસ કરી રહી છે કે પ્રિયા કઈ પરિસ્થિતિયોમાં નીચે પડી હતી


પોલીસ પ્રમાણે ઘટના સવારે 11:30 કલાકે બની છે. ઈજાગ્રસ્ત યુવતીનું નામ પ્રિયા (24 વર્ષ), અને બનારસી લાલ (80 વર્ષ) છે. બન્ને ડી બ્લોક, ટાગોર ગાર્ડનની ત્રણ માળના એપાર્ટમેન્ટમાં રહે છે. બનારસી લાલ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, જ્યારે પ્રિયા પોતાના માતા-પિતા સાથે ત્રીજા માળે રહે છે.

પોલીસને સૂચના મળી કે ત્રીજા માળેથી એક યુવતી નીચે ઊભેલા વૃદ્ધ ઉપર પડી, જેનાથી બન્ને ઈજા પામ્યા. પોલીસે ઘટના સ્થળે પહોંતી, પુછપરછ કરી, જો જાણવા મળ્યું કે સવારે પ્રિયા ત્રીજા માળે કપડા સુકવવા ગઈ હતી ત્યારે જ આ ઘટના બની. પોલીસ હવે તે તપાસ કરી રહી છે કે પ્રિયા કઈ પરિસ્થિતિયોમાં નીચે પડી હતી.

નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.
 
 
 

Your Opinion
 
 
Code:
10 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment