તમારી નજર સામે પણ કેટલીય વખત એવી પ્રોડક્ટ્સ આવી હશે, જેનાં નામ સાવ અર્થહીન હોય. આ પ્રોડક્ટ્સનાં નામ એટલા તો અજીબોગરીબ હોય છે કે હાથમાં લેતા પણ સો વખત વિચારવું પડે.
કેટલીક આવી જ અજીબોગરીબ નામો ધરાવતી 10 પ્રોડક્ટ્સ અમે તમારી સામે લઈને આવ્યાં છીએ. તસવીરોમાં જોઈએ કઈ છે આ 10 પ્રોડક્ટ.