PHOTOS: દુનિયાભરની નદીઓના 10 અદભૂત સંગમ સ્થળો
bhaskar.com | Jun 08, 2012, 13:45PM IST

નદીઓ હમેશા ક્યાકને ક્યાક સાગરને મળે છે, પણ એવા કેટલાક અદભૂત સ્થળો જ્યાં બે નદિઓ એક બીજાને મળે છે અને એક થઈને આગળ વધે છે.
દુનિયાભરમાં આવી કેટલીય નદીયો છે જ્યાં બે નદીઓ કે નદીઓનું ત્રિવેણી સંગમ જોવા જેવું હોય છે. આવી જ દુનિયાની દસ નદીઓના અદભૂત સંગમ સ્થળો અમે તમારી સામે અહીં તસવીરોમાં પ્રસ્તુત કરી રહ્યાં છીએ.
આ તસવીરો અમને Gustavo Bataller Piera નામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો કે વીડિયો હોય જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી આપો.
તસવીરો ઉપરાંત જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજગ ગજબનો બનાવ પણ બન્યો હોય તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.






