Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Management Fundas
 

નવા વિચારો, નવી ઢબને અપનાવો

 
Source: Management Funda, N. Raghuraman   |   Last Updated 12:37 AM [IST](02/09/2010)
 
 
 
 
Advertisement
 
હાલમાં જ મને એચઆર વિભાગની એક નવિનયુક્ત કર્મચારી સાથે વાત કરવાની તક મળી, જેની સૈન્યની પ્úષ્ઠભૂમિ છે. આ યુવતી આર્મી પરિવારમાંથી આવે છે, જ્યાં દરેક વરિષ્ઠ વ્યક્તિના નામની આગળ ‘સર’ લગાવીને સંબોધિત કરવામાં આવે છે. અસૈન્ય વ્યવસાયી વાતાવરણમાં એક માનવ સંસાધન વિભાગમાં કામ શરૂ કરતાં પહેલાં તેને સમજાવવામાં આવ્યું કે, તે ‘સર’ ને બદલે ‘જી’નો ઉપયોગ કરે. તે સિનિયર લોકોના નામ સાથે ‘જી’ શબ્દનો ઉપયોગ થોડી અસહજતા સાથે કરતી હતી.

તેના હાથમાં ભરતીની પ્રક્રિયાનું કામ હતું. તે સૈન્ય પૃષ્ઠભૂમિમાંથી આવી હતી, જ્યાં કોઈ પણ વસ્તુની ઝીણવટભરી તપાસ એ સામાન્ય વાત છે,આ જ ટેક્નિક અહીંયા પણ અપનાવી. આવી દરેક તપાસ માટે તે કર્મચારીની સમીક્ષા, પરખ અને તેના વિશે વિચારવામાં ખૂબ સમય આપતી. જેને લીધે ભરતીની પ્રક્રિયામાં વિલંબ થયો, જેનાથી અનેક લોકો નારાજ થયા.

આખરે તેને નોકરી છોડવી પડી. ફંડા એ છે કે, નવો કર્મચારી જો કંઈક અલગ રીતે કામ કરવા માગતો હોય તો તેને પૂરતી તક આપો. સમયની સાથે તે તમારી સાથે હળી-મળી જશે અને તમારી કંપનીમાં એક નવી તાજગી આવી જશે.

raghu@bhaskarnet.com
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.