Divya Bhaskar
ABHIVYAKTI
Home » Abhivyakti » Jivan Darshan » Forgiveness Made Bad Man To Good Man

ક્ષમા દુર્જનને સજ્જન બનાવે છે

Jivan Darshan | Mar 15, 2013, 00:08AM IST
મધ્યરાત્રીનો સમય હતો.ઇરાકમાં એક શ્રીમંત વેપારીને ઊંઘ આવતી ન હતી. તેને લોકો પર ગુજારેલા અત્યાચાર યાદ આવતા હતા. તે બહાર નીકળ્યો, પરંતુ નીરવ શાંતિ હતી. અચાનક તેને ગુલામો માટે બનેલી એક કોઠડીમાં દીવો સળગતો દેખાયો. તેમાં જોયું તો ફરીદના નામની ગુલામ પ્રાર્થના કરી રહી હતી, 'એ ખુદા, મારા ગેરમાર્ગે દોરાયેલ માલિક પર દયા કર. તેના ગુનાઓને માફ કરી દે.’ 
 
વેપારી ફરીદાની પ્રાર્થના સાંભળીને ચોંકી ગયો. તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે તેણે પોતાની હવેલીમાં શહેરના શ્રીમંતો માટે દાવતનું આયોજન કર્યું હતું. દારૂની મહેફિલમાં કોઈએ ખુદાએ બનાવેલા શરીરનાં વખાણ કર્યાં હતાં અને વેપારીના આદેશ પર નોકરોએ ફરીદાના ઘૂંટણ પર દંડો મારીને તેના શરીરનું સૌની સામે પ્રદર્શન કરાવ્યું હતું. 
 
ફરીદા માર ખાતી રહી, પરંતુ તેણે કોઈની સામે ફરિયાદ કરી નહી. આજે ફરીદાનો તેના પ્રત્યેનો સદ્ભાવ જોઈને વેપારીને અફસોસ થયો. તેણે ફરીદાની માફી માગી અને તેને ગુલામીમાંથી આઝાદ કરી દીધી.
 
જીવનદર્શન
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
8 + 5

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment