Home >> Ajab-Gajab >> Strange
 • ફરવા જતાં પહેલાં જાણી લો, ભારતની આ 5 હોટલમાં થાય છે ભૂતનો અહેસાસ
  અજબ-ગજબ ડેસ્ક: વેકેશન પડી ગયું એટલે ફરવા જવાનું પ્લાનિંગ પણ શરૂ થઈ ગયું હશે. આવામાં જો તમે મુંબઈ કે અન્ય શહેરોમાં જાવ તો ત્યાંના જોવાલાયક સ્થળો અચૂક જોવા જશો. આજે અમે તમને એવી હોટલ્સ વિશે જણાવીશું જ્યાં રોકાવાનું કદાચ તમારું બજેટ ના પણ હોય તેમછતાં એકવાર એને અચુક જોજો. કારણ કે આ જાણીતી હોટલ ભૂતિયા હોટલ તરીકે ફેમસ છે. ઘણાં લોકો ભૂત હોવાની વાત પર વિશ્વાસ નથી કરતા પણ દૂરથી જોઈ લેવામાં વાંધો શું છે. તાજ હોટલ, મુંબઈ - ભટકે છે ફ્રેન્ચ આર્કિટેક્ટની આત્મા મુંબઈની તાજ હોટલ પોતાના ઠાઠ-બાટ અને ભવ્ય...
  12:20 AM
 • 16 વર્ષે પ્રેગ્નેન્ટ થઈ ગઈ આ છોકરી, મરતાં પહેલા ફેસબુક પર આ કર્યું પોસ્ટ
  અજબ-ગજબ ડેસ્ક : આર્જન્ટિનાના અલબર્દી (Alberdi)માં Ornella Dottori નામની 16 વર્ષની છોકરીની ડેડબૉડી મળી છે. પોલીસનું કહેવું છે કે એનો મૃતદેહ મળ્યો ત્યારે એ પ્રેગ્નેન્ટ હતી અને એના શરીર પર કપડાં ના બરાબર જ હતા. જો કે મરવાના થોડાં મહિના પહેલા આ ટીનેજરે સોશિયલ સાઇટ ફેસબુક પર પોસ્ટ કર્યો હતો આખો મામલો.... આ છે આખી ઘટના - અલબર્દી શહેરમાં બે બાળકોએ પહેલીવાર Ornellaની ડેડબોડી જોઈ અને આ વાત પોતાના પેરેન્ટ્સને કહી દીધી. - પોલીસે કહ્યું કે એની બૉડી મળી ત્યારે એને 6 અઠવાડિયાની પ્રેગ્નેન્સી હતી. એટલું જ નહીં એનો રેપ કરવામાં...
  April 23, 12:10 AM
 • અસલી હાડકાનું છે આ ઝૂમ્મર, વિચિત્રતાને લીધે વર્લ્ડ ફેમસ છે 6 કબ્રસ્તાન
  અજબ-ગજબ ડેસ્ક: જેમ હિન્દુઓમાં મૃત્યુબાદ અગ્નિસંસ્કાર કરવાની પરંપરા છે એમ અન્ય ધર્મ અને સંસ્કૃતિઓમાં મૃતકની યાદમાં મકબરા કે કબ્રસ્તાન બનાવવામાં આવે છે. તમે નહીં માનો પણ દુનિયામાં એવા કેટલાય કબ્રસ્તાન છે જેને જોઈને તમારા હોશ ઉડી જશે અને રાતે ઉંઘ નહીં આવે. દેખાવમાં અલગ લાગતા આ કબ્રસ્તાન જોવા આવે છે લોકો. આમાના ઘણાં કબ્રસ્તાનમાં સમાધિઓ એટલી સુંદર બનાવાય છે કે જોનારને આનંદ આવે પણ કેટલાક એવા પણ છે જે તમારા મનમાં કાયમ માટે ભય પેદા કરી દે. આવા દરેક કબ્રસ્તાન સાથે કોઈને કોઈ વાર્તા ચોક્કસ જોડાયેલી...
  April 22, 11:04 AM
 • કેનેડાની નદી 4 દિવસમાં સૂકાઈ ગઈ, સાયન્ટિસ્ટને છે 'નદી ચોરાયા'ની શંકા
  અજબ-ગજબ ડેસ્ક : કેનેડામાં આવેલી સ્લિમ્સ નદી એકાએક માત્ર 4 દિવસમાં જ સૂકાઈ ગઈ. સંશોધકો આને ક્લાઈમેટ ચેન્જનું પરિણામ ગણાવી રહ્યાં છે તો સાયન્ટિસ્ટ આને રિવર પાયરસી (નદીની ચોરી) ગણાવી રહ્યાં છે. સેંકડો વર્ષો જૂની છે આ નદી કાસ્કાવુલ્શ ગ્લેશિયરમાંથી નીકળતી 150 મીટર પહોળી સ્લિમ્સ નદી અહી કેટલાય વર્ષોથી વહેતી હતી. એક વેબસાઈટનું માનીએ તો વાતાવરણમાં આવેલા ફેરફારને લીધે ગ્લેશિયરનો બરફ ઝડપથી ઓગળતા પાણીનું વહેણ એટલું ઝડપી બની ગયું કે એણે પોતાની દિશા જ બદલી નાંખી. વહેણનો રસ્તો બદલી લેવાને...
  April 21, 04:08 PM
 • ગુજરાતમાં બે જગ્યાએ ભગાડાય છે ભૂત, દેશમાં બીજે ક્યાં થાય છે આ કામ
  અજબ-ગજબ ડેસ્ક: આજસુધી તમે ભૂત-પ્રેતની અનેક વાર્તાઓ સાંભળી હશે પરંતુ એ વાત કોઈ નથી જાણતુ કે એ વાર્તાઓમાં કેટલુ સત્ય છે. ઝાડ-ફૂંક કરીને ભૂત ભગાડવાના દાવા કરવામાં આવે છે. આજે અમે તમને ભારતના આવા જ મંદિરો વિશે જણાવીશું જ્યાં ભૂત ભગાડવાનો દાવો કરવામાં આવે છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, ગુજરાત કેટલાય લોકો એવો દાવો કરે છે કે બોટાદમાં આવેલા સાળંગપુર હનુમાનજીના આ મંદિરમાં જઈને એમણે ખરાબ આત્માઓ અને પડછાયાથી છુટકારો મેળવ્યો છે. અહીં બધાની સામે જ ભૂત ઉતારવામાં આવે છે. આગળની...
  April 20, 05:43 PM
 • યુવતીએ રસ્તા પર આપ્યો બાળકને જન્મ+જાતે જ કાપી નાળ, મદદનો કર્યો ઇન્કાર
  અજબ-ગજબ ડેસ્ક: સોશિયલ સાઈટ પર ચીનના રસ્તા પર ક્લિક થયેલા આ ફોટોઝ બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. યુવતી પોતાના નવજાત બાળકને લઇને રસ્તા પર ફરી રહી હતી. માનસિક રીતે અસંતુલિત આ યુવતીએ કેટલાય દિવસોથી ફિલીપાઈન્સના રસ્તાઓ પર ભટકી રહી હતી. બજાર વચ્ચે જ આપ્યો બાળકને જન્મ આ ફોટો ચીનની ગુઆંગઝોઉમાં 2012માં લેવામાં આવ્યાં હતા. ચીનના Southern Metropolis Dailyના રિપોર્ટર લિયાંગ વેઇપેઈ ( Liang Weipei )એ રસ્તા પર બાળકને લઈને ફરતી આ યુવતીના ફોટો સોશિયલ સાઇટ પર શેર કર્યાં હતા. આસપાસના લોકોએ કહ્યું હતું કે આ યુવતીનું માનસિક...
  April 19, 07:10 PM
 • લગ્ન માટે કરવો પડે છે ગમતી છોકરીનો RAPE, ફેમિલી આપે છે યુવકનો સાથ
  અજબ-ગજબ ડેસ્ક: દુનિયામાં એવી કેટલીક પરંપરાઓ માનવામાં આવે છે જેના વિશે જાણીને આપણી આંખો પહોળી થઈ જાય. આમાની કેટલીક પરંપરાો લોકોના મોત સાથે જોડાયેલી છે તો કેટલીક લગ્ન સાથે. આવી જ એક પરંપરા કિર્ગિસ્તાનમાં કરવામાં આવે છે. જેને અલા કચુ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં છોકરાઓ પોતાની પસંદની છોકરીઓને કિડનેપ કરી લે છે અને ઘરે જઈને એને લગ્ન કરવા મનાવે છે અથવા તો એની સાથે રેપ કરે છે. પરિવારના લોકો પણ આપે છે સાથ... અહીં જ્યારે કોઈ છોકરો કોઈ છોકરીને કિડનેપ કરે છે ત્યારે એના ઘરના લોકો લગ્નની...
  April 19, 06:58 PM
 • જંગલમાં ગયેલા હાશ્મોતનો ફેસ ખાઈ ગયો વાઘ, 20 વર્ષે બતાવ્યો ચહેરો
  અજબ-ગજબ ડેસ્ક: બાંગ્લાદેશમાં રહેતા હાશ્મોત અલીનો ચહેરો વાઘે બગાડી નાંખ્યો છે. 38 વર્ષથી મોટા હાશ્મોત અત્યારસુધી પોતાનો ચહેરો રૂમાલથી ઢાંકીને રાખતા હતા. જો કે દુર્ઘટનાના 20 વર્ષ પછી પહેલીવાર એમણે લોકોને પોતાનો ફેસ બતાવ્યો. જેથી પ્લાસ્ટિક સર્જરી માટે પૈસા ભેગા કરવામાં લોકો એમની મદદ કરી શકે. જંગલમાં વાઘે કર્યો હતો હુમલો.. - 20 વર્ષ પહેલાં હાશ્મોત મેંગ્રોવ ફોરેસ્ટમાં મિત્રો સાથે મધ લેવા ગયા હતા. એ રાતે પોતાની નાવ પાસે સૂતા હતા સૂતો હતો ત્યારે વાઘે હુમલો કર્યો. - વાઘે પોતાનો પંજો સીધો...
  April 18, 07:46 PM
 • કોઈ નહાતી લોહીથી, તો કોઈ ખાઇ જતી માણસ, આ છે 10 ખતરનાક સ્ત્રીઓ
  અજબ-ગજબ ડેસ્ક: સાઈકો કિલર, વહેશી, રાક્ષસ ,ક્રૂર જેવા શબ્દો સામાન્ય રીતે પુરુષ હત્યારા માટે વપરાતા હોય છે. પરંતુ ઇતિહાસમાં એવી કેટલીક સ્ત્રીઓ પણ થઈ ચૂકી છે જેણે પોતાના સ્વાર્થ, નિર્દયતા અને વહેશીપણામાં બધાને પાછળ મુકી દીધા હોય. તમને અમારી વાત પર વિશ્વાસ નહીં આવે એટલે જ અમે તમને આવી 10 ક્રૂર મહિલાઓ વિશે જણાવવાના છીએ. રાણી એલિઝાબેથ હંગરીની રાણી એલિઝાબેથ વિશે કહેવાય છે કે તે યુવાન સ્ત્રીઓના લોહીથી જ નહાતી હતી. એવું પણ કહેવાય છે કે પોતાનો આ શોખ પૂરો કરવા એણે 600 જેટલી છોકરીઓને મારી નાંખી હતી....
  April 18, 01:34 PM
 • ઘરમાંથી આવતીતી દુર્ગંધ, દરવાજો તોડતાં મળ્યાં 100થી વધુ મરેલા સાપ
  અજબ-ગજબ ડેસ્ક:અજબ-ગજબ ડેસ્ક: ફ્લોરિડાના જુપિટરમાં એક મહિલાના ઘરમાંથી પોલીસે 100થી વધુ મરેલા સાપ ઝબ્બે કર્યાં છે. કહેવાય છે કે ઘરમાંથી અતિશય દુર્ગંધ આવતી હોવાથી પોલીસે તપાસ હાથ ધરી અને એમાં આ વાતનો ખુલાસો થયો. આવી હતી ઘટના... - આ ઘટના ફેબ્રુઆરીમાં ત્યારે સામે આવી જ્યારે પોલીસ ચેકિંગ દરમિયાન એ ઘર સુધી પહોંચી હતી. - પોલીસનું કહેવું છે કે આ આખો એરિયા ગંદો હતો અને ત્યા અતિશય દુર્ગંધ આવતી હતી. -આખો ફ્લોર કૂતરાની વેસ્ટ, પેશાબ અને ચકલીના માળાથી ઢંકાયેલો હતો. એટલું જ નહીં 30થી 40 પ્લાસ્ટિકની બોટલો...
  April 18, 12:10 AM
 • 7 લોકો- કોઈએ ઓઈલ ઇન્જેક્ટ કરીને બનાવી બૉડી, કોઈએ કઢાવ્યું હાડકું
  અજબ-ગજબ ડેસ્ક: દુનિયાના અલગ-અલગ દેશોમાંથી રોજેરોજ હજારો ફોટો જુદાજુદા માઘ્યમથી સામે આવતા હશે. જો કે એમાંથી ઘણાં ફોટોઝ એકદમ અલગ હોય છે. આજે અમે તમને આવા જ શોકિંગ ફોટોઝ બતાવવાના છીએ. આવા ફોટાઓની યાદી ચેટ મેગેઝિનની વેબસાઈટ lifedeathprizes.com પર પબ્લિશ કરવામાં આવી છે. ઓઈલ, આલ્કોહૉલ શરીરમાં ઇન્જેક્ટ કરીને બનાવી બૉડી પહેલો ફોટો એવા વ્યક્તિનો છે જે પોતાને હલ્કનો ફેન ગણાવે છે. હલ્ક જેવા દેખાવા માટે રોમારિયો ડોસ સેન્ટોસ એલ્વ્સ નામના વ્યક્તિએ પોતાના શરીરમાં પેનકિલર, ઓઇલ અને આલ્કોહોલના ઇન્જેક્શન લેવાનું...
  April 17, 01:13 PM
 • સાપને મારીને સોશિયલ મીડિયામાં મુક્યાં એના ફોટો, કારણ છે ઇન્ટરેસ્ટિંગ
  અજબ-ગજબ ડેસ્ક: USના ટેક્સાસમાં રહેતા કેવિન ફાઉલરે પોતાના સોશિયલ એકાઉન્ટમાં મરેલા સાપના ફોટો પોસ્ટ કર્યો છે, આ સાપ એણે જાતે જ માર્યો હતો. લોકોએ એમની ઝાટકણી કાઢી ત્યારે મારવાનું કારણ જણાવતાં એણે કહ્યું તે આ રેટલ સ્નેકે એના મિત્રને ડંખી લીધો હતો. એણે સાપની સાથે મિત્રના હાથનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો. બીભત્સ છે ફોટો... - ફાઉલરે રેટલ સ્નેકના ઝેરની માણસના શરીર પર થતી અસર બતાવવા આ ફોટો પોસ્ટ કર્યો હતો. - રેટલ સ્નેકનું ઝેર માણસના ટીશ્યૂને હાનિ પહોંચાડે છે અને લોહી જામવાનું બંધ થઈ જાય છે કેટલાક...
  April 17, 12:21 PM
 • સગા પિતાએ 3,000 વખત કર્યો દીકરીનો રેપ, 24 વર્ષમાં 7વાર બનાવી માતા
  અજબ-ગજબ ડેસ્ક: તાજેતરમાં જ યુકેની ચેનલ-5 એ રેપનો ભોગ બનેલી એલિઝાબેથ ફ્રિટઝલ પર ડોક્યુમેન્ટ્રી બનાવી છે. જેમાં ઓસ્ટ્રિયાની એલિજાબેથની પૂછપરછ કરનાર પોલીસ ઓફિસર મિસ્ટર રેટનરે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. ફ્રિટઝલ કેસનો ખુલાસો એપ્રિલ 2008માં થયો હતો. કેસ મુજબ જોસફ ફ્રિટઝલે 24 વર્ષ સુધી પોતાની જ દીકરી એલિઝાબેથનો 3 હજારથી પણ વધુ વખત રેપ કર્યો હતો. આ દરમિયાન એલિઝાબેથ 7 બાળકોને જન્મ આપ્યો, જેમાંથી એકનું મૃત્યુ તો જન્મના 3 દિવસ પછી જ થઈ ગયુ હતું. પોલીસે ડોક્યુમેન્ટ્રીમાં જણાવી એલિઝાબેથની...
  April 15, 03:01 PM
 • બાળકોને અપાય છે ટોર્ચર જેવી ટ્રેનિંગ, ચીનમાં આમ તૈયાર થાય છે Olympic Star
  અજબ-ગજબ ડેસ્ક: ચીનના નૈનિંગ જિમ્નેશિયમ( Nanning Gymnasium)માં 5 વર્ષના બાળકોને બહુ જ સ્ટ્રીક્ટ ટ્રેનિંગ લેવી પડે છે. સામે આવેલા ફોટોઝમાં બાળકોની તકલીફ સ્પષ્ટ જોવા મળે છે. ટોર્ચર કરીને તૈયાર કરવામાં આવે છે ભવિષ્યના ઓલમ્પિક સ્ટાર... ઓલમ્પિક ગેમ્સમાં હંમેશા ચીનના એથ્લીટ આગળ હોય છે. પરંતુ સોશિયલ સાઈટ પર ચીનનો બિહામણું રૂપ બતાવતા નૈનિંગ જિમ્નેશિયમના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યાં છે. પોતાની ટ્રેનિંગની રીતો વિશે સંસ્થાનું કહેવું છે કે સ્ટ્રિક્ટનેસને લીધે જ અહીં તૈયાર થતાં બાળકો ભવિષ્યમાં ઓલમ્પિક...
  April 14, 05:04 PM
 • પહેલીવાર જોશો ઇતિહાસની આ ઝાંખી, તત્કાલિન સમય થઈ જશે જીવતો
  અજબ-ગજબ ડેસ્ક: ઇતિહાસની વાત કરીએ એટલે આપણને જાતજાતની વાતો સાંભળવા મળે છે. લોકો જાતજાતના ઇમેજિનેશન કરવા લાગે છે પણ સત્ય તો એનાથી બહુ અલગ જ હોય છે. આજે અમે 10 ડિસ્ટર્બિંગ હિસ્ટોરિકલ ફોટોઝ બતાવીશું જે તમે પહેલા નહીં જોયા હોય. આ ફોટો જોઈને નવાઈ લાગશે... 1937 નો ફોટો. એપાર્ટમેન્ટમાં રહેતા ફેમિલીઝ પોતાના બાળકોને ચોખ્ખી હવા અને સૂર્યનો તડકો મળીરહે એ માટે આવા બેબી કેજ લગાવડાવતા હતા. આગળ જુઓ આવા જ બીજા ફોટોઝ..
  April 14, 01:32 PM
 • નરાધમ પિતાએ દીકરી સાથે કર્યું આવું, હૉસ્પિટલમાં લડી મોત સામે જંગ
  અજબ-ગજબ ડેસ્ક: અમેરિકામાં રહેતી એમી ઔવેન્સબી દીકરીના જન્મ પછી પતિ જેમ્સ ડેવિસથી જુદી થઈ ગઈ હતી. જેમ્સને માત્ર વીકેન્ડમાં જ દીકરીને મળવાની પરમિશન આપવામાં આવી હતી. જો કે એક કલાક માટે દીકરીને પિતા પાસે મુકી એના એક જ કલાકમાં હૉસ્પિટલથી એમીને ફોન આવ્યો કે એની દીકરી મોત સામે લડી રહી છે. દીકરીનું રડવું પિતાને ના ગમ્યું, તો કર્યું આવું... 8 મહિનાની ચેયેન રેને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. આમ થવાનું કારણ એના પિતા હતા. એમીએ દીકરીને માત્ર એક જ કલાક માટે પતિ પાસે મુકી હતી. આ...
  April 14, 11:15 AM
 • રસ્તા પર લોહીના છાંટાઓ વચ્ચે પડી હતી બિલાડી, જાણો વાયરલ ફોટોનું સત્ય
  અજબ -ગજબ ડેસ્ક:રસ્તા પર લોહીના છાંટાઓ વચ્ચે પડી હતી બિલાડીનો આ ફોટો આજકાલ બહુ વાયરલ થઈ રહ્યો છે. પહેલી નજરે તો એવું જ લાગે છે કે બિલાડી મરી ગઈ છે અથવા તો ગંભીર રીતે ઘાયલ થઈ છે. પણ સત્ય આનાથી અલગ છે. આ છે સત્ય - આ ફોટો ક્યાંનો છે અને કોણે અપ કર્યો છે એની જાણકારી ઉપલબ્ધ નથી. - વાત એમ છે કે ફોટોગ્રાફરે આ ફોટો પાડ્યો ત્યારે એને લાગ્યું કે બિલાડી મરી ગઈ છે અથવા તો એ ગંભીર ઘાયલ છે. પણ એણે પાસે જઈને જોયુ તો આખી ઘટના અલગ જ હતી. - ફોટોગ્રાફર કહે છે હું એની પાસે પહોંચ્યો ત્યારે એ જીવતી અને સ્વસ્થ હતી....
  April 12, 12:10 AM
 • અમેરિકામાં પણ થાય છે ભારતવાળી, ઘાસમાથી મળી તાજી જન્મેલી બાળકી
  અજબ-ગજબ ડેસ્ક : અમેરિકાના શિકાગોમાં રહેતાં જેમ્સ ટર્નર એક દિવસ ખુલ્લાં મેદાનમાં વૉક કરી રહ્યાં હતા. એ નીચે જોઈને ચાલી રહ્યાં હતા અને એવામાં અચાનક જ એમનું ધ્યાન એક જગ્યાએ હલતા ઘાસ પર ગયુ. પહેલાં તો એમને આખોનો ભ્રમ હશે એવું લાગ્યું પણ ફરી એવો અહેસાસ થતાં એ હલતા ઘાસ તરફ ગયા. એમણે જે દૃશ્ય જોયું એનાથી એ અચંબિત થઈ ગયા કારણ કે ત્યાં નવજાત બાળકી પડેલી હતી. એમણે તરત જ પોલીસે ઘટનાની જાણ કરી. શું છે આખી ઘટના... - જેમ્સ કહે છે કે હું રોજની જેમ જ સવારે મેદાનમાં ફરી રહ્યો હતો. એવામાં એને લાગ્યું કે એક જગ્યાનું...
  April 10, 05:07 PM
 • અહીં લૉટરીથી પૈસાને બદલે મળે છે છોકરીઓ, પુરુષો બાંધી શકે છે સંબંધ
    અજબ-ગજબ ડેસ્ક: તમે ક્યારેક એવી જગ્યા વિશે  સાંભળ્યું છે ખરું જ્યાં લૉટરીના બદલામાં છોકરીઓ મળતી હોય? સાંભળીને નવાઈ લાગશે પણ આ એકદમ સાચી વાત છે. આ ચોંકાવનારું સત્ય બ્રાઝિલનું છે. અહીના એક શહેરમાં લૉટરીના બદલામાં લોકોને પૈસા નહીં પણ છોકરીઓ મળે છે.   જાણો શું છે આખી વાત   બ્રાઝિલના એન્ક્રૂજિલહાદા ગામમાં લૉટરીનો આવો કારોબાર થાય છે. લૉટરીની રમત અહીના પુરુષોની ફેવરિટ હૉબી છે. આમાં પુરુષો અલગ અલગ નંબરની ટિકિટો ખરીદે છે. આ ટિકિટોની કિંમત રૂ. 500 હોય છે. સાથે જ જ્યારે ઇનામ નીકળે ત્યારે જીતનારને...
  April 8, 06:38 PM
 • ક્યાંક ખતના, ક્યાંક પરપુરુષ સાથે સહશયન, છોકરીઓ સહે છે શોકિંગ ટોર્ચર
  અજબ-ગજબ ડેસ્ક : દુનિયામાં કેટલાક પ્રકારના લોકો રહે છે અને દરેકની પોતાની અલગ સભ્યતા હોય છે. જો કે આમાંથી  કેટલીક જગ્યાઓએ છોકરીઓ સાથે ક્રૂર વર્તન કરવામાં આવે છે. આજે અમે તમને આવી જ હચમચાવી નાંખે એવી પરંપરાઓ વિશે જણાવીશું.  ભયાનક છે રીત ઇસ્ટ આફ્રીકામાં કેટલાય ટ્રાઈબ્સમાં છોકરીઓના પ્રાઇવેટ પાર્ટને સીવી નાંખવાની પરંપરા છે. કહેવાય છે કે આમ કરવાથી છોકરીઓ લગ્ન પહેલા કોઈની સાથે શારીરિક સંબંધ બાંધી નથી શકતી. આ પ્રક્રિયા દરમિયાન છોકરીઓ ઇન્ફેક્શનનો ભોગ બની શકે છે. આ સિલાઈને લગ્ન પછી ખોલી દેવામાં...
  April 8, 06:38 PM