Home >> Ajab-Gajab >> Photo Stories
 • જન્મ આપ્યાના બીજા જ ક્ષણે ઇમોશનલ થઈ માતા, જુઓ 7 Photos
  અજબ-ગજબ ડેસ્ક : અમેરિકાના કોલોરાડોમાં રહેતા પ્રખ્યાત ફોટોગ્રાફર મોનેટ નિકોલ અને જેનિફર મેસને ડિલિવરી પછી માતા પોતાના બાળકને પહેલીવાર મળે છે ત્યારે એના રિએક્શન કેવાં હોય છે એના ફોટોઝ ક્લિક કર્યાં છે. આ ફોટો સીરિઝથી એમણે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે માતા- બાળકનું પહેલુ મિલન કેવું હોય છે. Birth Becomes Herમાટે બનાવાયેલી આ ફિલ્મમાં દુનિયાભરના ફોટોગ્રાફર્સે ક્લિક કરેલા ડિલિવરી પછીના ફોટો શામેલ કરવામાં આવ્યાં છે. આ ફોટોને લાખો વખત જોવામાં આવ્યાં છે - આ ફોટો દુનિયા અલગ અલગ ભાગોમાં રહેતા...
  47 mins ago
 • PHOTOS : આવી છે USની બદનામ ગલી, ડ્રગ્સ, રેપ અને ઝઘડા છે સામાન્ય
  અજબ-ગજબ ડેસ્ક : અમેરિકામાં માત્ર ચમક-દમક, મોજ-મસ્તી અને પૈસા જ નથી. ત્યાં ડ્રગ્સ, એબ્યૂઝ, રેપ, શોષણ, ઝઘડો અને તમામ પ્રકારના ક્રાઈમ પણ છે. ત્યાં ડગલેને પગલે રેપ, હેરોઈન, મારધાડ, દુર્વ્યહાર, ભીખ અને ગરીબીના દૃશ્યો છે. ફોટોગ્રાફર સુઝૈન સ્ટીને લૉસ એન્જિલિસની એક આવી જ ગલીની ઝલક દેખાય છે. શું કહે છે ફોટોઝ ચારે તરફ ફેલાયેલી છે દર્દનાક વાર્તાઓ - સુઝૈને લૉસે એન્જિલિસની સ્કિડ રો તરીકે ઓળખાતી જગ્યાના ફોટો પાડ્યાં છે. સ્કિડ રો, એટલે એવી જગ્યા જ્યાં નશો, દેહ વેપાર, ભીખ, લૂટપાટની બોલબાલા હોય છે. આ જગ્યા લૉસ...
  12:41 PM
 • 7 દેશો સાથે જોડાયેલી છે ભારતની સીમા, જાણો કયાં રાજ્યોમાં છે બોર્ડર
  અજબ-ગજબ ડેસ્ક : ભારતની સીમા 7 દેશો સાથે જોડાયેલી છે. પાકિસ્તાન. ચીન અને બાંગ્લાદેશની બોર્ડર પર મોટાભાગે હિંસા થતી રહે છે. એ જ રીતે નેપાળ સહિત કેટલાક બોર્ડર પર બંને દેશોના લોકો શાંતિથી રહી શકે છે. આજે અમે તમને એવી જગ્યાઓના ફોટો બતાવીશું જ્યાં 7 પાડોશી દેશની બોર્ડર ભારત સાથે જોડાય છે. આ છે એ જગ્યાઓ.... 1.ભારત- પાકિસ્તાન -LoC ( જમ્મૂ કાશ્મીર ) -રાજસ્થાન બોર્ડર - ગુજરાત બોર્ડર - વાઘા બોર્ડર ( પંજાબ ) -PoK અને સુચેતગઢ ( જમ્મૂ-કાશ્મીર) 2. ભારત- મ્યાંમાર -મોરેહ (મણિપુર) -ચમ્ફાઈ(મિઝોરમ) - નાગાલેન્ડ 3....
  May 22, 08:08 PM
 • વર્ષો સુધી સમુદ્રમાં દફન હતું જહાજ, બહાર નીકળ્યું ત્યારે હતાં આવા હાલ
  અજબ-ગજબ ડેસ્ક: 2013માં ઇટલીની સિવીટાવેચિયા પોર્ટથી નીકળેલા Costa Concordiaને ભયાનક દુર્ઘટના નડી. આ ક્રૂઝ શિપમાં 4,252 પ્રવાસીઓ હતા પરંતુ સમુદ્રમાં એક શિલા સાથે અથડાવાથી એ દરિયામાં ડૂબી ગયુ હતું. 5 વર્ષ પછી હવે આ જહાજને દરિયાના ઉંડાણમાંથી શોધીને બહાર કાઢવામાં આવ્યું છે. પાણીમાં વર્ષો સુધી રહ્યું હોવાછતાં સારી સ્થિતિમાં મળી આ ક્રૂઝ શિપ.... નીકળ્યાંના થોડાં કલાકોમાં જ તુટ્યું હતું આ જહાજ આજે અમે બહાર કાઢવામાં આવેલા જહાજના ફોટો બતાવીશું. દુખદ વાત એ છે કે આ દુર્ઘટનામાં 33 લોકોના મોત થયા હતા જ્યારે 40 લાકો...
  May 22, 08:07 PM
 • ટાઈટેનિક સાથે જોડાયેલા 12 Facts, ફિલ્મ કરતાં ઇન્ટરેસ્ટિંગ છે અંદરની વાત
  અજબ-ગજબ ડેસ્ક :દરિયાઈ ઇતિહાસમાં સૌથી ભયાનક દુર્ઘટના તરીકે ટાઈટેનિક ક્રેશને ગણવામાં આવે છે. આ દુર્ઘટનામાં 1,517 લોકો માર્યા ગયા હતા. એ પોતાના સમયનું સૌથી મોંઘુ અને ભવ્ય જહાજ હતું. તે ઇંગ્લેન્ડના સાઉથંપ્ટનથી ન્યૂયોર્ક જવા નીકળ્યું હતું. ટાઈટેનિક બહુ મજબુત હતુ અને એમા સુરક્ષાની બધી વ્યવસ્થા પણ હતી. તેમ છતાં તે પોતાની પહેલી યાત્રામાં જ આઈસબર્ગ સાથે અથડાઈને ડૂબી ગયું. આ અકસ્માત 15 એપ્રિલ 1912ના રોજ રાતે 11:40 થયો હતો અને 2:20 વાગે જહાજ પાણીમાં સમાઈ ગયુ હતું. આમ તો ટાઈટેનિક પર હોલિવૂડમાં સફળ ફિલ્મ બની ચુકી...
  May 22, 08:07 PM
 • ગર્ભમાં આવો દેખાય છે ચિત્તો, જુઓ સાપ, રીંછ કેવાં દેખાય છે માના ગર્ભમાં
  અજબ-ગજબ ડેસ્ક: નેશનલ જિયોગ્રાફીની ડોક્યુમેન્ટ્રી સીરિઝ ઇન ધ વોમ્બ- એક્સ્ટ્રીમ એનિમલ્સના પ્રોડ્યુસર પીટર ચિને બતાવ્યું કે વિભિન્ન એનિમલ્સના બચ્ચા માતાના ગર્ભમાં કેવા દેખાય છે. પીટરે આ ફોટોને તૈયાર કરવા માટે થ્રી ડાયમેન્શનલ અલ્ટ્રાસાઉન્ડ સ્કેન, નેનો કેમેરા અને કોમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ કર્યો છે. જાણો આ ફોટોઝ વિશે... - પીટરને ઇન ધ વોમ્બ ડોક્યુમેન્ટ્રી 2006માં બનાવી હતી પણ એમણે ગર્ભસ્થ શિશુના ફોટો 2014માં ઇમ્ગુર પર શેર કર્યા. - એને ક્લિક કરેલા ફોટો તો ના કહી શકાય પણ ઇન લાઈફ-લાઈક...
  May 22, 08:07 PM
 • બ્રેઈનટીઝર- ફોટોમાં છે છુપાવ્યું છે કંઇક, ચીવટતાથી જોશો તો ચોક્કસ દેખાશે
  અજબ-ગજબ ડેસ્ક: બ્રેઈન ટીઝર તો તમે ઘણીવાર રમ્યા હશો. આજે અહીં આવા જ ફોટા મુકવામાં આવ્યાં છે.જેમાંથી તમારે તમને કહેવામાં આવે એ વસ્તુ શોધવાની છે. પહેલી સ્લાઈડમાં પ્રશ્ન છે અને એ પછીની સ્લાઈડમાં એનો જવાબ આપવામાં આવ્યો છે. શોધો પ્લેન ક્યાં છે? પહેલી સ્લાઈડમાં રંગબેરંગી સ્ટારફિશની વચ્ચે એક પ્લેન ફસાઈ ગયું છે અને તમારે એ જ શોધવાનું છે. શોધવામાં સરળતા પડે એટલે ક્લુ આપીએ છીએ કે એનો રંગ લાલ જ છે. આગળની સ્લાઈડમાં જુઓ બીજા ફોટોઝ...
  May 19, 07:44 PM
 • ડ્યુઅલ સિટીઝનશિપ લેવા માટે બેસ્ટ છે આ 10 દેશ, કોઈને પણ મળી શકે છે લાભ
  અજબ-ગજબ ડેસ્ક : તમે જન્મ્યા હોવ એ સિવાયના કોઈપણ દેશની નાગરિકતા મેળવવા માટે ખાસ્સી મહેનત કરવી પડે છે. આવામાં બે દેશોની નાગરિકતા મેળવવાનું કામ તો એથીયે અઘરું છે. થોડાં વખત પહેલા જ મલેશિયાની સરકારે મુસ્લિમ ધર્મ પ્રચારક જાકિર નાઈકને બેવડી નાગરિકતા આપવાની વાતને રદીયો આપતા કહ્યું હતું કે મલેશિયાની નાગરિકતા મેળવવા માટે લાંબી પ્રોસેસ પાર કરવી પડે છે. જો કે એવા ઘણાં દેશો છે જ્યાં તમને બેવડી નાગરિકતા ઇઝિલી મળી શકે છે. તમારે પણ બે દેશોનું નાગરિકત્વ ભોગવવું હોય તો આ 10 દેશો પર નજર કરો.
  May 19, 07:41 PM
 • મોર્ડન ફિલ્મમેકરે કર્યા જંગલમાં વસતાં આદિવાસી સાથે લગ્ન! આ હતું કારણ
  અજબ-ગજબ ડેસ્ક: દુનિયાના ખૂણેખૂણે હજી એવી ઘણી જનજાતિઓ વસે છે જેમની પરંપરાઓ બહુ વિચિત્ર હોય. આવી જ એક ટ્રેડિશન ઇક્વાડોરના અમેઝનના રેનફોરેસ્ટમાં રહેતા હુવેયોરાની ટ્રાઈબમાં પણ છે. આ લોકો આજેપણ વર્ષો પહેલા જેવી જ લાઈફ જીવે છે. આ લોકો પોતાની વાતો કોઈની સાથે શેર નથી કરતાં અને એમને સ્થાનિક ભાષા સિવાય બીજી ભાષા નથી આવડતી હોતી. જો એમના કબીલા વિશે જાણવું હોય તો કોઈ સદસ્ય સાથે લગ્ન કરવા ફરજિયાત છે. બ્રિટિશ ફિલ્મમેકરે કરવા પડ્યાં લગ્ન આ જનજાતિને લઇને બ્રિટનની 28 વર્ષની સારાહ બેગમ એક ડોક્યુમેન્ટ્રી...
  May 18, 07:08 PM
 • Google સ્ટ્રીટ કેમેરા 360 ડિગ્રીએ પાડે છે રસ્તાના ફોટો, ક્લિક થયા આ દ્રશ્યો
      અજબ-ગજબ ડેસ્ક: ગૂગલ સ્ટ્રીટ કેમેરાથી દુનિયાભરના ફોટો કેપ્ચર થાય છે. આ ફોટોથી ઘણી માહિતી પણ મળે છે. જોકે કેમેરા કેટલીક એવી વાતો પણ કેપ્ચર કરે છે જેને આપણે નરી આંખે જોઈ નથી શકતાં. અહીં આવા જ ફોટો મુકવામાં આવ્યાં છે. આમાં મર્ડરથી લઇને લોકોની વિચિત્ર હરકતો ક્લિક કરવામાં આવી છે. ફોટો જોઈને તમને ચોક્કસ નવાઈ લાગશે.     શું છે ગૂગલ સ્ટ્રીટ વ્યૂ ગૂગલ કંપનીના પ્રયત્ન આખી દુનિયાને તમારા ચરણોમાં લાવી દેવાના છે. તેથી જ સ્ટ્રીટ વ્યૂ દ્વાર ગૂગલ ધરતી પર લાખો માઈલનો પ્રવાસ કરે છે અને આખા રસ્તાને...
  May 17, 06:11 PM
 • ભારતના રાજ્યોના નામનો અર્થ બધાને નથી ખબર, આ રીતે પડ્યું ગુજરાતનું નામ
  અજબ-ગજબ ડેસ્ક : ભારત નામ જ એવું છે કે બોલતાં જ મનને શાંતિનો અનુભવ થાય. ઉત્તરે હિમાલય છે જ્યારે દક્ષિણે હિન્દ મહાસાગર છે. દેશની એક તરફ અરબી સમુદ્ર છે તો એક તરફ બંગાળની ખાડી છે. આ બધાની વચ્ચે વસેલા ભારતમાં 29 રાજ્ય અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો છે. આ બધુ તો ઘણાને ખબર હશે પરંતુ આ બધા રાજ્યોના નામ કેવી રીતે પડ્યાં એ જાણવામાં તમને ચોક્કસ રસ પડશે. ગુર્જરો પરથી પડ્યું ગુજરાતગુર્જરો પરથી પડ્યું ગુજરાત આપણા રાજ્યનું નામ અહીં એક સમયે શાસન કરતાં ગુર્જરો પરથી ઉતરી આવ્યું છે. આની સાથે જ અહીં દેશના બીજા...
  May 17, 04:08 PM
 • બાળકો છે કે કૉપી-પેસ્ટ? એકસરખા દેખાતા પેરેન્ટ્સ અને બાળકોના 10 PHOTOS
  અજબ-ગજબ ડેસ્કઃ બાળકોના ચહેરામાં તેમના મા-બાપની ઝલક હોય છે, પણ ક્યારેય આ સમાનતા એટલી બધી વધારે હોય છે કે તેઓ જુડવા જેવા દેખાવા લાગે છે. અમે તમને અહીં એવી 10 તસવીરો બતાવીએ છીએ, જેમાં બાળકો હુબહુ પોતાના પેરેન્ટ્સ જેવા જ દેખાઇ રહ્યાં છે. આ ફોટોઝ અલગ અલગ સમયે ફેસબુક, રેડિટ અને ઇન્ટાગ્રામ પર જુદાજુદા યૂઝરે પૉસ્ટ કરી છે. આ ફોટોઝમાં એકસરખા ચહેરવાળા બાપ-બેટા કે મા-બેટી જ નહીં, પણ માં-બેટા, બાપ-બેટી અને દાદા-પૌત્ર પણ ડુપ્લિકેટની જેમ દેખાય છે. પિતાનો પડછાયો છે આ પુત્રી માત્ર મા-બેટી કે પિતા-પુત્રના ફેસ જ...
  May 16, 06:30 PM
 • આ છે મીઠાનો કણ, માઈક્રોસ્કોપમાં હજારગણી કર્યાં પછી આવી દેખાય છે
  અજબ-ગજબ ડેસ્ક: આ બધી વસ્તુઓ તમારી જાણીતી છે. કા તો તમે એનો ઉપયોગ કરો છો અથવા તો એ તમારા શરીરનો ભાગ છે અને તમે એને રોજે જુઓ છો. તેમછતાં ફોટો જોઈને તમે એને નહીં ઓળખી શકો. આ કોઈ જાદુ નથી પણ વિજ્ઞાનનો ચમત્કાર છે. આ બધી વસ્તુઓ માઈક્રોસ્કોપથી જોઈએ તો આવી લાગે છે. આ બધા ફોટો વેસ્ટર્ન યૂનિવર્સિટી, કેનેડાના સાયન્ટિસ્ટ ટૉડ સિમ્પ્સને પાડ્યાં છે. આમ થઈ શરૂઆત... 15ગણાથી લઈને 25 હજારગણા મોટા આકારમાં દેખાય છે વસ્તુઓ - વેસ્ટર્ન યૂનિવર્સિટીના ટૉડ સિમ્પ્સને 2005માં સિલિકા નામના એલિમેન્ટના ત્રણ સાવ નાના ગોળાને એક...
  May 14, 12:15 AM
 • સારામાં સારાં કેમેરા છે ફેલ, આ છે મોબાઈલથી પાડેલા એવોર્ડ વિનિંગ Photos
  અજબ-ગજબ ડેસ્ક:મોબાઈલ ફોને ફોટોગ્રાફીનો કન્સેપ્ટ જ બદલી નાંખ્યો છે. હવે મોટાભાગના લોકો અલગથી કેમેરો લેવાને બદલે સારામાં સારો મોબાઈલ લેવાનું પ્રીફર કરે છે. મોબાઈલ ફોનમાં કેમેરા અને એડિંટિંગમાં મદદ કરતા એપ્સ એટલા એપ્સ એટલી સારી હોય છે કે કેમેરાને ટક્કર આપી દે. મોબાઈલ ફોટોગ્રાફી એવોર્ડ 2016માં વિનર ફોટોઝ પણ સાબિત કરે છે કે મોબાઈલથી કેટલા સરસ ફોટો પાડી શકાય છે. જાણો એ એવોર્ડ વિશે.... - મોબાઈલ ફોટોગ્રાફી એવોર્ડની શરૂઆત 2011માં થઈ. ત્યારથી દરવર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં દુનિયાભરથી એન્ટ્રીઝ...
  May 10, 10:57 AM
 • ફોટામાં Fake લાગતાં પૃથ્વી પરના આ 14 સ્થાન, હકીકતમાં છે 100% Real
  અજબ-ગજબ ડેસ્ક: ધરતીની સુંદરતાના આપણે કેટલાય ફોટા જોયા હશે. પરંતુ તમે ક્યારેય એવા ફોટા જોવા છે જેને જોઇને તમને લાગશે કે આ ફોટા પૃથ્વી ઉપરના નહીં પરંતું કોઇ અન્ય ગ્રહના છે? આજે અમે તમને થોડાં એવા જ ફોટા દેખાડવા જઇ રહ્યા છીએ, જે જોવામાં બીજા ગ્રહના અથવા ફેક લાગશે, પરંતુ હકીકતમાં આ સ્થાન ધરતી ઉપર જ સ્થિત છે. આ ફોટામાં ઘણાં તે સ્થાનો છે જેના વિશે તમે સાંભળ્યું હશે. પંરતુ બની શકે કે તમારી આંખે તમે ક્યારેય તે સ્થાનને જોયું ન હોય. હવે જરા આ તસવીરને જ જોઇ લો, પહેલી દ્રષ્ટિમાં તેને જોઇને કોઇપણ કહશે કે આ...
  May 9, 04:25 PM
 • ખોટા કે સાચા? જાણો હેરાન કરી દેનારા 10 અશ્વીસનીય Photosનું સત્ય
  અજબ-ગજબ ડેસ્ક: કેટલાક ફોટો એવા હોય છે જેને જોતાં જ આપણે અચંબામાં પડી જઈએ છીએ. પરંતુ પછી એમને ફોટોશોપની કમાલ માનીને આગળ વધી જઈએ છીએ. તમને એની ખબર જ નથી પડતી કે એ ફોટો અસલી છે નકલી. આજે અમે તમને આવા જ 10 ચોંકાવનારા ફોટો બતાવીશું. આ ફોટોની માહિતી છે રસપ્રદ... આ મહિલામાં ઘણું છે નકલી પિક્સી ફોક્સ નામની આ યુવતીના શરીરમાં ઘણું બધુ નકલી છે. એની કમર માત્ર 14 ઇંચ છે પણ એવું જન્મજાત નથી. આ માટે એણે પોતાની 6 પાંસળીઓ ઓપરેશન કરીને કઢાવી છે. આ ચક્કરમાં એનું લિવર પણ ખરાબ થઈ ગયું છે. એના ફોટોને ધ્યાનથી જુઓ...
  May 9, 04:25 PM
 • અહીં 31 વર્ષ પહેલાં બની'તી ન્યુક્લિયર દુર્ઘટના, ભૂતિયા લાગે છે એ મોર્ડન શહેર
  અજબ-ગજબ ડેસ્ક: યૂક્રેનના સૌથી મોટી પરમાણું દુર્ઘટનાને 31 વર્ષ થઈ ગયા છે. જે પ્લાન્ટની નજીક આ ઘટના બની હતી તેની નજીક આવેલા પ્રીપયાત શહેરમાં આજેપણ કોઈને જવું હોય તો પરમિશન લેવી પડે છે. કારણકે આટલા વર્ષો વીતી ગયા પછી પણ ત્યાં રેડિએશનનું બહુ જોખમ છે. આવામાં શોખથી ફોટોગ્રાફી કરતાં રોલાન્ડ વેરન્ટે જીવ જોખમમાં નાંખીને આ શહેરના ફોટો પાડ્યાં છે. પરમાણું દુર્ધટના બની એ દિવસથી લઇને આજસુધી ત્યાં કોઈ રહેતુ ના હોવાથી આ જગ્યાએ ભૂતિયા કહેવામાં આવે છે. 2 દિવસ રહ્યાં આ શહેરમાં સાવ ઉજ્જડ, નિર્જન અને જોતાં જ...
  May 5, 12:47 PM
 • એન્જિનિયર્સની ભૂલ નહિં બેજોડ છે આ સ્કલ્પ્ચર્સ, આર્ટના સુંદર નમૂનામાં છે નામ
  અજબ-ગજબ ડેસ્ક :દુનિયામાં એવા ઘણાં સ્કલ્પ્ચર અને સ્ટેચ્યૂ છે જેને જોઈને પહેલી નજરે તો વિશ્વાસ જ નહીં બેસે કે આમને આ જ રીતે બનાવામાં આવ્યાં છે. બની શકે કે તમને એવું લાગે કે આવું કન્સ્ટ્રક્શનમાં થયેલી ભૂલોનું પરિણામ છે અથવા તો દુર્ઘટનામાં તોડફોડ થઈ હશે. પરંતુ નવાઈની વાત તો એ છે કે આમાં એવું કશું જ નથી, આ તમામ ઓરિજનલ આર્ટ છે. આ બહુ ખાસ આર્ટવર્ક છે અને તેમને જોવા દેશ-વિદેશ મુલાકાતીઓ આવે છે. તમે આને એન્જિનિયરીંગ અને આર્ટના સુંદર નમૂના માની શકો છો. આજે અમે તમને દુનિયાના આવા જ અનોખા સ્કલ્પ્ચર વિશે...
  May 1, 11:15 AM
 • અજબ-ગજબ ડેસ્ક :દુનિયામાં એવા ઘણાં સ્કલ્પ્ચર અને સ્ટેચ્યૂ છે જેને જોઈને પહેલી નજરે તો વિશ્વાસ જ નહીં બેસે કે આમને આ જ રીતે બનાવામાં આવ્યાં છે. બની શકે કે તમને એવું લાગે કે આવું કન્સ્ટ્રક્શનમાં થયેલી ભૂલોનું પરિણામ છે અથવા તો દુર્ઘટનામાં તોડફોડ થઈ હશે. પરંતુ નવાઈની વાત તો એ છે કે આમાં એવું કશું જ નથી, આ તમામ ઓરિજનલ આર્ટ છે. આ બહુ ખાસ આર્ટવર્ક છે અને તેમને જોવા દેશ-વિદેશ મુલાકાતીઓ આવે છે. તમે આને એન્જિનિયરીંગ અને આર્ટના સુંદર નમૂના માની શકો છો. આજે અમે તમને દુનિયાના આવા જ અનોખા સ્કલ્પ્ચર વિશે...
  May 1, 12:10 AM
 • આફ્રિકન જનજાતિની યુવતીઓના પાવરફુલ PHOTOS, ટૂરિસ્ટથી ભાગે છે દૂર
  અજબ-ગજબ ડેસ્ક: આમ તો આપણને દરેક વિષયના સારા ફોટો જોવા ગમતા જ હોય છે. પરંતુ જ્યારે વાત આદિવાસીઓના (અને એમાં પણ એવાં આદિવાસી જેને આપણે પ્રત્યક્ષ નથી જોઈ શકવાના) ફોટા જોવાની હોય ત્યારે આપણે વધારે આતુર હોઈએ છીએ. જર્મન ફોટોગ્રાફરે આવા જ આફ્રિકન જનજાતિઓના ફોટોઝ શેર કર્યા છે. મૈરિયો ગર્થ નામના આ ફોટોગ્રાફરે 7 વર્ષ સુધી આફ્રિકન દેશોનો પ્રવાસ કરીને આ ફોટો પાડ્યાં છે. તેમણે કેન્યા, નામીબિયા, ઇથિયોપિયા સહિતના દેશોમાં રહેતી જનજાતિના લોકો સાથે ઘણો સમય પસાર કર્યો અને તેમની અંગત ક્ષણોને કેમેરામાં કેદ...
  April 30, 12:10 AM