Home >> Ajab-Gajab >> Na Hoy
 • Live Death: 5 સકેન્ડમાં બેઠા-બેઠા થઈ ગયું દુકાનદારનું મોત
  અજબગજબ ડેસ્ક : જિંદગીનું કડવું સત્ય એ છે કે મોત ક્યારે જિંદગીના દરવાજે દસ્તક આપે તેનો કોઇ સમય નિશ્ચિત નથી હોતો. આ વીડિયો પણ મોતની વરવી હકીકતને રજૂ કરે છે. આ ઘટના પંજાબના ચંદીગઢની છે અહી એક મેડિકલ સ્ટોરમાં દુકાનદાર તેના કસ્ટમર સાથે હસીને વાત કરી રહ્યો છે અને આરામથી ખુરશી પર બેઠો છે અને અચાનક સાયલન્ટ અટેક આવી જાય છે, તે ઢળી જાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં અઢી લાખ લોકો જોઇ ચૂક્યાં છે.
  May 25, 10:11 AM
 • ફાસ્ટફૂડ નોતરશે નાશઃ 10 વર્ષનો બાળક ફાસ્ટફૂડ ખાઈને બન્યો 190 કિલોનો
  અજબગજબ ડેસ્ક: ફાસ્ટ ફૂડ શરીર પર કેવી વિઘાતક અસર કરે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે આર્યા સોમાનતરી. તેની ઉંમર માત્ર 10 વર્ષ છે પરંતુ તેનું વજન છે 190 કિલો. ઈન્ડોનેશિયામાં તેના માતા પિતા સાથે રહેતો આર્યા હાલ તો વજન ઘટાડવાની સર્જરી કરાવવા જઈ રહ્યો છે. પરંતુ નૂડલ્સ અને કોલ્ડડ્રિંક્સની ખોટી આદતને કારણે હાલ તે મેદસ્વીપણાથી પીડાઈ રહ્યો છે. તે એક દિવસમાં પાંચ નૂડલ્સના પેકેટ્સ ખાઈ જતો અને એક લીટર જેટલું કોલ્ડડ્રિંક્સ પી જતો. જેના કારણે તેના શરીરમાં ચરબીનો ભરાવો થતા તે હાલ સરખી રીતે ચાલી પણ શક્તો નથી....
  May 25, 10:00 AM
 • અચાનક રસ્તા પર આવી ચડ્યું હરણ, બાઈક પર જતાં શખ્સ પરથી માર્યો કૂદકો
  અજબગજબ ડેસ્ક: અચાનક રસ્તા પર આવી ચડ્યું હરણ.. બાઈક પર જતાં શખ્સ પરથી માર્યો કૂદકો...બાઈકસવાર બાઈક લઈને નીચે પટકાયો....અમેરિકાના વોશિંગ્ટનની ઘટના.... DB VIDEOSમાં અમે તમને દુનિયાભરના ટ્રેંડિંગ, ન્યૂઝ, ફની વીડિયો બતાવીયે છીએ. અમારો હંમેશા એવો પ્રયત્ન રહ્યો છે કે વીડિયો દ્વારા તમને નોલેજ મળે અને તમને મનોરંજન પણ મળે. DB VIDEOSમાં તમે બોલિવૂડને, ન્યૂઝ, ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ધર્મ, ટિપ્સ વગેરેને લગતા વીડિયો જોઈ શકો છો. So Keep Watching, DB VIDEOS.
  May 24, 10:17 AM
 • પૈસા હોય તો લોકો શું ના કરે, આરબના શેખે ઘેટાઓને પહેરાવી સોનાની ચેઈન
  DB VIDEOSમાં અમે તમને દુનિયાભરના ટ્રેંડિંગ, ન્યૂઝ, ફની વીડિયો બતાવીયે છીએ. અમારો હંમેશા એવો પ્રયત્ન રહ્યો છે કે વીડિયો દ્વારા તમને નોલેજ મળે અને તમને મનોરંજન પણ મળે. DB VIDEOSમાં તમે બોલિવૂડને, ન્યૂઝ, ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ધર્મ, ટિપ્સ વગેરેને લગતા વીડિયો જોઈ શકો છો. So Keep Watching, DB VIDEOS.
  May 23, 09:54 AM
 • આવું ઈનોવેશન તો ઈન્ડિયન જ કરી શકે, જુઓ શાકભાજી કાપવાનું અનોખું મશીન
  અજબગજબ ડેસ્ક:અમેઝિંગ ઈન્ડિયાના અમેઝિંગ લોકો...કિચન ટૂલનું લેટેસ્ટ ઈનોવેશન...શાકભાજી કાપવા માટે બનાવ્યું અનોખું મશીનઆ ઈન્ડિયનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ...DB VIDEOSમાં અમે તમને દુનિયાભરના ટ્રેંડિંગ, ન્યૂઝ, ફની વીડિયો બતાવીયે છીએ. અમારો હંમેશા એવો પ્રયત્ન રહ્યો છે કે વીડિયો દ્વારા તમને નોલેજ મળે અને તમને મનોરંજન પણ મળે. DB VIDEOSમાં તમે બોલિવૂડને, ન્યૂઝ, ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ધર્મ, ટિપ્સ વગેરેને લગતા વીડિયો જોઈ શકો છો. So Keep Watching, DB VIDEOS.
  May 23, 09:45 AM
 • ધરતીને બરબાદ કરી રહ્યો છે માણસ, ભયભીત કરે છે આ 13 ફોટોઝ
  અજબ-ગજબ ડેસ્ક : માણસ પોતાની લાલચને લીધે ધરતીને બરબાદ કરી રહ્યો છે. માનવી રોજે પૃથ્વીની છાતી વિંધે છે. દરિયા, જમીન અને નદીને ગંદી કરવામાં માણસ જરાય પાછીપાની નથી કરતો. પ્રાકૃતિક સંસાધનોના અંધાધુંધ ઉપયોગ કરવામાં આવે છે. આ ફોટોમાં જુઓ કેવી રીતે માણસ ધરતીની દશાને બગાડી રહ્યો છે. દરિયામાં કરી છે ગંદગી આગળની સ્લાઈડમાં જુઓ માણસ પોતાની ધરતીને કેટલી ખરાબ રીતે નષ્ટ કરે છે...
  May 22, 08:05 PM
 • ત્રણ વર્ષ પહેલા થયું હતું દિકરાનું મોત, મધર્સ ડે પર મળી આ સરપ્રાઈઝ
  અજબ-ગજબ ડેસ્ક: યૂએસના ઓમાહામાં રહેતી અના હટ (Anna Hutt)એ ત્રણ વર્ષ પછી મધર્સ ડે પર પોતાના દીકરાના ધબકારા સાંભળ્યાં. ગૈરીએ દીકરા કાસ્ટેસ માર્ગ અકસ્માતમાં દીકરાનું અવસાન થતાં એના ઓર્ગન ડોનેટ કર્યાં હતા. આ છે આખી ઘટના - ત્રણ વર્ષ પહેલાં યૂએસના લોવામાં બાઈક એક્સીડન્ટમાં પેટનનું મૃત્યુ થયુ હતુ. એ પછી એના ઓર્ગન એક 64 વર્ષના ગૈરી ફ્લિન્ટ (Gary Flint) ડોનેટ કરી દેવામાં આવ્યાં હતા. - મધર્સ ડેને દિવસે પહેલીવાર એના અને ગૈરીની મુલાકાત થઈ અને સ્ટેથોસ્કોપની મદદથી અનાએ પોતાના દીકરાના ધબકારા સાંભળ્યાં. આમ તો બંને...
  May 22, 08:05 PM
 • આખું ગામ છે અંડરગ્રાઉન્ડ! બહારથી વેરાન ઘરોમાં થાય છે અનેક ફિલ્મોનું શૂટિંગ
  અજબ-ગજબ ડેસ્ક: તમે ક્યારેય એવા કોઈ ગામ કે વિસ્તાર વિશે સાંભળ્યું છે, જે આખેઆખુ અંડરગ્રાઉન્ડ હોય? જો ના સાંભળ્યું હોય તો આજે જાણી લો કે દક્ષિણી ઓસ્ટ્રેલિયામાં આવેલુ કૂબર પેડી ગામ અંડરગ્રાઉન્ડ છે. અગત્યની વાત એ છે કે આ જગ્યા બહારથી એકદમ વેરાન લાગે છે પણ અંદરથી તેનો નજારો કોઈ આલિશાન હોટેલ જેવો હોય છે. કેમ રહે છે ભૂગર્ભમાં આ લોકો આમ ભૂગર્ભમાં રહે છે એનું એક ચોક્કસ કારણ છે. વાત એમ છે કે કૂબેરપડીમાં કિંમતી પથ્થર ઓપલની ઘણી ખાણો હોવાથી અહીં સતત ખોદકામ ચાલતુ જ રહે છે. આવામાં ખોદકામ પછી ખાલી પડેલી...
  May 22, 08:04 PM
 • ઘરમાં વારંવાર થતું શોર્ટ સર્કિટ, પ્લગની પાછળ છુપાયેલું હતું ભયાનક કારણ
  અજબ-ગજબ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં રહેતી એક ફેમિલીએ ઘરમાં વારંવાર શોર્ટ સર્કિટની થતું હતું. જ્યારે કારણ જાણવા માટે ઘરના એક સદસ્યએ સોકેટ ચેક કરી તો એની પાછળ એક મોટો સાપ દેખાયો. ઘરમાં લાગી હોત આગ... - સૉકેટમાં પાછળ અંધારામાં છુપાઈને સાપ બેઠો હતો. એના હલન-ચલનને લીધે ઘરમાં શોર્ટ સર્કિટ થતું હતુ. - આના લીધે ઘરમાં આગ પણ લાગી શકી હોત. પરંતુ નસીબજોગે પ્લગમાં ધુમાડો નીકળતા ઘરના લોકોની નજર એના પર પડી. - ઘરના લોકોએ સાપને પકડવા માટે સનસાઈન કોસ્ટ સ્નેક કોચર્સ 24/7ના રિચી ગિલ્બર્ટને બોલાવ્યો....
  May 22, 06:06 PM
 • આયાએ બાળકીને જમીન પર પછાડી, ક્રુરતાની હદ આવી સામે
  અજબગજબ ડેસ્ક :નોકરી કરતા પેરેન્ટ્સ તેમના નાના બાળકોને આયાના ભરોસે મુકીને જતા રહેતા હોય છે. પરંતુ પાછળથી કંઈક આવુ પણ થઈ શકે છે તમારા બાળક સાથે આ સીસીટીવી તુર્કીના ઈસ્તંબુલના છે. જેમાં એક નાના બાળકની દેખભાળ માટે રાખવામાં આવેલી આયા તેના પેરેન્ટ્સની ગેરહાજરીમાં બાળકને બેરહેમીથી મારતી કેપ્ચર થઈ છે. તે પહેલા તો તેને આ માસુમને જમીન પર પછાડે છે..અને બાદમાં થપ્પડ મારે છે. ક્રુરતાની આ હદની વાસ્તવિકતા જ્યારે બાળકના માતા-પિતા સામે આવી ત્યારે તેઓએ આયાને પોલીસના હવાલે કરી હતી.
  May 22, 10:46 AM
 • રોડ પર કારને ટેન્કરે ચગદી નાખી, ગમખ્વાર અકસ્માતનો વીડિયો વાયરલ
  અજબગજબ ડેસ્ક: ટેન્કર અને કારના અકસ્માતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ફોરલેન હાઈવે પર કેટલીક કાર ઊભી છે. ત્યાં જ અચાનક એક ટેન્કર ફૂલ સ્પીડે આવે છે. સ્પીડ એટલી છે કે ડ્રાઈવર તેને કાબૂમાં કરી શકતો નથી. ટેન્કર રોકવા માટે ડ્રાઈવર બ્રેક મારે છે. તે સાથે જ ટેન્કર પલટી મારી જાય છે. ટેન્કર સીધું જ કાર્સ પર જઈ પડે છે. ટેન્કરની નીચે આવી જવાથી લગભગ 5 કાર ચગદાઈ જાય છે. જો કે આ અકસ્માતમાં કેટલા લોકોને ઈજા થઈ તે જાણી શકાયું નથી.
  May 22, 10:05 AM
 • એક જેવી દેખાતી આ વસ્તુ અને પ્રાણીઓ વાસ્તવમાં છે અલગ અલગ
  DB VIDEOSમાં અમે તમને દુનિયાભરના ટ્રેંડિંગ, ન્યૂઝ, ફની વીડિયો બતાવીયે છીએ. અમારો હંમેશા એવો પ્રયત્ન રહ્યો છે કે વીડિયો દ્વારા તમને નોલેજ મળે અને તમને મનોરંજન પણ મળે. DB VIDEOSમાં તમે બોલિવૂડને, ન્યૂઝ, ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ધર્મ, ટિપ્સ વગેરેને લગતા વીડિયો જોઈ શકો છો. So Keep Watching, DB VIDEOS.
  May 22, 09:51 AM
 • 1 વર્ષની બાળકીની બહાદૂરી, બેહોશ કર્યા વગર ટાંકા લીધા તેમ છતાં ન રડી
  અજબગજબ ડેસ્ક: આ છે એન્યા... તેની ઉંમર 1 વર્ષ અને 4 મહિના છે.. એક અકસ્માતમાં તેના માથા પર ઈજા પહોંચી.. જેને કારણે તેને હોસ્પિટસલમાં લાવવામાં આવી... તેની ઈજાને જોતાં ડોક્ટરે તેને ટાંકા લીધા.. અને તે પણ નાની બેબીને બેહોશ કે એનેસ્થેસિયા આપ્યા વગર.. તેના દાદા કે જે ડોક્ટર હતા તેમણે જ બેબીના ટાંકા લીધા.. ટાંકા લેતી વખતે જ્યાં મોટા લોકો દર્દથી બૂમો પાડતા હોય છે. ત્યારે આ ફક્ત 1 વર્ષની નાની બાળકીએ જોર હિંમત દાખવી.. તેની આંખમાંથી એક ટીપું પણ આંસુ બહાર આવ્યું ન હતું... તેની માતા સતત તેના માટે ગીત ગાતા રહ્યા હતા. ફક્ત...
  May 20, 10:20 AM
 • સ્વિમિંગ પુલમાં બેલેન્સ બગડતાં 72 સેકન્ડ તડપતું રહ્યું બાળક
  અજબગજબ ડેસ્ક :આ દશ્યો ચીનના Zhaoyuan સિટીના છે. અહીં સ્વિમિંગ પુલમાં આ બાળક તરવાની મજા લઇ રહ્યું હતું. ત્યારે અચાનક આ પલટી ખાય છે અને પાણી માથા પર ચઢી જાય છે. અને શ્વાસ રૂધાવવાથી બાળક તડપવા લાગે છે , લગભગ 72 સેકેન્ડ સુધી બાળક આ રીતે પાણીમાં તડપતું રહે છે. જો કે સદભાગ્યે 72 સેકેન્ડ બાદ સ્વિમિંગ પુલના સ્ટાફનું ધ્યાન જતાં તે તરત જ દોડી આવે છે અને તેને પાણીમાંથી બચાવી લઇને તાત્કાલિક હોસ્પિટલ પહોંચા
  May 20, 10:11 AM
 • જ્યારે ચાલુ ઓપરેશને નર્સ અને ડોક્ટર બાખડી પડ્યાં
  અજબગજબ:હેરાન કરી દેતા આ દશ્યો ચીનના છે. અહીં ઓપરેશન દરમિયાન નર્સ અને ડોક્ટર વચ્ચે લડાઈ થઇ ગઇ. બંનેમાં કોઇ વાતને લઇને ઝઘડો થઇ ગયો. ઝઘડો એટલો વધી ગયો કે ચાલું ઓપરેશને નર્સ અને ડોક્ટર ઓપરેશન થિયેટરમાં બાખડી પડ્યાં. પહેલા તો ડોક્ટરે નર્સ પર ગ્લોઝ ફેંક્યાં ત્યાર બાદ ડોક્ટર મારામારી પર ઉતરી આવ્યો.અને પેશન્ટ એક બાજુ પડી રહ્યો અને નર્સ અને ડોક્ટર બંને ઝઘડી પડ્યાં. ડોક્ટર અને નર્સની આવી ઘોર બેદરકારીના આ દશ્યો ચીનની લંકાઓ હોસ્પિટલના છે આ સમગ્ર ઘટના સીસીટી કેમરામાં કેદ થઇ ગઇ છે.
  May 20, 10:01 AM
 • એક આંખવાળું બકરીનું બચ્ચું જન્મતાં ગામલોકો કરવા લાગ્યા પૂજા
  અજબગજબ ડેસ્ક : એક આંખવાળા આ જીવને જોઈને પહેલાં તો આપ હેરાન થઈ જશો.આ કોઈ એલિયન પ્રાણી નથી.. પણ આ એક બકરીનું બચ્ચું છે.આસામના એક ગામમાં બકરીએ એક આંખવાળા બચ્ચાંને જન્મ આપ્યો.તેને એક જ કાન છે, નાક છે પણ તે પણ કહેવા પુરતું.તેનાં દાંત છે નહીં...ઉપરના જડબા કરતાં નીચેનું જડબું વધારે મોટું છે.બકરીના બચ્ચાંના આ સ્થિતિ સાયક્લોપિયા કન્ડિશનને કારણે થઈ છે.ગર્ભમાં મગજના બે ભાગ જુદા ન પડવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.સામાન્ય રીતે આવી કન્ડિશનમાં પ્રાણી થોડાં જ કલાકોમાં મૃત્યુ પામે છે.પણ અઠવાડિયું થઈ ગયું હોવા...
  May 19, 03:12 PM
 • નાળિયેર પાણી પીતી'તી યુવતી, અચાનક મોંમાં આવ્યો માંસનો ટુકડો
  અજબ-ગજબ ડેસ્ક: ન્યુયોર્કના ગોશેનમાં રહેતી બાર્બરા એવલીન મેરીએ દાવો કર્યો છે કે એના પેકેજ્ડ કોકોનટ વૉટરમાંથી મરેલો જીવ નીકળ્યો છે. એણે આ ફોટો સોશિયલ એકાઉન્ટ પર શેર કર્યો. બારબરાનું કહેવું છે કે નાળિયેર પાણી પીધું એ પછી કેટલાય દિવસ એની તબિયત ખરાબ રહી હતી. છેલ્લાં ઘુંટમાં આવ્યો માંસનો ટુકડો આ આખી ઘટના 25 એપ્રિલની છે. એ દિવસે જ બાર્બરાએ પેકિંગમાં મળતું નાળિયેર પાણી પીધું. એની પર એક્સપાઇરી ટેડ 21 જુલાઈ લખેલી હતી. - નાળિયેર પાણીનો ટેસ્ટ બાર્બરાને થોડો વિચિત્ર લાગ્યો અને અચાનક જ એના મોંમાં એક...
  May 18, 07:06 PM
 • આ છે રૂંવાડા ઊભા કરી દે એવી અજીબ પરંપરાઓ, આસ્થા કે અંધવિશ્વાસ?
  અજબ-ગજબ ડેસ્ક: દુનિયામાં એવી ઘણી વિચિત્ર પરંપરાઓ છે જેમના વિશે જાણીને આપણને નવાઈ લાગે. ક્યાંક મૃતકોના શવને ખુલ્લામાં મુકી દેવામાં આવે છે. તો કયાંક બાળકોને ઉપરથી નીચે ફેંકવામાં આવે છે. જો કે આ બધી પરંપરાઓ પાછળ ત્યાંના લોકોના વિવિધ તર્ક-વિતર્ક હોય છે. આજે અમે અહીં એવી જ કેટલીક પરંપરાઓ વિશે વાત કરવાના છીએ. ખુલ્લામાં મુકી દે છે મૃતદેહ, ગીધ આવીને ખાય છે તિબેટ, કિંગઘઈ અને મંગોલિયામાં મૃતદેહને કાપીને ખુલ્લી જગ્યાએ એ રીતે મુકવામાં આવે છે કે ગીધ એમને ખાઈ શકે. આ દરમિયાન મૃતકના સ્વજનો પણ ત્યાં...
  May 18, 06:57 PM
 • વિચિત્ર સાપ, વજનદાર કૂતરો, પોતાની પ્રજાતિના બાદશાહ છે આ પ્રાણીઓ
  અજબ-ગજબ ડેસ્ક: આજે અમે તમને એવા 13 જાનવરો વિશે વાત કરીશું જે પોતાની નસલ અને સમુહમાં સૌથી અલગ હોય. કોઈ આકારમાં લાંબા છે તો કોઈનું વજન સૌથી વધારે હોય. આ પ્રાણીઓ એટલા બધા અલગ છે કે પોતાની પ્રજાતિના બીજા પ્રાણીઓ સાથે મેચ નથી થતાં. ભારે-ભરખમ કૂતરો આ કૂતરો ન્યીફાઉન્ડલેન્ડસ પ્રજાતિનો છે. આમ તો આ પ્રજાતિના કૂતરાનું વજન 70 કિલોની આસપાસ હોય છે. આ કૂતરાને લોકો ઘરમાં પાળે છે. ઉપરના ફોટામાં દેખાતો ગ્રીન એનાકોન્ડા દુનિયાનો સૌથી લાંબો સાપ છે. તેની લંબાઈ આશરે 22 ફૂટ છે. આગળની સ્લાઈડમાં જુઓ આવા જ...
  May 16, 06:29 PM
 • આ છે દુનિયાની કાળામાં કાળી વસ્તુ, મૂર્તી પર લગાવો તો દેખાય કાગળ જેવી
  અજબ-ગજબ ડેસ્ક :વેન્ટાબ્લેકન નામનું આ મટિરિયલ એટલું કાળું છે કે આને ખરબચડી જગ્યાએ લગાવી દઈએ તો એ સરફેસ પણ ફ્લેટ દેખાવા લાગે છે. આ દુનિયાનો કાળામાં કાળો પદાર્થ છે જે લાઈટને 99.96 ટકા ભાગ શોષી લે છે. આને બ્રિટનની નેનોટેક કંપની સરે નેનોસિસ્ટમે 2014માં ડેવલપ કર્યો હતો.
  May 13, 10:00 AM