Home >> Ajab-Gajab >> Funny
 • ફેસબુક પર ઉટપટાંગ Posts નાંખતો આ છોકરો, જાણો કેમ બંધ કર્યું એકાઉન્ટ
      અજબ-ગજબ ડેસ્ક: સોશિયલ મીડિયામાં તમે ઘણાં લોકોને ફેમસ થતાં જોયા હશે. કોઈ પોતાના લુક્સછી ચર્ચામાં રહે છે તો કોઈ ટેલેન્ટને લીધે. આજે અમે એક એવા યુવક વિશે જણાવીશું જેણે અજીબોગરીબ સ્ટેટસ લખીને એક સમયે આખા ઇન્ટરનેટને હેરાન કરી મુક્યું હતું.         ફોટો અને સ્ટેટસ પર કરો નજર... મીના બૉય, ધ હેન્ડસમ હલ્ક ( Hendsum hulk ) નામથી ફેસબુક પર અનુજ માના નામના આ છોકરાએ પોતાની પ્રોફાઈલ બનાવી હતી. તે વિચિત્ર ફોટોઝ પોસ્ટ કરવાની સાથે એવી કમેન્ટ્સ પણ લખતો જેને વાંચીને હસવું આવી જાય. અંગ્રેજીની સાથે જ એની હિન્દી...
  March 24, 12:26 PM
 • છોકરાને છોકરીએ એવી જગ્યાએ મારી લાત કે ઊંધો વળી ગયો, જુઓ વીડિયો
  અજબગજબ ડેસ્ક: આ એક પ્રેંક વીડિયો છે. જે દિલ્હીમાં શૂટ કરવામાં આવ્યો છે. જેમાં એક છોકરી અને છોકરાને લાત મારતી બતાવવામાં આવી છે. છોકરો રસ્તામાં જતા લોકો સાથે વાત કરતો હોય છે. ત્યારે છોકરી પાછળથી આવે છે અને છોકરાને લાત મારે છે. છોકરો ઘાયલ થવાની એકટિંગ કરે છે અને ત્યાં ઊભેલા લોકો તેની સાથે કેવો વર્તાવ કરે છે તેના રિએક્શન જાણવાનો આમા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
  March 20, 10:42 AM
 • ફોટો પોસ્ટ કરતી વખતે ના કરશો આ ભૂલ, વાયરલ થઈ જશે તો પસ્તાશો
  અજબ-ગજબ ડેસ્ક:મોકો મળે કે તરત જ યુવતીઓ પોતાના ફોટો પાડીને સોશિયલ મીડિયામાં શેર કરવા લાગે છે. પણ ઘણીવાર આવા ફોટો પોસ્ટ કર્યાં પછી ખબર પડે છે એમાં સુંદરતા નહીં પણ બીજું જ કઇ ક્લિક થયુ હોવાથી ફોટો વધારે વાયરલ થયા છે. આજે અમે તમને ઇન્ટરનેટ પર વાયરલ થયેલા આવા ફોટોઝ બતાવીશું. ચેક કરો બેકગ્રાઉન્ડ લોકો સેલ્ફી કે ફોટો પડાવતી વખતે બેકગ્રાઉન્ડનું ધ્યાન નથી રાખતાં. વાત એટલાથી પૂરી નથી થતી આ લોકો એવા ખામીવાળા બેકગ્રાઉન્ડ સાથેના ફોટો સોશિયલ સાઈટ પર વાયરલ પણ કરી દે છે. જેના લીધે ફોટો અપલોડ થતાં જ વાયરલ...
  March 9, 06:27 PM
 • ધ્યાનથી જોનારને જ સમજાશે આ Photoની સચ્ચાઈ, લાખોવાર થયા શેર
  અજબ-ગજબ ડેસ્ક: ઇન્ટરનેટથી પર કોઈ વસ્તુને પળવારમાં લાખો કરોડો લોકો સુધી પહોંચાડી શકાય છે. આમાં કેટલીક સારી વસ્તુઓ લોકો પોતાના મિત્રો સાથે શેર કરે છે. પરંતુ કેટલાક ફોટો માત્ર એટલા માટે જ શેર થાય છે કે લોકો એમાની ભૂલો શોધી શકે.   આ હસીનાઓના ફોટોમાં પણ આવું જ રહસ્ય છુપાયેલુ છે... થોડાં દિવસો પહેલા દરિયાકિનારે ચાલી રહેલી આ છોકરીઓનો ફોટો ઘણાં લોકો શેર કર્યો છે. પહેલીવારમાં આ ફોટો બિલકુલ નોર્મલ લાગે છે. પરંતુ આ ફોટો તમે માનો છો એટલો સરળ નથી. આ ફોટોમાં એવું કઇક છુપાયેલું છે જેને જોવા માટે તમારે...
  March 8, 12:37 PM
 • એપ્રિલફુલ બનાવવા અને બનતા બચાવવા બેસ્ટ છે કલેક્શન, ટ્રાય કરી જુઓ
  અજબ-ગજબ ડેસ્ક : જો તમને મજાક મસ્તી ગમતી હોય તો એપ્રિલ ફુલ એ માટેનો બેસ્ટ દિવસ છે. તમે ઓફિસમાં હોવ કે ઘરે, મિત્રો સાથે હોવ કે એમને મળવાનો પ્લાન હોય મનમાં થતું હશે કે શું કરું તો બધાને યાદ રહી જાય એવો એપ્રિલ સ્ટાર્ટ થાય. આજે અહીં એવા જ આઇડિયા આપ્યાં છે જે તમારું દિલ ખુશ કરી દેશે.   ઇનોવેટિવ આઈસક્રિમ આઈસક્રિમ જોઈને કોનું મન ના લલચાય. તેથી જ આ તકનો લાભ તમારે લેવો જોઈએ. બટાકાને બાફીને મેશ કરી દો. એની ઉપર એક ચેરી લગાવો. ચોકલેટ સોસ નાંખીને સર્વ કરો. જોનારને ખ્યાલ પણ નહીં આવે કે તમે શું ગોટાળો કર્યો છે.  ...
  February 27, 12:17 PM
 • પહેલીવારમાં નહીં સમજાય આ ફોટોનું સત્ય, કન્ફ્યૂઝ કરશે નજર
    અજબ-ગજબ ડેસ્ક: સોશિયલ સાઈટ પર એવાં ઘણાં ફોટો છે જેને જોઈને કોઈપણ કન્ફ્યૂઝ થઈ જાય. કેટલાક લોકો તો આવા ફોટોને એકાંતમાં જ જોવાનું પ્રીફર કરે છે. આવામાં આજે અમે તમને વાયરલ થયેલા કેટલાક મિસલીડિંગ ફોટોઝ બતાવવાના છીએ. જેને તમે પહેલીવારમાં નહીં સમજી શકો પરંતુ તમારે વિશ્વાસ રાખવાનો છે કે આમાં એકપણ ફોટો અશ્લીલ નથી.   છોકરીને જોઈને ઉંધુ ના વિચારો શેર થયેલા આ ફોટોમાં કેટલી સચ્ચાઈ છે એ તો ફોટો જોઈને જ ખબર પડી જશે. આમ તો પર્ફેક્ટ ટાઈમિંગને લીઘે જ આ ફોટો વાયરલ થયા છે તો કેટલાકમાં ફોટોશોપની કમાલ છે....
  February 24, 02:33 PM
 • ઉનાળાના જુગાડમાં ભારતીયોથી આગળ છે વિદેશીઓ, જુઓ સ્વિમિંગ પૂલ
  અજબ-ગજબ ડેસ્ક: ગરમીથી બચવા માટે લોકો કઇપણ કરી શકે છે. કોઈ હીલ સ્ટેશન જાય છે તો કોઈ વૉટરપાર્કમાં જઇને ગરમીથી બચવાનો પ્રયત્ન કરે છે. કોઈ સ્વિમિંગપૂલમાં જાય છે તો કોઈ નદીમાં નહાઇને ગરમી દૂર કરે છે. આ જ રીતે કેટલાક લોકો ગરમીથી બચવા માટે જુગાડ કરતા હોય છે. ઉનાળાની ગરમીથી બચવા એ લોકો પણ જાતજાતના સ્વિમિંગ પૂલ બનાવે છે. જાતે જ બનાવ્યો પૂલ... આ ફોટાને જ જોઈ લો, એ ટ્રોલીમાં બનેલા સ્વિમિંગપૂલમાં નહાઈ રહ્યાં છે. છોકરો એ રીતે છલાંગ લગાવે છે જાણે કે આ રિયલ સ્વિમિંગ પૂલ હોય. આ પૂલમાં નહાઈ તો શકાય પણ...
  February 24, 10:22 AM
 • બેશરમ બની છોકરીઓને જોયા કરે છે લોકો, ક્લિક થયા આવા Photos
  અજબ-ગજબ ડેસ્ક: સડક હોય કે મૉલ, તમે ઘણીવાર લોકો છોકરીઓને ઘૂરતા હોય છે. સુંદર છોકરીઓ જોઈને ઘણાંની નિયત બગડી જતી હોય છે. પરંતુ જ્યારે આ મોમેન્ટસ કેમેરામાં કેદ થાય છે ત્યારે સ્થિતિ હાસ્યાસ્પદ હોય છે. આજે અમે આપને એવા ફોટો બતાવીશું જેમાં લોકોના આવા ફોટો ક્લિક થયા છે. ભાઈ સિક્યુરિટી પર ધ્યાન આપો... સોશિયલ મીડિયામાં એવા ઘણાં ફોટો અપલોડ કરવામાં આવ્યાં છે. જેમાં દેખાય છે કે લોકો છોકરીઓ સામે લોકો કેટલી બેશરમીથી એમને જોયા કરે છે. આમ તો આ લિસ્ટમાં સામાન્ય માણસથી લઇને સેલિબ્રિટીઝ પણ શામેલ છે. આ ફોટોને જ...
  February 23, 10:27 AM
 • વાયરલ થયા જુગાડના આવા ફોટોઝ, હસવું ના રોકાય એવું છે કલેક્શન
  અજબ-ગજબ ડેસ્ક: સોશિયલ સાઈટ પર દેશ-દુનિયાના લોકોના જુગાડની કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યાં છે. આ ફોટોઝને સેંકડો વખત શેર કરવામાં આવ્યાં છે. જો કે કેટલાક ફોટોઝ બહુ ફની લાગે છે. કેટલાક ફોટો જોઈને તો એવું જ લાગે જાણે એ જાણી જોઈને લોકોને હસાવવા માટે ક્લિક કરવામાં આવ્યાં હોય. જુઓ એક એકથી ચઢિયાતા જુગાડ... જુગાડ ટેકનોલોજીથી તમે પણ કેટલીક વસ્તુઓ બનાવી હશે પણ આ ફોટોને જુઓ. આ ભાઈ સિલિન્ડરનો યુઝ કરીને આયરન કરી રહ્યાં છે. આ ફોટો જોયા પછી લાગે છે કે જુગાડ ટેકનોલોજીથી કઇપણ શક્ય છે. આગળની સ્લાઈડમાં જુઓ આવા ફની...
  February 18, 12:18 PM
 • Fake નહીં Real છે આ Photos, જોયા પછી નહીં થાય વિશ્વાસ
  અજબ-ગજબ ડેસ્ક: સોશિયલ મીડિયામાં ઘણીવાર આવા ફોટો તમે જોયા હશે. જેને જોઈને તમે હસ્યા હશો અને ફોટો પાડ્યો કેવી રીતે એને લઇને કન્ફ્યુઝ પણ થયા હશો. કેટલાક લોકો આને ફોટોશોપની કમાલ માની લે છે. પરંતુ હકીકતમાં તો આમાં એડિટીંગ નથી કરવામાં આવ્યું. એડિટીંગ વિના કેવી રીતે પડ્યાં આવા ફોટો આ ફોટોને જોઈને ભલભલા લોકો કન્ફ્યૂઝ થઈ ગયા હતા. મોટાભાગના લોકો આને ફોટોશોપ માનતા પણ આ એકદમ રિયલ ફોટો છે. તમને થશે કે એડિટીંગ વિના આવો ફોટો શક્ય કેવી રીતે બને? ખરેખર તો પેનોરમા શોટથી ક્લિક કરેલો ફોટો છે, જેમાં તમે એક જ...
  February 15, 02:02 PM
 • ક્યાંક પડ્યાં લાફા તો ક્યાંક દંડ બેઠક, વેલેન્ટાઈન ડે પર ક્લિક થયા'તા દૃશ્યો
  અજબ-ગજબ ડેસ્ક: ફેબ્રુઆરી એટલે પ્રેમીઓનો મહિનો. ભારતમાં પણ પ્રેમી-યુગલ આને લઈને બહુ ઉત્સાહી હોય છે. પરતું એમની સાથે જ બજરંગ દળ અને ગુલાબી ગેંગ જેવા ગ્રૂપ પણ આ દિવસે એક્ટિવ થઈ જાય છે. આખું વર્ષ ઇઝિલી મળતા પ્રેમીઓ માટે આ દિવસે મળવું વધારે અઘરું હોય છે. આ ફોટો વીતેલા વર્ષોમાં ક્લિક કરવામાં આવ્યાં છે. આગળની સ્લાઈડમાં જુઓ વેલેન્ટાઇન્સ ડે પર ક્લિક થયેલા બીજા ફોટોઝ...
  February 11, 02:36 PM
 • વારંવાર જોવા છતાં નહીં સમજાય Photos, ધ્યાનથી જોશો તો તુટશે દૃષ્ટીભ્રમ
  અજબ-ગજબ ડેસ્ક: સોશિયલ મીડિયામાં અવારનવાર એવાં ફોટો અપ થતાં હોય છે જે લાખો લોકોનું ઘ્યાન ખેંચી લે છે. આજે અમે તમને આવા જ ફોટો બતાવીશું જેને જોયા પછી તમે એમાં ખાસ શું છે એ જોયા વિના આગળની સ્લાઈડ પર નહીં જઈ શકો. નાજુક છોકરીના પુરુષ જેવા પગ દૃષ્ટીભ્રમ કરતા મિસલીડિંગ ફોટોઝ લોકોને ગમી રહ્યાં છે. આ ફોટોઝ કાં તો પર્ફેક્ટ ટાઈમિંગનું કાં તો યોગ્ય એંગલનુ પરિણામ છે. આ ફોટોને સમજવા માટે તમારે દિમાગ લગાવવું પડશે. આ ફોટોને જ જુઓ ને... આ ફોટોને આમાંથી જ કોઈએ અપ કર્યો છે. થોડીવારમાં એ વાયરલ થઈ ગયો. આમાં...
  February 11, 01:47 PM
 • ફેસબુક પર ઉટપટાંગ પોસ્ટ નાંખે છે આ રોમિયો, વાંચીને નહીં રોકાય હસવું
  અજબ-ગજબ ડેસ્ક:ફેસબુક પર તમે ઘણાં ફોટો પોસ્ટ થતાં જોયા હશે. જેમાં ઘણાંના સ્ટેટસ એવા હોય છે જાણે એમણે એમાં phd કરી હોય છે. આજે અહીં આવી જ પોસ્ટ મુકી છે જેને જોઈને તમારું હસવાનું રોકાશે જ નહીં. આને કહેવાય કોન્ફિ઼ડન્સ મજનુગીરીમાં મીના બોયથી એક્સપર્ટ કોણ હોઈ શકે પરંતુ સાવ એવું પણ નથી કે એ એકલો જ છે જે કાતીલ પોસ્ટ લખતો હોય. અમે જ્યારે ફેસબુક પર ચેક કરવાનું શરૂ કર્યું તો એવા કેટલાય મજનુઓ મળ્યાં જે પોતાના તુટેલા દિલના કિસ્સા પોસ્ટ કરતાં હતા. કેટલાક તો છોકરીઓને પટાવતા પોસ્ટ લખતા હતા. આ મહાશયને જ જોઈ લો ને...
  February 10, 06:00 PM
 • Internet પર વાયરલ થયા છોકરીઓના આવા Photos, ભૂલ તમે ના કરતાં
  અજબ-ગજબ ડેસ્ક: દુનિયાનો દરેક માણસ ઇચ્છે છે કે એના ફોટો સરસ આવે. પરંતુ ઘણીવાર માણસના સારામાં સારા ફોટોની બેન્ડ વાગી જાય છે. MailOnline Travel એ આવા જ કેટલાક ફોટોઝ શેર કર્યાં છે જેને જોઈને તમે એટલા હસશો કે બધા થાક ઉતરી જશે... ટ્રાવેલિંગ વખતે લીધેલા ફોટો લોકોએ ઇન્ટરનેટ પર શેર કર્યાં છે. બેસ્ટ મેમરી માટે પાડેલા આ ફોટોઝ તેમની મજાક બની ગયા છે. આ મહિલાને જ જોઈ લો, દરિયા કિનારે બિકીનીમાં સુપર પોઝ આપતી છોકરીએ એવું વિચારીને ફોટો પડાવ્યો હશે કે આમાં એ અતિસુંદર દેખાશે પણ પાછળ ઉભેલા ભાઈએ આખી બાજી બગાડી નાંખી....
  February 7, 02:59 PM
 • કેમેરામાં કેદ થઇ લોકોની આવી હરકતો, PHOTOS થયા છે વાયરલ
  અજબ-ગજબ ડેસ્ક: સોશિયલ સાઈટ પર એવા ઘણાં ફોટો અપલોડ થાય છે જે તરત વાયરલ થઇ જાય છે. આમાં કેટલાક સોશિયલ મેસેજ આપનારા હોય છે તો કેટલાક ફની હોય છે. પરંતુ કેટલાક બહુ ફની પણ હોય છે. આજે અમે તમને આવા જ ફોટો બતાવીશું જેમાં લોકોની વીયર્ડ હરકતો ક્લિક થઈ ગઈ હોય. જોઈને નહીં રોકાય હસવું આઝાદી દરેકને ગમે છે પરંતુ ઘણીવાર આઝાદીની ચક્કરમાં લોકો એવી હરકતો કરે છે જે બહુ વિચિત્ર લાગે છે. આ ફોટો એક યુવતી બિન્ધાસ્ત રસ્તા પર ફરી રહી છે. એને જરાય ચિંતા નથી લોકો એના વિશે શું વિચારશે. પોતાની મસ્તીમાં આરામથી રસ્તા...
  February 6, 04:46 PM
 • વિદેશી દુલ્હનોનું ફની ફોટોશુટ, હસાવીને પેટ દુખાડે એવા છે પોઝ
  અજબ-ગજબ ડેસ્ક: ફોટોશૂટ કરાવવાનું ચલન આજકાલ બહુ વધી ગયુ છે. દરેક વ્યક્તિ પોતાના બજેટ મુજબ પ્રીવેડિંગ ફોટોગ્રાફી પણ કરાવે છે. આજે અહીં વિદેશી દુલ્હનોના આવા જ ફોટો મુક્યાં છે. જેને જોઈને તમે ચોક્કસ હસી પડશો. એમાથી કેટલાક તમે પણ અજમાવી શકો છો પણ સાચવીને. કેવા ફોટો પડાવે છે બ્રાઈડ બ્રાઈડ કઇક નવું કરવા માગે છે અને એટલે જ એક બેન જોને શેમાં જઇને બેઠાં છે. તો બીજા ફોટોમાં દુલહને હાથમાં છરીઓ પકડી આગળ જુઓ આવા જ ફની ફોટોઝ...
  February 5, 04:38 PM
 • કેટલીયવાર જોશો તો પણ નહી સમજાય PHOTOS, બે વખત તો જોવા જ પડે
  અજબ-ગજબ ડેસ્ક: કહેવાય છે ફોટો અભિવ્યક્તિ કરવાનો સૌથી સારુ માધ્યમ છે. પરંતુ ઘણીવાર ફોટો જોઈને એ વાત જાણવાનું બહુ અઘરું થઈ જાય છે કે ખરેખર ફોટો શું કહેવા માગે છે. ક્યારેક ફોટોગ્રાફર એવા એંગલથી ફોટો પાડે છે કે આખો અર્થ જ બદલાઈ જાય છે. આજે અહીં એવા જ ફોટો બતાવી રહ્યાં છીએ જે એકવાર જોવાથી તમારી સમજમાં જ નહીં આવે. દૃષ્ટિભ્રમથી થાય છે આ ફોટો એવા એંગલથી ક્લિક થયા છે કે એકવાર જોવાથી દૃષ્ટિભ્રમ થઈ શકે છે. જેના લીધે તમે જે છે એના કરતા અલગ જોવા લાગો છો. આને સમજવા માટે તમારે ફોટોને ફરીથી જોવો પડે છે....
  February 3, 07:07 PM
 • કોઈ પેન્ટ વિના તો કોઈ અજગર સાથે, મેટ્રોમાં ક્લિક થયા આવા PHOTOS
  અજબ-ગજબ ડેસ્ક: સોશિયલ મીડિયામાં હંમેશા એવા ફોટો નાંખવામાં આવે છે જે બહુ વાયરલ થઈ જાય છે. આ ફોટોને જોયા પછી ક્યાંરક તમે હસી પડશો તો ક્યારેક તમે શોક્ થઈ જશો. આજે અમે તમને મેટ્રોમાં ક્લિક થયેલા આવા ફોટોઝ બતાવવાના છીએ. જેમાં કોઈ ન્યૂડ છે તો કોઈ અજગરને લઈને પ્રવાસ કરે છે. થશે નજરનો ભ્રમ... દરેક કોઈ આરામદાયક સફર કરે છે. પરંતુ ઘણીવાર લોકો એવી હરકત કરી બેસે છે કે જોનારને વિચિત્ર લાગે. આ ફોટોને જ જોઈ લો, તમને લાગશે કે આ લોકોને પેન્ટ પહેર્યા વિના ફરવામાં શું મજા આવતી હશે. પરંતુ આ મહિલાઓને એનાથી કોઈ ફેર નથી...
  February 2, 06:15 PM
 • સોશિયલ સાઈટ પર વાયરલ થયા છે ભારતના આવા Funny Photos
  અજબ-ગજબ ડેસ્ક: દુનિયાભરના લોકો સોશિયલ સાઈટ પર એકથી વધારે ફોટોઝ શેર કરતા હોય છે. આમાના કેટલાક ફોટો બહુ જ સુંદર હોય છે તો કેટલાક મેસેજ આપનારા હોય છે. એ જ રીતે કેટલાક ફોટો ફની અંદાજમાં વાયરલ કરવામાં આવે છે. આવામાં આજે અમે તમને ભારતના 10 ફોટોઝ  બતાવીશુ. જેને જોઈને તમે હસ્યા વિના નહીં રહી શકો.   છોકરાઓ કરે છે વાઈનની પૂજા... શું તમે ક્યારેય છોકરાઓને વાઈનની પૂજા કરતા જોયા છે? કદાચ નહીં જોયા હોય પરંતુ જરા આ ફોટોને જુઓ. કેવી રીતે આ છોકરાઓ બોટલો ભેગી કરીને એની પૂજા કરી રહ્યાં છે. આ એકમાત્ર એવો ફોટો નથી આવા તો...
  January 31, 09:18 PM
 • વાયરલ થયા રશિયાના આવા PHOTOS, ભાગ્યે જ જોઈ હશે ત્યાંની LIFESTYLE
  અજબ-ગજબ ડેસ્ક: 25 જાન્યુઆરી 1918માં રશિયાને સોવિયત સંઘ ગણરાજ્ય (russia declared a republic of soviets) જાહેર કરવામાં આવ્યું હતું. રશિયા દુનિયાનો એક શક્તિશાળી દેશ છે એ આપણે સૌ જાણીએ જ છીએ. એમની લાઈફ સ્ટાઈલ પણ અલગ છે. અહીં મુકેલા ફોટોમાં ત્યાના લોકો વિચિત્ર હરકતો કરતા જોવા મળે છે. આ ફોટો સોશિયલ સાઈટમાં બહુ વાયરલ થયા હતા. જોઈને નહીં રોકી શખો હસવાનું રશિયા પોતાના ડિફરન્ટ કલ્ચર અને ઇન્વેન્શને લીધે આખી દુનિયામાં ફેમસ છે. એટલું ઓછું હોય તેમ ત્યાંના લોકોના કારનામાં પણ એટલાં જ ફેમસ હોય છે. આ ફોટોને જ જુઓ, કેવી રીતે આ ભાઈ યુવતીઓ...
  January 24, 01:16 PM