માસ્ટ્રિચ સંધિને ‘યુરોપીય સંઘ પર બનેલી સંધિ’ પણ કહે છે. ૭મી ફેબ્રુઆરી ૧૯૯૨ના રોજ નેધરલેન્ડ્સના માસ્ટ્રિચ શહેરમાં થયેલી આ સંધિના મુસદ્દા પર યુરોપીય સંઘના ૧૨ દેશોના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કર્યા હતા. પૂર્વ અને પશ્ચિમ જર્મની એક થયા હતા અને સોવિયત સંઘ વિખારાઈ ગયું હતું ત્યારે યુરોપીય દેશોનાં વિવિધ પ્રોજેક્ટો માટે નવેસરથી નીતિનિર્માણ કરવું...
ભાસ્કર પીડિયા... વૈતાંગી દિવસ
વૈતાંગી દિવસ ન્યૂઝીલેન્ડના મુખ્ય ઐતિહાસિક દિવસમાંનો એક છે, જે દર વર્ષે ૬ ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ ૧૮૪૦માં આ દિવસે બ્રિટિશ સામ્રાજ્ય અને સ્થાનિક માઓરિયોના પ્રતિનિધિઓએ ન્યૂઝીલેન્ડના અખાતી દ્વીપમાં આવેલા વૈતાંગી વિસ્તારમાં એક સંધી કરીને ઐતિહાસિક દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા, જેના કારણે...
આ યુદ્ધને ‘ફિલિપીન્સ સ્વાતંત્ર્યસંગ્રામ’ કે ‘ફિલિપીન્સવિદ્રોહ’ના નામે પણ ઓળખવામાં આવે છે. તે વૈશ્વિક શક્તિના સ્વરૂપમાં અમેરિકા દ્વારા લડવામાં આવેલું પ્રથમ કોલોનિયલ યુદ્ધ હતું. વર્ષ ૧૯૯૮માં અમેરિકા સાથેના યુદ્ધમાં હાર્યા બાદ સ્પેને પેરિસ સંધિ અંતર્ગત પોતાને આધીન રહેલા ફિલિપીન્સ, પ્યુએર્ટો રિકો સહિત અનેક દ્વીપ અમેરિકાને સોંપી દીધા હતા....
લૂના-૯ સોવિયત રશિયાની ચંદ્ર અભિયાન શ્રૃંખલા ‘લૂના’ (૧૯૫૯-૧૯૭૬) અંતર્ગત ચલાવાયેલું એક માનવરહિત અંતરિક્ષ મશિન હતું. લૂના-૯ એ પૃથ્વીથી પોતાના પ્રક્ષેપણના ત્રણ દિવસ બાદ ત્રીજી ફેબ્રુઆરી ૧૯૬૬ના રોજ ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. તે પૃથ્વી સિવાયના કોઈ બીજા ખગોળીય ગ્રહ પર સુરક્ષિત સ્વરૂપે ઉતરનારું પ્રથમ અંતરિક્ષ યાન હતું....