રશિયાના વિદ્યાર્થીઓ દર વર્ષે ૨૫મી જાન્યુઆરીના રોજ એક ખાસ દિવસ ઉજવે છે, જેને તાતિયાના દિવસ કહે છે. તેને ‘રશિયન વિદ્યાર્થી દિવસ’ પણ કહે છે. રોમમાં ત્રીજી શતાબ્દીમાં એલેકઝાન્ડર સેવેરસના શાસન દરમિયાન થયેલા ખ્રિસ્તી સંત તાતિયાનાની યાદમાં આ દિવસ ઉજવાય છે. ગ્રેગેરિયન કેલેન્ડર અનુસાર તેઓ ધાર્મિક માન્યતાઓની રક્ષા કરતાં ૨૫મી જાન્યુઆરીના રોજ શહીદ...
બોય સ્કાઉટ મૂવમેન્ટ વિશ્વવ્યાપી બાળવિકાસ અભિયાન હતું, જેનો આશય કિશોરોનો સવાઁગી વિકાસનો હતો. આ અભિયાનની શરૂઆત ૨૪ જાન્યુઆરી ૧૯૦૮ના દિવસે ઈંગ્લેન્ડમાં રિટાયર્ડ આર્મી જનરલ લોર્ડ બાડેન પોવેલના પુસ્તક ‘સ્કાઉટિંગ ફોર બોયઝ’ના પ્રથમ પ્રકાશન સાથે થઈ. તે પહેલા લોર્ડ બાડેને ઈંગ્લેન્ડમાં બ્રાઉન સી આઈલેન્ડ પર વીસ કિશોરો સાથે સ્કાઉટ કેમ્પનો સફળ...
ભાસ્કર પીડિયા... પરમાણુ ભઠ્ઠી
પરમાણુ ભઠ્ઠી ન્યુક્લિયર ઊર્જાને રચનાત્મક કાર્યોના પ્રયોગમાં લાવે છે. તેમાં નિયંત્રિત રીતે ઊર્જા ઉત્પન્ન કરાય છે. સૌથી પહેલા ન્યુક્લિયર રિએક્ટર પ્રોફેસર ફર્મીના નિર્દેશનમાં ચિકાગો વિશ્વવિદ્યાલયમાં બનાવાયું હતું. રિએક્ટરમાં યુરેનિયમ અથવા તો પ્લુટોનિયમ બળતણ તરીકે વપરાય છે. તેની સાથે ન્યુટ્રોન ટકરાતાં નવાં...
ભાસ્કર પીડિયા... વાંસી કોન્ફરન્સ
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ‘યહૂદીઓના પ્રશ્નોનું અંતિમ સમાધાન’ કરવા માટે ૨૦ જાન્યુઆરી ૧૯૪૨ના રોજ બર્લિનના એક ઉપનગર વાંસીમાં નાઝી જર્મન શાસનના ઉચ્ચ અધિકારીઓની એક મીટિંગ થઈ હતી. તેમાં યહૂદીઓની સામૂહિક નસબંધી કરવાથી માંડીને તેમને નિવૉસિત કરીને માડાગાસ્કર ટાપુ પર મોકલવા જેવા વિચારો પર ચર્ચા થઈ.
એસએસ જનરલ...