‘હેત પેરુલ’ નેધરલેન્ડની રાજધાની એમ્સટર્ડમમાંથી પ્રકાશિત થતું એક મુખ્ય રાષ્ટ્રીય અખબાર છે. હેત પેરુલનો અર્થ...
બાલ્કન દ્વીપસમૂહમાં આવેલા યુનાન, તુર્કિસ્તાન, રોમાનિયા અને યુગોસ્લાવિયા જેવા દેશો વચ્ચે ૯મી ફેબ્રુઆરી, ૧૯૩૪ના...
રશિયા-જાપાન યુદ્ધ વીસમી સદીના પ્રારંભિક સમયમાં બે સામ્રાજ્યવાદી શક્તિઓ વચ્ચે થયેલું એક ભયાનક યુદ્ધ હતું. એ વખતે...
માસ્ટ્રિચ સંધિને ‘યુરોપીય સંઘ પર બનેલી સંધિ’ પણ કહે છે. ૭મી ફેબ્રુઆરી ૧૯૯૨ના રોજ નેધરલેન્ડ્સના માસ્ટ્રિચ...
આ યુદ્ધને ‘ફિલિપીન્સ સ્વાતંત્ર્યસંગ્રામ’ કે ‘ફિલિપીન્સવિદ્રોહ’ના નામે પણ ઓળખવામાં આવે છે. તે વૈશ્વિક શક્તિના સ્વરૂપમાં અમેરિકા દ્વારા લડવામાં આવેલું પ્રથમ કોલોનિયલ યુદ્ધ હતું. વર્ષ ૧૯૯૮માં અમેરિકા સાથેના યુદ્ધમાં હાર્યા બાદ સ્પેને પેરિસ સંધિ અંતર્ગત પોતાને આધીન રહેલા ફિલિપીન્સ, પ્યુએર્ટો રિકો સહિત અનેક દ્વીપ અમેરિકાને સોંપી દીધા હતા....
લૂના-૯ સોવિયત રશિયાની ચંદ્ર અભિયાન શ્રૃંખલા ‘લૂના’ (૧૯૫૯-૧૯૭૬) અંતર્ગત ચલાવાયેલું એક માનવરહિત અંતરિક્ષ મશિન હતું. લૂના-૯ એ પૃથ્વીથી પોતાના પ્રક્ષેપણના ત્રણ દિવસ બાદ ત્રીજી ફેબ્રુઆરી ૧૯૬૬ના રોજ ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. તે પૃથ્વી સિવાયના કોઈ બીજા ખગોળીય ગ્રહ પર સુરક્ષિત સ્વરૂપે ઉતરનારું પ્રથમ અંતરિક્ષ યાન હતું....
અમેરિકાની ગુપ્તચર સંસ્થા એફબીઆઈ દ્વારા ૧૯૭૮-૮૦ દરમિયાન ચલાવાયેલા એક સ્ટિંગ ઓપરેશનનું નામ ‘એબ્સ્કેમ’ હતું. જેનો હેતુ અમેરિકાના રાજકારણમાં ફેલાયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવાનો હતો. આ સ્ટિંગ ઓપરેશન માટે એફબીઆઈએ ૧૯૭૮માં ‘અબ્દુલ એન્ટરપ્રાઈઝિસ લિમિટેડ’નામની એક નકલી કંપની બનાવી અને પોતાના બે જાસૂસોને મધ્ય-પૂર્વના આરબ શેખનું સ્વરૂપ આપીને...
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૧૯૪૫માં જાપાનના હીરોશિમા અને નાગાસાકિ પર અમેરિકા દ્વારા ફેંકવામાં આવેલા અણુ બોમ્બ બાદ લોકો એ જોવા માટે આતુર હતા કે તેને ફેંક્યા બાદ કેવી અસર પેદા થતી હોય છે. લોકોને ૧ ફેબ્રુઆરી, ૧૯૫૧ના રોજ આ તક મળી, જ્યારે અમેરિકાએ લોસ એન્જેલિસની કેટીએલએ નામની ટીવી ચેનલે નેવાડાના રણવિસ્તારમાં ફ્રેન્ચમેન ફ્લેટ્સો પર કરેલા પરીક્ષણનું...