બાળકોને કાલ્પનિક દુનિયાથી દૂર રાખવાં જોઈએ. હકીકતમાં સપનાં જોવાં અને કાલ્પનિક દુનિયાના નશામાં ઘણું બધું અંતર છે.
આ એક વિચિત્ર સચ્ચાઈ છે કે પશ્ચિમના દેશોમાં બનેલી સાયન્સ ફેન્ટસી ફિલ્મોમાં ફિલોસોફી સમાયેલી હોય છે. વર્તમાન કાળખંડની પૃષ્ઠભૂમિમાં રચવામાં આવેલી ફિલ્મોમાં ફેન્ટસી ફિલ્મોની સરખાણીએ ફિલોસોફી ઓછી દેખાડવામાં આવે છે.
શાહરુખની...
જીવનના દીવામાં જયોતની જેમ સળગતાં રહીને પણ આપણા આનંદનું તેલ ખૂટતું નથી. દીવા અને વાટ આનંદ છે, તેલ ઊર્જા છે. તેને હૃદયમાં બારેમાસ વસાવો.
આપણી ઉત્સવપ્રિયતાની ગંગક્ષેત્રી છે આપણી આનંદ પ્રાપ્ત કરવાની અદમ્ય ઉત્કંઠા અને ઊર્જા. વિપરીત પરિસ્થિતિઓમાં પણ આપણે નાનકડો આનંદ મેળવી લેવાની લાયકાત ધરાવીએ છીએ અને માત્ર તેના આધારે પણ આપણે વર્ષો સુધી ગુલામીની...
વિશ્વમાં હવે માત્ર ૭૦ હજાર પારસી બચ્યા છે. મુંબઈમાં લગભગ ૪૦ હજાર પારસી રહે છે. આજે ય મુંબઈમાં પારસી સમુદાયની પાસે સૌથી વધુ જમીન છે.
શું પારસી સમુદાય ચિંતિત નથી? શું યુવાન પારસી સંકીર્ણ વ્યાખ્યાનો સક્રિય વિદ્રોહ કરે છે ખરો? પારસી ધાર્મિક સંગઠનોની સંપત્તિ વિરાટ છે અને શું તેમની કિંમત તથા તેના પર અધિકારનો પરસ્પર સંબંધ છે?
મુંબઈના ફિલ્મિસ્તાન...
કલ્પનાશીલ વ્યક્તિઓ કેટલીક ઘટનાઓની કલ્પના કરતી હોય છે અને વર્ષો સુધી લોકોને તેના અંગે જણાવતી રહીને ખુદ પણ તેને સાચી માનવા લાગે છે.
દરેક વ્યક્તિ જીવનમાં આઈસબર્ગની જેમ રજૂ થતી હોય છે, જેનો સપાટીની નીચેનો ભાગ સપાટીની ઉપર દેખાતા ભાગ કરતાં વધુ મોટો હોય છે.
ફિલ્મ નિર્માતાઓ અને સ્ટાર્સના પ્રચારકો તેમને સમાચારોમાં ચમકતા રાખવા જાત-જાતની વાતો...