મહિલાઓએ જ્યારે પણ સત્ય લખ્યું છે ત્યારે તેમના વિરુદ્ધ ફતવા બહાર પડાયા છે. પુરુષની ઇચ્છા રહી છે કે મહિલાએ અમારા દ્રષ્ટિકોણથી જ લખવું .
સાત અબજમું બાળક છોકરી જ હોવી જોઈએ એમ માનવાનું કારણ એ છે કે આ વિષયે જાગૃતિની જરૂર છે. કુદરતમાં યોગ્ય સંતુલનની શરૂઆત જ સ્ત્રી પ્રત્યે આદર કેળવવા અને સમાન દરજજો આપવાથી થાય છે.
લગભગ ત્રણ અઠવાડિયાં પહેલાં ૩૧...
હકીકતમાં અંદરની ‘ગંદકી’ સાફ કર્યા વગર આપણે કોઈપણ સિલ્કને આત્મહત્યા કરતાં રોકી શકતાં નથી. આપણા ‘અંતરઆત્મા’માં જ ‘ડર્ટી પિકચર’ છે.
ગુલામીના દિવસોમાં સેન્સરનો હેતુ માત્ર એટલો જ હતો કે બ્રિટિશ શાસનની વિરુદ્ધ કોઈ ર્દશ્ય કે સંવાદ દર્શાવાય નહીં. આઝાદી મળતાની સાથે જ આપણે ખુદનો સેન્સરશિપ કોડ અમલમાં મૂક્યો. આ કોડે અજાણતાં જ ફિલ્મોમાં પ્રેમનાં...
જોની વોકર વિશ્વપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ આર.કે.લક્ષ્મણની જ કૃતિ લાગતા હતા. આપણા સૌની અંદર એક કાર્ટૂન-ચિત્ર છુપાયેલું છે, પરંતુ જીવનની હાડમારીમાં આપણે તેને
કેરીકેચર બનાવી દઈએ છીએ, જે બદરૂદ્દીન કાઝીએ ક્યારેય થવા દીધું નહીં.
એક પાકા મુસ્લિમ હોવાને ધોરણે જોની વોકરે જીવનમાં ક્યારેય દારૂ પીધો નથી, પરંતુ દારૂડિયાનો શ્રેષ્ઠ અભિનય આપ્યો છે.
અગિયારમી...
આતંકવાદ ખોફનાક છે પરંતુ ભારતને અસલ ખતરો તો ખુદની ચરિત્રહીનતાથી છે. વ્યવસ્થાઓના કેન્સરનો કોઈ ઇલાજ દેખાતો નથી.
ભારતના વહીવટને કેન્સરનો ચેપ લાગ્યો છે અને તેનો દોષ બધા નાગરિકોનો જ છે. આ દેશમાં સદીઓથી ગરીબ અને સાધન વગરના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે.
સોનિયા ગાંધી એક વર્ષથી બીમાર છે અને અમેરિકામાં ઇલાજ કરાવીને પાછાં ફયાઁ છે. તેમના રોગ અંગે નિવેદન...