=> ફિલ્મઉદ્યોગમાં ફિલ્મનું મુહૂર્ત, પ્રીમિયર અને રજત જયંતી, આ ત્રણ ઉત્સવ હોય છે.
=> દેવ આનંદનું જીવન અને વિચારનું પ્રતીક ‘પ્રીમિયર છે.
=> તેમણે કદી ‘મુહૂર્ત’ કર્યું નહીં અને ‘રજત જયંતી’ પણ મનાવી નહીં.
દેવ આનંદે ૨૩ વર્ષની વયે ‘હમ એક હૈ’થી પોતાની અભિનયયાત્રા શરૂ કરી હતી અને આજે તેમના નિધન વખતે ભારતમાં એક અવાજ ગૂંજી રહ્યો છે ‘આપણે અનેક છીએ’ અને...
બધી જ ફિલ્મોમાં માંસલ દેહ ઉછાળા મારી રહ્યો છે, પણ આંખ આડા કાન કરતા સેન્સર બોર્ડના નિયમોએ અશ્લીલતા માટે સાંકડી છટકબારી બનાવી છે.
ભવ્ય ફિલ્મોની નાયિકાઓ વધુ અંગ પ્રદર્શન કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કરીના કપૂર, પ્રિયંકા ચોપડા, કેટરિના કેફ, બિપાશા બસુ, દીપિકા પાદુકોણ વગેરેને કેવી રીતે પ્રસ્તુત કરાઈ છે? આ નાયિકાઓએ ‘આઈટમ’ પ્રસ્તુત કરતી...
કોઈ મહિલા કે પુરુષમાંની કઈ બાબત કેવી રીતે લાગણીઓ જગાડે છે તેનું રસાયણ રહસ્યમય છે. કામનાનો આધાર સુંદરતા જોનારની દ્રષ્ટિ પર છે.
સેક્સ સિમ્બોલના રૂપમાં પ્રખ્યાત થયેલી મહિલાઓનું વ્યક્તિગત જીવન ખૂબ જ દુ:ખી અને ત્રાસદાયક હોય છે. તેમનાં શરીરને લઈને અસંખ્ય અજાણ્યા લોકો તેને પોતાની કલ્પનાનું કેન્દ્ર બનાવી લેતા હોય છે.
એકતા કપૂરે મિલન લુથરિયા...
‘કૌન બનેગા કરોડપતિ’ની નદી અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી છે. તમામ સ્પર્ધકોનું સામાજિક સ્થાન એક નવા ઉભરતા ભારત તરફ ઈશારો કરે છે.
‘કૌન બનેગા કરોડપતિ’ના ૫૬ એપિસોડમાં ૧૦૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, દરેક એપિસોડમાં સરેરાશ ૩૨ લાખની ઇનામની રકમના હિસાબે કુલ લગભગ ૧૮ કરોડ રૂપિયા વહેંચાયા. અબજોના કૌભાંડોવાળા દેશમાં આ રકમ બહુ વધારે નથી, પરંતુ અનેક લોકોને...