Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On October 15, 12:02 AM
     
    કાકા સાથે તબિયતની થોડી સી બેવફાઈરાજેશ ખન્નાનું સદનસીબ છે કે જે સ્ત્રીઓ સાથે તેઓ લાંબો સંબંધ ટકાવી શક્યા નથી તે જ આજે જૂની વાતો ભૂલી જઈને તેમની સેવા માટે હાજર રહે છે. સલીમ-જાવેદની ‘ઝંઝીર’ સાથે અમિતાભ બચ્ચનની આંધી ફૂંકાઈ, જેણે અનેક ઝાડ ઉખાડીને ફેંકી દીધાં. પોતાના શિખર પરથી ફેંકાઈ ગયેલા રાજેશ ખન્ના એક હારેલા રાજાની જેમ ગુમનામીના જંગલમાં ખોવાઈ ગયા. જાણવા મળ્યું છે કે છેલ્લા...
     

  • Posted On October 14, 12:30 AM
     
    રાજુથી રા.વન : જેન્ટલમેનની દંતકથાબિન-ફિલ્મી પરિવારમાંથી આવતા શાહરુખ ખાનનો ઉદય આ અજબ-ગજબ ભારતની રહસ્યમય પદ્ધતિઓનું શ્રેષ્ઠ ઉદાહરણ બનીને સામે આવે છે. શાહરુખની પરીકથા જેવી સફળતાનું સત્ય તેની કાલ્પનિક હોવાની વાતનું ખંડન કરે છે. કોઈ ફિલ્મસ્ટારનું આ રીતે ધરતી સાથે જોડાયેલા હોવું અને સામાન્ય માણસનું આટલા મોટા ફિલ્મસ્ટાર બનવું આશ્ચર્યજનક છે. શાહરુખ ખાનના પિતાએ દેશના...
     

  • Posted On October 13, 12:07 AM
     
    કોમિક્સ અને સુપરહીરોની અજાયબ દુનિયાચમત્કારિક ઘટનાઓ માત્ર એટલા માટે બનતી હોય છે કેમ કે માનવી તેને સાચા દિલથી માનતો હોય છે. જીવનના વિકાસમાં વાંદરો મનુષ્યથી ફક્ત કેટલાંક ડગલાં જ પાછળ છે. તે મનુષ્ય બનતાં-બનતાં બચી ગયો અને કદાચ એ કારણે જ વફાદાર રહ્યો છે. ‘તેરે બિન લાદેન’ દ્વારા જાણીતા થયેલા ફિલ્મનિર્માતા અભિષેક શર્માએ ‘મંકીમેન’નામની એક નવલકથા લખી છે, જે ૨૨મી ઓક્ટોબરે કોમિક-કોનમાં...
     

  • Posted On October 12, 12:18 AM
     
    અંધકારમાં ડૂબેલું શાઈનિંગ ઇન્ડિયાગરીબીની વ્યાખ્યા નક્કી કરવાના પ્રયાસમાં મગરનાં આંસુ સારવામાં આવે છે અને શ્રીમંતોની સંખ્યા જાણવાના પ્રયત્નો હાસ્યાસ્પદ હોય છે. આપણા સિનેમાએ પણ ગરીબીનું નિરૂપણ કર્યું છે અને તેને સારા કામ તરીકે દર્શાવવાની ભૂલ કરી છે. સિનેમાએ જ એવો ભ્રમ પેદા કર્યો છે કે સુવિધા વગરનાં ગામડાં પવિત્ર છે અને શહેરો બુરાઈનાં પ્રતીક છે. અંગ્રેજી માધ્યમની આધુનિક...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.