શું ફિલ્મસ્ટાર કોઈ જાહેરાતમાં કામ કરતાં પહેલાં વસ્તુની ગુણવત્તા તપાસે છે કે પછી કોઈ પ્રયોગશાળા પાસેથી પ્રમાણપત્ર મેળવે છે?
દિલીપકુમાર, રાજ કપૂર અને દેવ આનંદે પ્રસ્તાવ મળવા છતાં આખું જીવન જાહેરાતમાં કામ કર્યું ન હતું. આજના ફિલ્મસ્ટારો ક્યારેય ના પાડતા નથી અને તેઓ નાનકડી હજામની દુકાનનું
ઉદ્ઘાટન કરવા પણ તત્પર રહે છે, બસ પૈસા મળવા જોઈએ.
આજકાલ...
અત્યારે નિર્માતાઓને સુવર્ણયુગ ચાલી રહ્યો છે. તમે થોડા ઘણા પણ પૈસાદાર હો તો નિર્માતા બની શકો છો.
આર્થિક ઉદારવાદ બાદ મલ્ટીપ્લેકસના પ્રવેશની સાથે જ મૌટા ઔધ્યોગિક ગૃહોએ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો. જો તમે ફિલ્મસ્ટાર ભેગા કરી શકો છો તો કોર્પોરેટ કંપનીઓ દિલ ખોલીને નાણાં રોકે છે. નિર્માતા નફામાં સરખો ભાગીદાર બની જાય છે.
કરણ જોહરે છેલ્લાં ૧૪...
તેમણે દ્વિઅર્થી સંવાદ અને અશ્લીલ હાવ-ભાવ સાથે કોમેડી ફિલ્મોની મહારાષ્ટ્રમાં અને બાદમાં દેશભરમાં પોતાની એક બ્રાન્ડ બનાવી હતી.
દાદા કોંડકેએ સતત ડઝનબંધ ફિલ્મો બનાવી અને તે સફળ રહી. તેમની કોમેડીનું સ્તર ગ્રામ્ય ક્ષેત્રના દર્શકોને ભરપૂર મનોરંજન આપનાર હતું. તેમની સફળ ફિલ્મ હતી ‘પાંડુ હવાલદાર’. તેઓ હંમેશાં ગામડાના સરળ સ્વભાવના પાત્રને રજુ કરતા...
આજનો યુવાન પ્રેમ થતાં પહેલાં જ તેને અભિવ્યક્ત કરી દે છે. તેને જીવનની પાઠશાળામાં રંધાતાં પહેલાં જ વેચાઈ જવાની ઉતાવળ હોય છે.
આજનો યુવાન આ મહત્વાકાંક્ષી જીવનની સાપ-સીડીમાં સાપની પૂંછડી પકડીને તેને સીડી બનાવવાની ક્ષમતા ધરાવે છે. આજે આચાર-વિચારના ક્ષેત્રમાં ક્યાંય લિંગભેદ દેખાતો નથી. છોકરીઓ પણ બિન્દાસ, બેફામ અને પહોંચેલી છે.
અગિયાર મેના રોજ બે...