Home >> Abhivyakti >> Parde Ke Pichhe
 • ચાંદ તારાં હેઠળ સિનેમાનો માળો
  કથાવાચકો અને શ્રોતાઓના અનંત દેશ ભારતમાં સિનેમા પ્રાચીન પુરાણની માફક સ્થાપિત થઈ ગયું છે. દિવસેને દિવસે ટેક્નોલોજીના ક્ષેત્રે નવી-નવી શોધો થઈ રહી છે. સિનેમા હવે કુટિર ઉદ્યોગની માફક વિકાસિત થઈ રહ્યો છે. મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ અને કોલકાતામાં ફિલ્મ નિર્માણની સાથે હવે નાના શહેરોનો યુવા વર્ગ પણ ફિલ્મો બનાવવા લાગ્યો છે. તેઓએ સિનેમાનું વિધિવત શિક્ષણ લીધું નથી પરંતુ આ માધ્યમમાં તેઓ પોતે અભિવ્યક્ત કરી રહ્યાં છે. થોડાં વર્ષ પહેલાં કેરલમાં સામાન્ય ઉપકરણોથી બનાવવામાં આવેલી ફિલ્મોની કેસેટ...
  May 18, 03:36 AM
 • શું રજનીકાંત રાજકારણમાં આવશે?
  સુપરસ્ટાર રજનીકાંતના વર્તુળોમાંથી સમાચાર મળી રહ્યાં છેકે તેઆે સક્રિય રાજકારણમાં પ્રવેશવાનો વિચાર કરી રહ્યાં છે. એક સમયે તેનાદ્વારા જયલલિતાનાસમર્થનમાં આપવામાં આવેલાં સ્ટેટમેન્ટથીબહુમતીથીજયલલિતા ચૂંટણી જીતી ગયા હતાં. આ પછી રજનીકાંતને એ વાતનુદુ:ખ પણ થયું હતું કેતેના એક સ્ટેટમેન્ટથી જીતેલાં જયલલિતાએ લોકોની ભલાઈ માટે કોઈ કામ ન કર્યું. રજનીકાંત જો રાજકારણમાં પ્રવેશે તોઆખા ભારતના રાજકારણના સમીકરણ બદલાઈ જશે. સવાસો વર્ષથી વધુ સમયથી સક્રિય કોંગ્રેસ હવેપોતાનાઅસ્તિત્વના જોખમનો સામનો...
  May 17, 03:29 AM
 • ઑસ્કરના જલસાઘરમાં શિવેન્દ્રસિંહ ડુંગરપુર
  (રાજસિંહ ડુંગરપુર) રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની વસતી લગભગ પચાસ હજાર છે. પહેલી વખત આખી દુનિયામાં ડુંગરપુર નામ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે ઝડપી બોલર રાજસિંહ ડુંગરપુરે ક્રિકેટની દુનિયામાં ડગ માંડ્યાં. આ પરિવારના હનુમંત સિંહ પણ સારા બેટ્સમેન હતા. રાજસિંહે પસંદગીકાર બનતાવેંત જ તેને યુવા ખેલાડીઓને તક આપી. જોકે, શિવેન્દ્ર સિંહ ડુંગરપુર પરિવારની પરંપરા પ્રમાણે ક્રિકેટ ન રમ્યા. તેમણે પોતાની શક્તિ અન્ય ક્ષેત્રે લગાડી. તેમણે ભારતીય સિનેમાના વારસાને સાચવવાનું કાર્ય સંભાળ્યું. આ...
  May 10, 04:37 AM
 • રિવોલ્વર રાની કંગનાના હાથમાં તલવાર!
  (કંગના રનૌટ) પહાડી નદીના વેગથી વહેનારી કંગના રનૌટ હવે મેદાનોમાં ધીમી ગતિથી વહે છે. તાજેતરમાં જ તેણે એસ.એસ. રાજામૌલી સાથે પોતાની મણિકર્ણિકા લખવા માટે કરાર કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવનથી પ્રેરિત છે. જેની જાહેરાત કેતન મહેતાએ કરી હતી. આ માટે તેમણે કંગનાનો પણ સંપર્ક કર્યો હતો. પરંતુ અત્યારે જે ફિલ્મ બની રહી છે તેની સાથે તેમનો કોઈ સંબંધ નથી. એ શક્ય છે કે, ભવ્ય બજેટની આ ફિલ્મ માટે કેતન મહેતાને કોઈ રોકાણકાર નહીં મળતું હોય. લાગે છે કે રંગૂન દુર્ઘટનામાંથી કંગનાએ...
  May 9, 03:22 AM
 • આઈપીએલની મોસમમાં હૉકી વિશેની વાત
  લાંબા સમયથી પૂજા તેમજ આરતી શેટ્ટી હૉકીના જાદુગર મેજર ધ્યાનચંદની બાયોપિકની તૈયારી કરી રહી છે. આ માટે તેમણે ધ્યાનચંદના આખા પરિવારની મંજૂૂરી લઈ લીધી છે. જર્મની જઈને અે સ્થાનોની પણ મુલાકાત લીધી છે, જ્યાં ધ્યાનચંદ રહ્યા અને રમ્યા હતા. તેમને એ જાણીને પણ નવાઈ લાગી કે, બર્લિન જેવા સ્ટેડિયમમાં પણ ધ્યાનચંદે જર્મનીની ટીમને હરાવી હતી. આ સ્ટેડિયમને દેખભાળ સાથે એવું ને એવું જ રખાયું છે. આપણે આપણે ઐતિહાસિક વારસા પ્રત્યે ઘણા ઉદાસીન રહ્યા છીએ. મેજર ધ્યાનચંદની બાયોપિકની પટકથા મહાન લેખક રાજિન્દર સિંહ...
  May 3, 03:38 AM
 • ગમે ત્યાં ભટકશો, છેલ્લે તો અહીં જ પાછા આવશો
  કબીર ખાનની સલમાન ખાન અને સોહેલ અભિનીત ટ્યૂબલાઇટ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ વખતે કબીર ખાન ભારત-ચીનની સરહદ પર બે ભાઈઓની જુદા પડવાની અને પુનર્મિલનની વાર્તા પર ફિલ્મ બનાવી રહ્યા છે. બે સગા ભાઈઓની વાર્તામાં નાનો ભાઈ અત્યંત બુદ્ધિમાન છે પરંતુ મોટો ભાઈ થોડો મંદબુદ્ધિનો છે. એટલે તેને દરેક વાત સમજવા માટે થોડા સમય લાગે છે, જેમ કે ટ્યૂબલાઇટ ચાલુ થયા પછી થોડાક સમય બાદ પ્રકાશ આપે છે. સમાન્ય બલ્બ તરત જ પ્રકાશ આપે છે. મંદબુદ્ધિ મોટો ભાઈ પોતાના બુદ્ધિમાન ભાઈને ચીનથી ભારત લાવવાની યાત્રા કરે છે. આ જ...
  May 1, 04:27 AM
 • ઇમ્તિયાઝ અલી અને રણબીરની જુગલબંધી
  રોકસ્ટાર અને તમાશા બાદ ફિલ્મકાર ઈમ્તિયાઝ અલી અને રણબીર કપૂર એક અન્ય ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે બંને વચ્ચેની સમજણ એકસરખી છે. ફિલ્મકાર અને સ્ટાર વચ્ચે આ પ્રકારનો મનમેળ હંમેશાં રહ્યો છે. પૃથ્વીરાજ કપૂરે તેમના મિત્ર વિશ્રામ બેડેકરની સાથે ફિલ્મો કરી છે. ફિલ્મની સફળતાનો કીમિયો કોઈ નથી જાણતું. ઈમ્તિયાઝ અલીની પહેલી ફિલ્મના નિર્માતા સની દેઓલ હતા અને હીરો અભય દેઓલ હતો. ફિલ્મનું નામ હતું સોચા ન થા. આ જ કથાબિંદુ પર અલગ રીતે શાહિદ અને કરીના કપૂરની જબ વી મેટ બની હતી. જે એક યાદગાર ફિલ્મ હતી. અત્યારે...
  April 27, 05:19 AM
 • સ્વિત્ઝર્લેન્ડમાં ચાર્લી ચેપ્લિનની વર્ષગાંઠ
  (ચાર્લી ચેપ્લિન) એપ્રિલની સોળમી તારીખે સ્વિત્ઝર્લેન્ડમાં કોઈ એક જગ્યાએ અનેક લોકો ચાર્લી ચેપ્લિન દ્વારા અભિનીત પાત્રો જેવા પોષાક પહેરીને ભેગા થયા. જો મનોરંજનને મંદિર કહીએ અને તેમાં કોઈ મૂર્તિની સ્થાપના કરવામાં આવે, તો તે ચોક્કસપણે ચાર્લી ચેપ્લિનની જ હશે. તેની કેટલીક ફિલ્મોને હોલિવૂડના એક સંગ્રહાલયમાં પણ રાખવામાં આવી છે. જ્યાં તેની સારસંભાળ માટે નિષ્ણાતો ખડેપગે રહે છે. જેવી રીતે મહાન ભારતીય ફિલ્મોને સાચવવાનું કામ શિવેન્દ્રસિંહ ડુંગરપુર કરે છે. ચાર્લી ચેપ્લિનનાં માતા-પિતા અત્યંત...
  April 19, 02:53 AM
 • ભટ્ટ બંધુઓની ફિલ્મ દસ્તાવેજ સમાન છે
  અડધી સદીમાં ફિલ્મો પર ફિલ્મો માટે જીવતાં-મરતાં મને પોતાની અભિવ્યક્તિ પર ગર્વ થઈ ગયો હતો કે હું ફિલ્મ વિશે આત્મવિશ્વાસપૂર્વક વાત કરી શકું છું. પરંતુ આજે ભટ્ટ બંધુઓની ફિલ્મ બેગમજાન જોઈને મારું આ અભિમાન તૂટી ગયું. આ સર્વકાલિન મહાન ફિલ્મનું વર્ણન કરવું અઘરું છે. સઆદત હસન મન્ટો તેમજ ઇસ્મત ચુગતાઈને સાહિત્યનો નોબલ પુરસ્કાર નથી આપવામાં આવ્યો, કારણ કે ગુલામને તો જીભ નથી હોતી. તેની કપાયેલી જીભ પર માખણ લગાવીને તેને ટોસ્ટ બનાવવામાં આવે છે. સરજીત સેને સઆદત હસન મંટો, ઇસ્મત ચુગતાઈ અને સાહિર લુધિયાનવીને...
  April 15, 02:50 AM
 • મહેશ ભટ્ટની બાયોપિકની જરૂર છે
  (મહેશ ભટ્ટ) મહેશ ભટ્ટનુ કહેવું છે કે સારાંશ, અર્થ કે નામ તેની શ્રેષ્ઠ રચના નથી પણ તેની પુત્રી આલિયા ભટ્ટ તેની શ્રેષ્ઠ રચના છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં મહેશ ભટ્ટને સારાંશ માટે હંમેશાં યાદ કરાશે. સર્જન અને વિસર્જન સતત બનનારી ઘટના છે અને પ્રવૃત્તિઓના નિર્માણનો શ્રેય વ્યક્તિ કરતા બીજી અન્ય બાબતો પર આધાર રાખે છે. જન્મ એ કોઈ વાતનો પ્રારંભ નથી અને મૃત્યુ એ કોઈ અંત નથી. વધુમાં વધુ એટલું જ કહી શકીએ કે મૃત્યુ પૂર્ણવિરામ નથી પણ અર્ધવિરામ છે. આ પ્રકારનો વિશ્વાસ મૃત્યુના દંશને ઓછો દુ:ખદાયક બનાવે છે....
  April 14, 02:31 AM
 • ફિલ્મ સ્ટાર્સના કિલ્લામાં પહોંચવાનું ભોંયરું
  સફળ સ્ટાર એક કિલ્લા જેવો હોય છે અને તેના મેનેજરરૂપી સુરંગથી જ તમે તે કિલ્લામાં કોઈ રોક-ટોક વગર આવન-જાવન કરી શકો છો. આજે સ્ટારડમ એક ઉદ્યોગ જેવું બની ગયું છે. તેને અભિનયના મહેનતાણા કરતાં જાહેરાતો કરવા માટે ખૂબ પૈસો મળે છે. આ ઉપરાંત ઉદઘાટન સમારંભમાં સામેલ થવા સાથે તેઓ ફિલ્મરૂપી લાભ પણ મેળવતા હોય છે. આજકાલ ફિલ્મ ઉદ્યોગમાં ચર્ચા એ છે કે સલમાન ખાન તેની મેનેજર રેશમા શેટ્ટીથી અલગ થઈ ગયો છે. કરણ જોહરની ભલામણથી વરુણ ધવનનું કામ પણ રેશમા શેટ્ટી જુએ છે. પરંતુ ડેવિડ ધવને તે કરાર તોડી નાખ્યો છે. ડેવિડ ધવન...
  April 13, 04:23 AM
 • પાટનગરમાં એક સિનેમાગૃહનું મૃત્યું
  (રીગલ સિનેમા ગૃહ) દિલ્હીના કનોટ પ્લેસમાં એક અંગ્રેજ દ્વારા બનાવવામાં આવેલું રીગલ સિનેમાગૃહ આઝાદીના સમયગાળામાં હિન્દુસ્તાનીએ ખરીદી લીધું હતું. આ સિનેમાગૃહ 1931માં બન્યુ હતું. આ વર્ષે 30 માર્ચના રોજ સાંજના શોમાં રાજ કપૂરની સંગ્રામ અને અંતિમ શોમાં માં મેરા નામ જોકર દર્શાવવામાં આવી. સંગમ પણ પહેલાં રીગલમાં જ રિલીઝ થઈ હતી. તેના માલિક કે માલિક સમૂહે 86 વર્ષ સુધી સામાન્ય માણસના મનોરંજનરૂપી જલસાઘરને જાળવી રાખ્યું અને જે દર્શકો મલ્ટિપ્લેક્સની મોંઘી ટિકિટ ન ખર્ચી શકે તેઓ રીગલમાં જ ફિલ્મ જોતાં....
  April 11, 02:16 AM
 • ભારતને પણ હોલિવૂડના થીમ પાર્ક જેવું બનાવાઈ રહ્યું છે
  દક્ષિણ ભારતમાં મનોરંજન જગતના અજૂબા બાહુબલીની લોકપ્રિયતાનો લાભ ખાટવા માટે હવે બાહુબલી થીમ પાર્કની શૃંખલા ચેન્નાઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ, નવી દિલ્હી વગેરે શહેરોમાં બનાવવાની યોજના પર કામ કરી રહ્યાં છે. થીમ પાર્કમાં ભાત-ભાતના મનોરંજન ઊભા કરવામાં આવે છે. પાણીની રમતો પણ હોય છે. વૉલ્ટ ડિઝ્નીએ 1921માં ફિલ્મ નિર્માણનો પ્રારંભ કર્યો હતો. વૉલ્ટ ડિઝ્નીએ એનિમેનશન ફિલ્મ બનાવવાની સાથે જ ડિઝ્ની થીમ પાર્ક પણ બનાવ્યો. તેણે ડિઝ્ની થીમ પાર્કની શૃંખલા રચી. થોડાં વર્ષ પહેલાં તેણે જાણ્યું કે, ભારતમાં હજાર-બે હજાર...
  April 10, 02:53 AM
 • શિવેન્દ્ર સિંહ ડુંગરપુર: વારસાના પહેરેદાર
  આજે મુંબઈના ધ ક્લબમાં પીકે નાયરની યસ્ટરડેઝ ફિલ્મ્સ ફોર ટુમોરોનું વિમોચન થવાનું છે અને પૂણે ફિલ્મ સંસ્થામાં અભ્યાસ કરનાર નસીરુદ્દીન શાહ, સતીશ શાહ વગેરે સમારોહમાં સામેલ થવાના છે. આ પુસ્તકનું પ્રકાશન શિવેન્દ્ર સિંહ ડુંગરપુરની ફિલ્મ હેરિટેજએ કર્યું છે. ઉલ્લેખનીય છે કે પોતાના ગુરુ પીકે નાયરના જીવન પર શિવેન્દ્ર સિંહ ડુંગરપુર ધ સેલ્યુલોઇડ મેન નામની આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડોક્યુમેન્ટ્રી બનાવી ચૂક્યા છે. ફિલ્મની તો ઠીક પણ બેદરકારીને કારણે આપણા કિલ્લાઓ અને ઐતિહાસિક દસ્તાવેજો પણ...
  April 6, 02:04 AM
 • સિનેમા ઇતિહાસની પુનર્જન્મ આધારિત ફિલ્મો
  અનુષ્કા શર્મા નિર્મિત ફિલ્મ ફિલ્લૌરી એક કંટાળાજનક ફિલ્મ છે. અનુશ્કા શર્માની પહેલી નિર્મિત એનએચ-10 અત્યંત પ્રભાવશાળી ફિલ્મ હતી. એ ફિલ્મ થકી આપણા અસુરક્ષિત મહાનગરોની વાસ્તવિકતા સામે આવી હતી. એ શક્ય છે કે સુરક્ષા આપણે રચેલું મિથ છે. કોણ કેટલું ક્યાં સુરક્ષિત છે? મહાન વિચારક ડૉ. અપૂર્વ પૌરાણિકનો વિશ્વાસ છે કે વિતેલી સદિઓ કરતા આ વધુ સુરક્ષિત સમયગાળો છે. તેમના વિશ્વલેષણ પર વિશ્વાસ છે, પરંતુ સ્વંયને સુરક્ષિત અનુભવવું ફક્ત જીવવા સુધી સીમિત છે, જ્યારે અનેક લોકો જીવવાનો અભિનય કરે છે અને પોતાની...
  March 27, 04:30 AM
 • જીવનરૂપી સમયની નદીમાં ત્રણેય કાળ એકસાથે વહે છે
  ભારતના નકશામાં જયપુર અને કોલ્હાપુર અમુક ઈંચના જ અંતરે છે, પરંતુ જમીન પર આ અંતર ઘણું મોટુ છે. જયપુર રાજસ્થાનમાં છે અને કોલ્હાપુર મહારાષ્ટ્રમાં. જયપુર પોતાના ઇતિહાસ માટે અને કોલ્હાપુર ચપ્પલ માટે પ્રસિદ્ધ છે, પરંતુ મરાઠા ઇતિહાસમાં કોલ્હાપુરનું મહત્ત્વ જયપુરથી ઓછું નથી. ફિલ્મ ઇતિહાસમાં પણ કોલ્હાપુરનું ઘણું મહત્ત્વ છે, ત્યાં ક્યારેક ફિલ્મ નિર્માણનો સ્ટુડિયો હતો અને સંભવત: લતા મંગેશકરે પણ આ પ્રકારની પહેલ કરી હતી. જોકે, ફિલ્મકાર સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીનું શૂટિંગ બંને શહેરોમાં...
  March 20, 04:59 AM
 • ગુલશન કુમારની બાયોપિક અને સંગીતનું બજાર
  (ગુલશન કુમાર) ટીસિરીઝ સંગીત કંપનીના માલિક ગુલશન કુમારની મુંબઈમાં હત્યા કરાઈ હતી. આ અપરાધ માટે પકડાયેલા અમુક લોકો છૂટી ગયા છે અને પોતે જ રચેલા ભ્રમથી ડરીને સંગીતકાર નદીમ લંડન જઈ વસ્યા છે. તેમના જતા જ તેમના સાથી શ્રવણ સર્જન ક્ષેત્રમાં સૂન્ન થઈ ગયા અને એક સફળ જોડીની સર્જન કથા અધૂરી જ રહી ગઈ. નદીમ આજે પણ સ્વયંરચિત વનવાસ ભોગવી રહ્યા છે અને શ્રવણ ખોવાઈ ગયા છે. આ આખો મામલો અધૂરા ગીત જેવો છે, જેનો અંતરો તો છે પરંતુ મુખડુ જ અલોપ છે. યાદ આવે છે નિદા ફાઝલીની પંક્તિઓ, તેરે ઘર આંગન જો ખિલા નહીં વહ તુલસી કી...
  March 18, 03:06 AM
 • મહાનગરના જંગલમાં ફસાયેલું પારેવું
  (ફિલ્મ નામ ટ્રેપ્ડ) આદિત્ય મોટવાની દિગ્દર્શિત હિન્દુસ્તાની ભાષામાં બનેલી ફિલ્મનું નામ ટ્રેપ્ડ અર્થાત ફસાયેલું છે. મહાનગરની ખાલી બિલ્ડિંગના 35મા માળે એક માણસ ફસાઈ ગયો છે અને ચાવી બંધ દરવાજાના બહારના ભાગમાં રહી ગઈ છે. તે ખરીદદાર છે અને ફ્લેટ જોવા માટે આવ્યો છે. તેની નાની ભૂલ એ છે કે ચાવી દરવાજાના તાળામાં રહી ગઈ અને દરવાજાનું તાળું જામ થઈ ગયું તથા હવાને કારણે દરવાજો બંધ થઈ ગયો છે. દાયકાઓ પૂર્વે હૉલિવૂડની ફિલ્મનું નામ હતું, ધ વિન્ડ કેન નૉટ રીડ અર્થાત્ હવા વાંચી નથી શક્તી. ટ્રેપ્ડદર્શકોને...
  March 17, 05:07 AM
 • તહેવારો અને બજારનું બદલાતું સ્વરૂપ
  એક જમાનામાં ફિલ્મોમાં મોટા ભાગે હોળી, દિવાળી, ઈદ વગેરે તહેવારોનાં દૃશ્યો રાખવામાં આવતા હતા. બાદમાં આર્થિક વિકાસ અને ભૌગોલિકરણના જમાનામાં વેલેન્ટાઇન ડે જેવા નવા તહેવારો પણ આવ્યા પરંતુ ગત થોડાં વર્ષોમાં પરંપરાગત તહેવારો પર પ્રજાનું ઉત્સાહથી સામેલ થવાનું ઓછું થઈ રહ્યું છે. આખા શહેરમાં રમાતી હોળી મહોલ્લામાં સીમિત થઈને હવે પરિવારમાં સમેટાઈ ગઈ છે. આ અદૃશ્ય થવા પહેલાનો સ્ટેજ છે. હોળી સમાજના પ્રેશર કૂકરનો સેફ્ટી વૉલ્વ છે. એ દિવસે હૃદયમાં ઉઠેલી ભરતીને રંગો વડે અભિવ્યક્ત કરી શકીએ છીએ. જોકે,...
  March 16, 03:08 AM
 • કંગના રનૌટ: જલસાઘર પર ફેંકાયેલો પથ્થર
  ફિલ્મ ઉદ્યોગના સફળ લોકોએ પોતાનું એક જલસાઘર રચ્યું છે, જેમાં તેમણે પ્રાપ્ત કરેલી પ્રસિદ્ધિ સતત નૃત્ય કરતી રહે છે અને સંભવત: દરેક ક્ષેત્રમાં સફળ લોકોની જમાત એ જ કરે છે. આ રીતે જીવન અને સંસાર બે ભાગમાં વહેંચાઈ ગયું છે-જલસાઘર અને તેની અંદર આવવા માટે પ્રતિબંધિત પ્રજા. આ જલસાઘરના તમામ દરવાજા પ્રજા માટે બંધ છે, પરંતુ ન જાણે કેમ એક બારી અડધી ખૂલ્લી રહી ગઈ છે, જેમાંથી પ્રજા તાંક-જાક કરી રહી છે. કરણ જોહર ઉદ્યોગના ભદ્દા તેમજ અશ્લીલ જલસાઘરના પ્રતિક બની ગયા છે અને દર્શકની ક્વીન કંગના રનૌટ એ પત્થર જેવી છે, જે...
  March 11, 02:51 AM