સોમનાથ પર સુલતાન જાફર મોહંમદે ચડાઈ કરી ત્યારે લડાઈમાં૮૦૦ શૂરવીરો ખપી ગયા ત્યાં સુધી પાલખીમાં શિવલિંગને બાથમાં લઈ ઘેલા વાણિયાએ છેક જસદણ સુધી તેને પહોંચાડ્યું. અમિતાભ બચ્ચનને સોમનાથની જેમ જો ઘેલા સોમનાથ બતાવાયું હોત તો પ્રજાકીય સમરસતા, સમાનતા અને આસ્થાનો એવો જ ઊંડો અહેસાસ થયો હોત!સોમનાથ અને ઘેલા સોમનાથ : આમ તો એકબીજાથી લાંબા અંતરે આવેલાં...
આજની પળે, જયારે દેશ, સમાજ અને લોકતંત્ર માટે પ્રભાવી નૈતિક માહોલનો અભાવ વરતાય છે ત્યારે થોડાક દિવસ પછી આવતી ત્રેવીસમી માર્ચનો ફાંસીનો તખતો અને ચપટી મીઠું: બે મોટી ઘટનાઓને તરાશવા જેવી નથી? આ બધાંમાં કેટલાંકના નામો હિન્દુસ્તાની હવામાં ફેલાઈ ગયાંને એંસી વર્ષ વીતી ગયાં! સરદાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, ચંદ્રશેખર આઝાદ, જયદેવ કપૂર, શિવ...
બિનનિવાસી ભારતીયો-ગુજરાતીઓનું આપણી પોતાની ભાષામાં થતું નામકરણ હજુ અધૂરું અને અસ્પષ્ટ છે. છતાં વિદેશી ગુજરાતી આજની પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધીને ગુજરાત અને ગુજરાતીપણાથી અલગ થયો નથી, થવાનો નથી. ‘ડાયસપોરા’ શબ્દપ્રયોગને ખભે ઊચકયા વિના જ ઉમાશંકર જોશીની કાવ્યપંકિત ‘હું ગુર્જર ભારતવાસી’માં રહેલા ભારતપ્રેમની સાથે જ વિશ્વભરના ગુજરાતીઓ...