Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

Sanat Mehta Blogs

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On December 22, 12:08 AM
     
    ડામાડોળ પર્યાવરણનો પડકારડરબનની સત્તરમી પર્યાવરણ શિખર પરિષદ પર્યાવરણ ક્ષેત્રે કરાતા ભેદભાવને સમતાના આધારે ભારતે ખતમ કરવા કમર કસવાની જરૂર છે- આ કરાશે? સમૃદ્ધ દેશોએ પર્યાવરણ જાળવણીનાં ધોરણ નેવે મૂક્યાં છે. પોતાના ઝડપી ભૌતિક વિકાસ માટે વાતાવરણમાં ધનિક રાષ્ટ્રોએ કાર્બન ડાયોકસાઈડ જેવા ઝેરી ગેસો અનિયંત્રિત-પણે છોડ્યા છે. એ આજના હવામાનના ફેરફારના મૂળમાં છે. હવામાનમાં...
     

  • Posted On December 15, 12:03 AM
     
    વિશ્વમાં નવું પરિવર્તન આવશે!સસ્તી રાજકીય હૂંસાતૂંસી વૈશ્વિક મંદી પછી રાષ્ટ્રોનાં અર્થતંત્રો ભાંગી ગયાં છે. બાકી હતું તે વૈશ્વિક લોકતંત્રનું વિમુખીપણું વધ્યું છે અને રાજકીય પોત સાવ પાતળું થઈ ગયું છે. વિશ્વની ગરીબ પ્રજાને પણ વિકાસની સરખી ભાગીદાર બનાવવાની આર્થિક નીતિ અપનાવવાનું ડહાપણ વાપર્યું હોત તો બજારતરફી અર્થ રચના કે નવતર મૂડીવાદી વ્યવસ્થાના આવા હાલ ન થયા હોત! અને...
     

  • Posted On December 8, 12:09 AM
     
    છુટક બજારમાં વિદેશી રોકાણ? કોના લાભાર્થે? કોને ભોગે?છુટક બજારમાં વિદેશી રોકાણ? કોના લાભાર્થે? કોને ભોગે? ભારત બંધમાં બધાએ જોયું કે એ મિશ્ર રહ્યો. છુટક કે કિરાણા બજારવાળા કે નાના દુકાનદારો એમાં ન જોડાયા? કેમ, વિચાર તો કરો! અને હવે બધું સમેટાઈ જશે અને રાજનીતિના ખેલ પૂરા થશે. ભારતના છુટક બજારનું વાર્ષિક ૧૮થી ૨૦ લાખ કરોડનાં ટર્ન ઓવર અને કૃષિ આધારિત ગ્રામીણ સમાજને સજજ કરાય તો ભારતની જનતામાં ગમે તેવા...
     

  • Posted On December 1, 12:40 AM
     
    કપાસના કમઠાણ માટે આ નેતા છે જવાબદાર?દયાનિધિ મારન : બન્યા કપાસ ઉત્પાદકોના મારક કપાસ ઉત્પાદકને હાલ સહાય કરાય તો ઉત્પાદન ૬૦ લાખ ટનથી વધીને એક દાયકામાં ૮૦ લાખ ટને પહોંચે. ખેતપેદાશોની આયાત-નિકાસ નીતિ ખેડૂતના હિતમાં ઘડવાનો સમય પાકી ગયો છે. એક મંત્રીની અવળી નીતિએ લાખો ખેડૂતોના સારા ભવિષ્યને ધૂળમાં રોળ્યું છે. ભારતના કપાસની જબ્બર માગ હતી અને નિકાસ બરાબર ચાલતી હતી ત્યારે જ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.