Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

Prakash Shah Blogs

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On December 26, 07:05 AM
     
    લોકપાલ વિવાદ, કાલે શુંટીમ અણ્ણા જેટલી સવાલદાર તરીકે ઉભરી છે એટલી જ જવાબદાર તરીકે ઓછી ઊતરી છે... અને રાજકીય પક્ષો ? પૂછશો મા.રવિવારે સાંજે આ લખી રહ્યો છું ત્યારે જોઉં છું કે અણ્ણા હજારેને એમના નિજી તબીબે એક ઓર અનશન સારુ બિલકુલ ‘ફિટ’ જાહેર કર્યા છે અને મંગળવારથી એમનું મુંબઈ પર્વ બેઝિઝક શરૂ થઈ શકશે. હાલને તબક્કે ટીમ અણ્ણાએ મુંબઈ આયોજન હાથ ધરવાની તાકીદ અને તર્કમાળા...
     

  • Posted On December 19, 02:01 AM
     
    જૂનાગઢ જતાંમુનશીથી ઉમાશંકર :સાહિત્ય પરિષદની આ સંક્રાન્તિ માત્ર સત્તાપલટા જેવી સ્થૂળ અને સપાટી પરની ઘટના નથી, પણ રાજસૂય આણને સ્થાને પ્રજાસૂય પહેલનો યુગબોલ છે. ‘ભાષાકીય કટોકટી’ એ કેવળ માધ્યમનો જ સવાલ નથી, આપણી અસ્મિતા અને ઓળખ બાબતે બુનિયાદી સમજનો પણ સવાલ છે. ચિત્ત આ ક્ષણે તો ગઢ જૂનેણે ખાબકવા કરે છે: ચાલુ અઠવાડિયું ઉતરતે જૂનાગઢમાં ગુજરાતી સાહિત્ય પરિષદ...
     

  • Posted On December 12, 05:10 AM
     
    પ્રકાશ શાહ : અણ્ણાનો પ્રજાસૂય ઘોડો !=> લોકપાલ મુદ્દે યુપીએ અને સર્વપક્ષીય સંતલસો જેવો જ મહત્વનો બનાવ ટીમ અણ્ણાના વ્યાપક વિસ્તરણનો યે છે. સુપ્રતિષ્ઠત ‘ટાઈમ’ સામિયકે સંકેલાતા ઇસુવરસના સૌથી મોટા દસ સમાચારો પૈકી અણ્ણા હજારેના આંદોલનને આરબ વસંતની હારોહાર જગતતખતે ઊંચી પાયરીએ આંકર્યું એના પર જાણે કે મંજૂરીની મહોર મરાતી હોય એ રીતે રવિવારે જંતરમંતર પરિસરે ફરી એક વાર અણ્ણાની ફરતે...
     

  • Posted On December 6, 12:04 AM
     
    આ થોક બજારી છુટકિયા!સંસદને મોરચે : માનો કે એકંદરમતીના અભાવે છુટક વેપારમાં વિદેશી પ્રવેશને મુદ્દે મુદત પડે તો પણ (અને ન પડે તો પણ) ‘નવી આર્થિકનીતિ’ અગિયારે વરસે પૂરા કદની રાષ્ટ્રીય બહસથી વંચિત રહી છે. યુપીએ નહીં, એનડીએ સુધ્ધાં આ પૂર્વે જે દરખાસ્ત ભણી ઢળી ચૂકેલ છે... એમાંયે આવી આઘાપાછી? રાજકીય અગ્રવર્ગ સમસ્ત કાબિલે તપાસ છે. બધાં જ ચિહ્ન છે એમ છુટક વેપારમાં સીધા...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.