સમાજની સામે હોવાથી રાજકારણીઓનો ભ્રષ્ટાચાર તૂર્ત દેખાય છેભ્રષ્ટાચાર માત્ર રાજકારણમાં જ નથી, પરંતુ દરેક તબક્કા અને સમગ્ર સમાજમાં છે. રાજકારણમાં જોડાયેલા લોકો બધાની નજરમાં હોય છે. આથી, તેમનો ભ્રષ્ટાચાર સૌથી પહેલા દેખાય છે. પરંતુ સવાલ એ છે કે, ભ્રષ્ટાચાર ક્યાંથી આવે છે ? અણ્ણા હજારેએ કહ્યું કે, તેઓ ચૂંટણી જીતી ન શકે કારણ કે, તેમની પાસે કાળું નાણું...
કાયદો બની જશે તો ભ્રષ્ટાચારીઓના હાથમાં આ દેશ જતો રહેશે ભ્રષ્ટાચારથી કોઈપણ ક્ષેત્ર વણસ્પર્શ્યો નથી. પરંતુ અફસોસની વાત એ છે કે, તેને દૂર કરવાના બદલે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકારે લોકપાલ બીલનો જે મુસદ્દો રજૂ કર્યો છે. તે ભ્રષ્ટાચારીઓને સંરક્ષણ આપતો અને સામાન્ય પ્રજાને છેતરનારો છે. આ પ્રમાણે, જો કોઈ નાગરિક ભ્રષ્ટાચાર સામે લોકપાલ સમક્ષ...
આઝાદી મળ્યાના સાડા છ દાયકામાં એકપણ દાયકો એવો નથી કે જેમાં સ્વતંત્રતાને લાંછન લગાડે એવાં મસમોટાં કૌભાંડો ન થયાં હોય. તેમાંય છેલ્લાં બે-ચાર વર્ષમાં તો કૌભાંડોએ એવી માઝા મૂકી છે. શું ભ્રષ્ટાચારથી આઝાદી ક્યારેય નહીં મળે? મળે, જો લોકોની આંખ ખૂલે તો. એટલા માટે જ અહીં આઝાદ ભારતના ટોપ ટેન કૌભાંડોની વિગતો આલેખે છે શૈલેન્દ્ર વાઘેલા
૧૯૫૭ હરિદાસ મુંદ્રા...
આપણે સૌએ આપણાં અંગત રાગ-દ્વેષ, મતભેદોથી ઉપર ઊઠીને કોઇપણ ક્ષેત્રે- કોઇપણ સ્તરે વ્યાપેલા ભ્રષ્ટાચારનો ભોગ બનવાનો ઇન્કાર કરવો પડશે. ભ્રષ્ટાચાર સામેના આ યુદ્ધનું રણશિંગું પણ આપણે જ ફૂંકવાનું છે અને એનો મૃત્યુઘંટ આપણે જ વગાડવાનો છે.
હવે, જ્યારે આપણે એવું કહીએ કે અમને સરકારમાં કે સરકારના અમુક-તમુક ખાતામાં સહેજ પણ વિશ્વાસ નથી રહ્યો, તો એનો અર્થ એ...