મારુતિ, હ્યુંડાઈ, તાતા જેવી કંપનીઓએ નાની કાર સાથે બજારમાં સફળતાની લાંબી મજલ કાપી છે અને તેમના જેવી બીજી કંપનીઓ પણ આ જ શ્રેણીમાં આવે છે. ભારતમાં ઓટોઉદ્યોગનો આ જ ટ્રેન્ડ રહ્યો છે.
ભારતની ઓટોક્રાંતિ હવે સીમિત નથી રહી. અહીં એસયુવી/ યુટિલિટી વ્હીકલના માર્કેટમાં પણ જોરદાર તેજી છે. હકીકતમાં ઓટો એક્સપો ૨૦૧૨ એસયુવી અને ટુ-વ્હીલર લોન્ચ પર જ કેન્દ્રીત...
યુવાની ઉત્તમ સમય છે. તમે વર્તમાનમાં આ સમયનો (યુવાનીનો) ઉપયોગ કેવી રીતે કરો છો તેના પર ભવિષ્યના નિર્માણનો આધાર છે. તમારી શારીરિક તંદુરસ્તીને, શક્તિઓને સમજપૂર્વકનું સ્વરૂપ આપો અને એ પણ અત્યારે જ.
તમે જે વિચારશો તે તમે ચોક્કસ થશો. જો તમે તમારી જાતને અશક્ત ગણશો તો તમે અશક્ત થશો અને મજબૂત ગણશો તો તમે મજબૂત થશો.
૧૨મી જાન્યુઆરીનો દિવસ રાષ્ટ્રીય યુવા...
આ વર્ષે આપણે એ જાણવું જોઈએ કે રમતગમતના ક્ષેત્રમાં આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ. રમતગમત ક્ષેત્રે એક એવી નીતિની જરૂર છે જે વધુને વધુ રમતવીરોને આગળ લાવે અને પ્રોત્સાહન આપે.
નવા વર્ષે એ વાતની પણ પરીક્ષા થશે કે ભારત રમતગમતમાં વિશ્વસ્તરની શ્રેષ્ઠતા મેળવવા માટે તૈયાર છે કે પછી મહત્વાકાંક્ષી, એકાગ્રતા અને સુપ્રબંધનના અભાવમાં કેટલીક સાધારણ...
ગત ચૂંટણીમાં ૧૦૦ સીટો જીતનારી સપા આ વખતે બસપાને હરાવી દેવાના સંકલ્પ સાથે ઉતરી છે, પરંતુ ૧૪ નાની પાર્ટીઓએ ભેગા મળીને બનાવેલો સંયુક્ત મોરચો સમીકરણ બગાડી શકે છે.
રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવીને કૉંગ્રેસ હવેની ચૂંટણી તેમના નેતૃત્વમાં લડી શકે છે. રાષ્ટ્રપતિ પદ માટે પ્રથમ અગ્રતા મનમોહનસિંહ માટે અપાય અને તેઓ ના પાડે તો નાણામંત્રી પ્રણવ મુખર્જી...