Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 

Mallika Sarabhai

 
Mallika Sarabhai
 
Bio :મહારાષ્ટ્રની સરકાર દ્વારા 26-11ના આતંકવાદી હુમલામાં જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબની સુરક્ષા પાછળ દૈનિક R 8.5 લાખનો ખર્ચ કરવામાં આવે છે. આર્થર રોડ જેલની અંડા સેલમાં રહેલા કસાબની સુરક્ષા પાછળ કુલ R 31 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
 
Total Post : 37
Desigination : Goverment Service Officer
 
 
 

Mallika Sarabhai Blogs

 
 
<< Prev 1 2 3 4
 
 

  • Posted On September 27, 12:05 AM
     
    ભ્રષ્ટાચાર સામે જંગલોભવૃત્તિને કાઢ્યા વિના ગેરરીતિ નહીં અટકે ભ્રષ્ટાચારના છટકામાંથી, તેની ચુંગાલમાંથી મુક્ત થવા માટેના માર્ગો છે જ. આપણે જે પ્રયત્ન કરવાનો છે તે એ કે આપણે સાચી રીતે લોભવૃત્તિમાંથી મુક્તિ મેળવવી. ભ્રષ્ટાચારના મુદ્દાની જટિલતા ભ્રષ્ટાચારની વાસ્તવિકતા કે જે વિવિધ પ્રકારની ‘રોકડવિહીન’ પદ્ધતિઓમાં છતી થાય છે. જો તમે સ્વાર્પણ કરવા, બલિદાન દેવા...
     

  • Posted On August 30, 12:07 AM
     
    ભ્રષ્ટાચારના ઉદભવનું આરંભબિંદુ છે ચૂંટણીની પ્રકિયાહવે પછી શું? દેખિતી રીતે જ, બિલ વાસ્તવમાં પસાર થઇ જાય ત્યાં સુધી તેને માટે પ્રયત્નશીલ રહેવું જોઇએ. લોકપાલ તથા લોકાયુક્તો ગૌરવભરી ફરજ બજાવવા પોતાનાં સ્થાન ગ્રહણ કરે તે પણ જોવું રહેશે. રાજ્યપાલે ગુજરાતના લોકાયુક્ત તરીકે એક સન્માનનીય જસ્ટિસ અને અણ્ણાના મિત્રની વરણી કરી છે. તેને અતિશય ત્વરાથી ખાળવા માટે આપણી રાજ્ય સરકારે સ્વાભાવિક રીતે જ,...
     

  • Posted On July 26, 12:02 AM
     
    આત્માનો અવાજ, એકલ સૂરસાચી ભારતીય કળા ઝિંદાબાદ ‘જ્યારે મને જરૂર હતી ત્યારે કોઈ આજુબાજુ ફરકતું ન હતું, પણ જ્યારે લોકોએ જોયું કે મને સંગીત જલસામાં ગાવાનું આમંત્રણ મળ્યું છે ત્યારે તેઓ મારી પાસે આવીને મીઠી-મીઠી વાતો કરવા લાગ્યા.’ ‘‘મારી પાસે અસ્તિત્વ ટકાવવા માટે કોઈ જ સાધનો ન હતાં. કોઈ મદદ કરી શકે એવું પણ ન હતું. મારી મા અને નાની બંને જણ કોઈ પણ સાધનો વિનાની વિધવા હતી....
     

  • Posted On July 12, 12:13 AM
     
    એક સમયનાં ‘માતૃવંશીય’ રાજ્યમાં સ્ત્રીઓ આવી દશા?માતૃવંશીય રાજ્યમાં સ્ત્રીઓની દશા બસમાં, જાહેર રસ્તાઓ પર અને કામની જગ્યાએ બધે જ મહિલાઓની સલામતી સામે પ્રશ્નાર્થ છે. બૂમાબૂમ કરતાં કે કોઈ નરાધમને મુક્કો મારતાં મહિલાઓ કેમ ખચકાય છે? ‘કેટલીક યુવાબહેનો આજે પણ આવા અત્યાચાર સામે અવાજ ઉઠાવતા ભય અનુભવે છે. આજે આપણી પાસે એવી કેટલીક સંસ્થા છે જે આવી બહેનોને મદદ કરે છે. એ પણ ત્યારે જ્યારે આ બહેનો ભોગ બની...
     
<< Prev 1 2 3 4
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.