હવે ૨૧મી સદીમાં તો સ્ત્રીદેહ વેચવાના વ્યવસાયને પણ ‘સેક્સ ઇન્ડસ્ટ્રી’ નામ અપાયું છે અને તે સૌથી વધુ ફાલી હોય અમેરિકામાં ફાલી છે. આ લેખ દ્વારા અમેરિકન મહિલાઓનું કોઈ અવમૂલ્યન કરવાનો ઇરાદો નથી. અમેરિકન મહિલાઓએ આજે પુરુષોને દરેક વાતમાં પાછળ રાખી દીધા છે. આગામી વર્ષોમાં મહિલા પ્રમુખ થશે. સ્ત્રીઓ પુરુષ કરતાં વધુ જીવે છે. સ્ત્રીઓ હવે વધુ ડિગ્રી કે...
‘દર્દ બઢતા ગયા જયોં જયોં દવા કી’.
આ વાત આજે સમગ્ર સંસાર, રાજકારણ, આરોગ્યક્ષેત્રે અને માનવ-માનવ વચ્ચેના પ્રેમસંબંધમાં લાગુ પડે છે. લેખકો અને ખાસ કરીને પિશ્ચમના લેખકો માનવની ભોગવૃત્તિ અને કન્ઝ્યુમરિઝમ પર હવે ઘણું લખતા થયા છે. ‘હાઉ મચ ઇઝ ઇનફ - ધ કન્ઝ્યુમર સોસાયટી’ નામનું પુસ્તક અલાન ડિર્નંગે લખ્યું. તેમાં લખેલું કે જગતના ૫.૫ અબજ લોકોમાંથી...
પૂર્ણતાનાં કોઈ ચોટડુક પાઠ ભણાવી શકાતા નથી. એ બધું તો માનવે પોતે જ સુખ-દુ:ખ, સફળતા-નિષ્ફળતા, પ્રેમ-બેવફાઈ વગેરેમાંથી પસાર થઈને જાતે શીખવાનું હોય છે.
વિરહ રો રહા હૈ, મિલન ગા રહા હૈ
સિસક સાંસ કહતી યહી રોજ મુઝ સે
કિ મિટ્ટી મિટાએ મુઝે જા રહી હૈ
મગર દેખતા હું ઉધર બાગ મેં તો
કલી ધૂલ મેં ખિલ રહી, ગા રહા હૈ
દુરંગે નગર કી દુરંગી ડગર પર
કહાં બેઠ રોઉં, કહાં બેઠ...