ભારત ટોચે છે અને રહેશે. જગતભરમાં ફેલાયેલા ૧ કરોડ ભારતીયો કમાઈને દર વર્ષે માદરે વતનમાં ૪૯ અબજ ડોલર- રૂ. ૨૪૫૦૦૦ કરોડ મોકલે છે. ભારતનો કન્ઝ્યુમર વર્ગ રોજરોજ રૂ. ૧૨૦૦૦ કરોડની ખરીદી કરે છે. તેથી જ મૂડીવાદી દેશોના મોંમાં પાણી આવે છે.
વિક્રમ સંવત ૨૦૬૮નાં કવિ દુષ્યંતકુમારનાં આ આશિષ-વચનો તમામ વાચકોને પહોંચાડું છું. ‘‘જા, તેરે સ્વપ્ન બડે હો, ભાવના કી ગોદ...
શહેરની ગમે તેટલી તકલીફો છતાં ગામડાના લોકોને સુરત, વડોદરા, સુરેન્દ્રનગર, નાગપુર, ઔરંગાબાદ અને નાસિકમાં વસવું છે. સુરતની સુંદરીને હજી વધુ વૈભવ માટે મુંબઈ આવવું છે.
પૂનમચંદના નાનિયા પાસે/ડોશી લખાવે ખત/ગીગો મારો મુંબઈ કામે/ગીગુભાઈ ગાંગજી નામે/ગગા તારે વીજળી દીવા / મારે અંધારાં પીવા. ગામડાની ડોશી ૧૦૦ વરસ પહેલાં અંધારાં પીતી. આજે ૨૧મી સદીનો ગીગુભાઈ...
આજે નાકોર્ટિકસ કે નશીલા ઘાસ કે છોડવા લોકો ઘરના બગીચામાં ઉગાડવા માંડ્યા છે. બેકરીમાં જે આથાનું તત્વ વપરાય છે તેમાંથી નશીલો પદાર્થ પેદા થાય છે.
સ્ટીવ જોબ્સ, પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શોએબ, મેરિલિન મનરો, પોપ ગાયક જીમી હેન્ડિ્રકસ, માર્શલ આર્ટનો નિષ્ણાત બ્રુસ લી., એલ્વિસ પ્રિસ્લી, હેમિંગ્વેની પૌત્રી મારગોક હેમિંગ્વે એ તમામ વચ્ચે શું સામ્ય છે? એ તમામે...
ગાંધીજી ખાદી ગ્રામોદ્યોગ બાબતમાં ૧૯૨૦ના દાયકામાં વ્યવહારુ હતા તેના કરતાં આજે ભારતમાં ખાદી ગ્રામોદ્યોગ ગ્રામીણ જ નહીં પણ ૨૧મી સદીમાં શહેરી ઉદ્યોગ તરીકે સેલ્ફ એમ્પ્લોઈડ ઉદ્યોગ તરીકે વ્યવહારુ બની શકે તેમ છે.
આ લેખ દશેરાને દિવસે ગાંધીજીના જન્મદિવસ ઉજવાયા પછીના પાંચમે દિવસે લખું છું. ગોડસેની ગોળી ખાઈને ગાંધીજીના મોંમાં તેના ભક્તોએ ‘હે રામ’...