ડેન્જલ વોશિંગ્ટન હોલિવૂડના લોકપ્રિય સ્ટાર છે તો અમિતાભ બચ્ચન બોલિવૂડના. બંનેમાં એક વાત સમાન છે. તે એ કે તેઓ ઘર પાસે આવેલી ફાઇવ સ્ટાર હોટેલના જિમમાં નિયમિત વ્યાયામ કરે છે. અમિતાભના જુહુસ્થિત ઘરથી થોડા અંતરે જેડબ્લ્યૂ મેરિયેટ હોટેલ છે. તે રોજ સવારે ૬ વાગે જિમમાં હોય છે.
આ બંનેમાં અન્ય એક વાત સમાન છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. તે એ કે, તેઓ...
જ્યારે મેં ૧૩ ઓક્ટોબરે ભોપાલના ડીબી મોલમાં શાહરુખ ખાનને જોયો. તેનામાં એક નવી ખૂબી નજરે પડી કે, તેણે પોતાનામાં સેલ્સમેનશિપની એક નવી ખૂબી વિકસિત કરી લીધી છે. પોતાની આગામી ફિલ્મ ‘રા.વન’ના પ્રમોશન માટે શાહરુખ ફિલ્મમાં સ્પે. ઇફેકટ કરતાં વધારે ઝડપથી ઊડી રહ્યો છે. ૧૨ સપ્ટેમ્બરે તેણે કરીના કપૂર સાથે આ ફિલ્મનું મ્યૂઝિક લોંચ કર્યું હતું. બે દિવસ પહેલાં...
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર રોજની જેમ જ ભીડ હતી. ત્યારે એક વ્યક્તિ કુલદીપ સિંહને શોધતો ગાડીમાં પ્રવેશી અને તેના હાથમાં એક પાર્સલ આપીને જતો રહ્યો. બે જ મિનિટમાં તેણે પાર્સલ ખોલીને તેમને સામાન બતાવ્યો અને તેની રકમ લઈને જતો રહ્યો. તે સામાન લગભગ ૩૫ હજાર રૂપિયાનો હતો. તે જ પ્રકારે કુટ્ટપન પરિવારે તેમની દીકરી લગ્ન બાદ પહેલી વખત તેનાં સાસરે પગ મૂકે તે...
ઇનોવેશન, ટેક્નોલોજી અને કન્સલ્ટિંગ તાતા કન્સલ્ટન્સી સર્વિસ (ટીસીએસ)ની ટેગલાઈન હતી અને કોઈ કારણોસર આ કંપની આ ટેગલાઈન સાથે સહજ નહોતી. તેને એવું લાગતું હતું કે, ગ્રાહકો સમક્ષ કોઈ રીતે પોતાના ‘પ્રત્યક્ષ’ને સ્પષ્ટ કરવો જોઈએ. અન્ય હરીફ કંપનીઓ ભવિષ્ય વિશે વાત કરવાની બાબતે ઊહાપોહની સ્થિતિમાં નજરે પડી, કારણ કે કોઈ નહોતું જાણતું કે ભવિષ્યના ગર્ભમાં...