Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On December 26, 02:49 AM
     
    તમારા કામ પ્રત્યે લગાવ રાખો, નુકસાન  નહીં થાયતમને ૧૦૪ ડિગ્રી તાવ હોય, આંખોમાંથી પાણી આવતું હોય અને કોઈ તમને કહે કે તમારે કોઈનો પીછો કરવાનો છો તો તમને તે અમાનુષી લાગશે. આવો જ તાવ જો કોઈ સેલિબ્રિટીને આવ્યો હોય તો આપણે તેના નખરાની કલ્પના કરી શકીએ. એક દ્રશ્યની કલ્પના કરીએ તો ન્યૂઝિલેન્ડના વેલિંગ્ટનનું લોકેશન હતું, જ્યાં ઋતુ ખૂબ જ ઠંડી હોય છે. ત્યાં એક દ્રશ્યનું શુટિંગ ચાલતું હતું, જેમાં બોમ્બ...
     

  • Posted On December 24, 01:04 AM
     
    પ્રોડકટ માટે લોકોના મનમાં સ્થાન ઊભું કરવા શું કરશોમેનેજમેન્ટ ફંડા,એન.રઘુરામન સ્ટેફ્રી સેનેટરી નેપકિનનો ઉપયોગ કરતી દરેક સ્ત્રી ભલે રસ્તા પર પડી ગયેલા વૃદ્ધ દંપતીને જોઈને પોતાની કાર ઊભી રાખીને મદદ કરવાનું વિચારે, પણ આ પ્રોડકટના નિર્માતાઓએ આ વાત વિચારી તે પણ બહુ છે. આ જાહેરાતમાં એવું બતાવવામાં આવ્યું છે કે બે યુવતીઓ પોતાની કારમાં સિગ્નલ પર ઊભી છે. સિગ્નલ ગ્રીન થાય તેની રાહ જોઈ રહી છે, તેવામાં જ...
     

  • Posted On December 23, 12:16 AM
     
    હતાશ કર્મી કંપનીની પ્રગતિમાં ભાગીદાર થઈ શકે નહીંલેફ્ટનન્ટ જનરલ એસ.એલ. મલ્હક્ષેત્રા વર્ષ ૧૯૭૧ દરમિયાન ત્રિવેન્દ્રમમાં મદ્રાસ રેજિમેન્ટની ચોથી બટાલિયન સંભાળી રહ્યા હતા. તેમની બ્રિગેડને ૧૨ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ દિનાજપુર પર કબજો જમાવવાનું કામ સોંપાયું હતું. તેમને દુશ્મનોની સૌથી મહત્વની ચોકી ફાનપુર હટને ધ્વસ્ત કરવા પણ કહેવાયું હતું. ૧૪ ડિસેમ્બરની રાતે બીએસએફની બે કંપનીઓ અને મુક્તિવાહિની...
     

  • Posted On December 22, 12:06 AM
     
    સ્વસ્થ હરીફાઈને લીધે કર્મચારીઓની ક્ષમતા વધે છેરાજુ આઈઆઈટીમાં ભણનારો એક મેધાવી વિદ્યાર્થી હતો, જે થોડા સમય પૂર્વે નવી દિલ્હીની એક અગ્રણી સંસ્થામાં ત્રણ મહિના માટે ટ્રેઈની તરીકે જોડાયો હતો. તે સંસ્થામાં રવિ તેના વિભાગનો ઇન્ચાર્જ હતો. રાજુ ખૂબ ઝડપથી તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નજરોમાં ચઢવા લાગ્યો. રવિથી આ સહન ન થયું અને તેણે રાજુને ઓફિસની એક છોકરી સાથેના સંબંધોના મામલામાં ફસાવી દીધો, જેનાથી...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.