સેલ્ફ મેનેજમેન્ટનો માર્ગ ઇન્ફર્મેશન અને ઇનોવેશનથી જ નક્કી થવો જોઈએ. જોખમોનો સામનો કરી રહેલા અર્થતંત્રને આ પ્રકારની સ્વતંત્રતા જ એક રચનાત્મક દિશા આપી શકે છે.
દરેક કંપનીએ ખુદને ચાર સવાલ પૂછવા જોઈએ: ગ્રાહક તેની પ્રોડક્ટ શા માટે ખરીદશે અને તેમાં ખાસ શું છે? કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ તેની સાથે શા માટે કામ કરશે?
શું નવું વર્ષ વીતેલા વર્ષથી અલગ...
એક જાહેરાતમાં બતાવ્યું છે કે એક કંજુસ મિત્ર પોલીસ સ્ટેશનમાં એ આશાથી મિસકોલ કરે છે કે પોલીસ પાછી તેમને ફોન કરશે અને તેમની મુશ્કેલી વિશે પૂછીને તેમની મદદ કરવા આવશે. આ ર્દશ્ય જોઈને તમને હસવું આવ્યું હશે કારણ કે આપણા દરેકના જીવનમાં એવો એક તો મિત્ર હોય જ છે કે જે ફોન કરવામાં કંજુસાઈ કરે છે. એક કંપનીએ કોલેજિયનોને ધ્યાનમાં રાખીને એક ગીત બનાવ્યું કે,...
દક્ષિણ તમિલનાડુમાં નહેરકોઈલથી નવ કિલોમિટર દૂર થાલાકુડી ગામમાં શંબગમ ગણેશનનો પરિવાર રહે છે. તેમની પાસે માંડ અડધો એકર જમીન હતી, જેનાથી તેમને મહિને ૧૦૦ રૂપિયા કમાણી થતી હતી. આ ૧૯૬૦ના દાયકાની વાત છે. આ રકમથી તેના પરિવારના દસ સભ્યોનું ભરણપોષણ પરાણે થતું હતું. ભાઈ-બહેનોમાં ચોથા નંબરના ગણેશનને યાદ છે કે તે દરમિયાન તેને એક દિવસ છોડીને ખાવાનું મળતું...
કંપનીમાં કોઈ કર્મચારી કે કર્મચારીઓના ગ્રૂપનું મૂલ્યાંકન કરવું એ બહુ સામાન્ય પ્રક્રિયા છે. આ પ્રક્રિયા જે રીતે વ્યક્તિત્વ વિષયકને બદલે વસ્તુ વિષયક થઈ રહી છે, તેની સાથે સાથે તેનું આઉટસોર્સિંગ પણ થવા લાગ્યું છે. સંસ્થાઓ એચઆરને લગતી ગતિવિધિઓની ઊંડી જાણકારી દર્શાવવા માટે કોઈ કર્મચારી દ્વારા કરવામાં આવેલા દરેક રોજિંદા કામમાં વેટેજનું સ્તર...