Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On January 23, 06:30 AM
     
    પ્રોડક્ટ જ નહીં, પરંતુ સમાધાન પણ ઉપલબ્ધ કરાવોઉંદર શું ખાય છે? તેમને શું નથી ગમતું? તમે વિચારતા હશો કે આવા સવાલોનું અહીંયા શું કામ છે. વાત એમ છે કે, મધ્ય મુંબઈના પરેલ વિસ્તારમાં આવેલ હાફકિન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ બંને સવાલોના જવાબ શોધવા લાખો રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે. આ રિસર્ચને ડેનમાર્ક સ્થિત રોબલોન નામક એક કેબલ બનાવતી કંપની અને ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) સ્પોન્સર કરી રહ્યા છે. ‍ આ...
     

  • Posted On January 21, 12:20 AM
     
    સંયુક્ત વ્યવસ્થા જ વિરોધીઓને માત કરશેગયા સોમવારે મુંબઈના પરમેશ્વર ગોદરેજે ઓપ્રા વિન્ફ્રેના સ્વાગત માટે પોતાના નિવાસસ્થાને એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ત્રણ વખત પોલીસ આવી હતી. પહેલી વખત તો ઓપ્રા ત્યાં આવી તેવી પંદર મિનિટમાં જ પોલીસ આવી ગઈ હતી. ગોદરેજના પાડોશી અમરીશ પટેલે(જે વિધાયક છે) પહેલી વખત પોલીસ બોલાવી હતી, જે સમજાવટ કરીને જતી રહી. થોડા સમય પછી ત્યાં વાગતા...
     

  • Posted On January 20, 05:00 AM
     
    તમારી વિપદાથી બીજાનું આકલન ન કરોએક સિનિયર ડોક્ટર ઝડપથી હોસ્પિટલમાં પ્રવેશ્યા, જેમને ત્યાં એક ઇમર્જન્સી સર્જરી માટે બોલાવાયા હતા. થોડા સમય પહેલાં સુધી ડોક્ટર એવી જગ્યાએ હતા જ્યાં મોટા ભાગે બહુ ઓછા લોકો જાય છે. તેમની સાથે તે જગ્યા પર થોડો સ્ટાફ પણ હાજર હતો. જ્યારે હોસ્પિટલમાંથી તેમના પર ફોન આવ્યો તો તે તરત સ્ટાફ સાથે નીકળી પડ્યા. હોસ્પિટલમાં પહોંચતાં જ તેમણે કપડાં બદલ્યાં...
     

  • Posted On January 19, 03:57 AM
     
    જોશને જાળવો, નહીં તો જલદી નિવૃત્ત થઈ જશોતે પોતાનું શતક પૂરું કરવા આડે માત્ર ચાર ડગલાં જ દૂર છે. તેમનો જન્મ ૧૯૧૬માં એક રાજનેતાના ઘરે થયો હતો અને આ હિસાબે તેમની ઉંમર આજે ૯૬ વર્ષની છે. હવે તે એક બેન્કના કન્સલ્ટિંગ પ્રેસિડન્ટ છે. છતાં તે પોતાની તમામ બેઠકો અને સેમિનારમાં આવવા-જવા માટે પૂણેની નગર નિગમની બસસેવાનો જ ઉપયોગ કરે છે. ડ્રાઈવર તેમને આગળથી બસમાં ચઢવા દે છે અને જેવા તે બસમાં પહોંચે છે...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.