પ્રેરણાની માતા કર્ણાટકમાં મારા એક સંબંધીને ત્યાં ઘરકામ કરે છે. બે અઠવાડિયાં પહેલાં તેમણે મને ફોન કરીને કહ્યું કે સાંજે એક કન્નડ ચેનલ પર આવનારો કાર્યક્રમ જરૂર જોજો, જેમાં તેમની કામવાળીની દીકરી આવવાની છે.
આ બે બહેનોની વાત છે. તેને ‘કેબીસી’ની કન્નડ આવૃત્તિના એક એપિસોડમાં બતાવાઈ હતી. તેમાં ૨૪ વર્ષીય પ્રેરણા હોટ સીટ પર પહોંચી હતી. ગરીબ પરિવારમાં...
ભારતમાં આજે ફ્રેન્ચફ્રાયઝ અથૉત્ બટાટાની કાતરી જંગલી-ભૂખડ લોકો ખાતા હોય તે રીતે ખવાય છે પણ તેને અલ્ટ્રાસોનિક અને સ્મુધ તેમ જ ક્રીસ્પ (કુરકુરા) બનાવવા કેવા કેવા કુસંસ્કાર થાય છે તેને કોઈ ભારતીય મા-બાપ જાણતાં નથી.
ટાગોર જેવી પ્રતિષ્ઠિત અટક ધરાવતી શર્મિલા એક નવાબને પરણી છે કીર્તિ અને કલદારની કોઈ ખોટ નથી, પણ તેનો દીકરો જે કપૂર ફેમિલીમાં પરણવાનો છે...
કેટલાક સમય પહેલાં હું ફૂડ પોઈઝનિંગના કારણે એક મહિના સુધી પથારીવશ હતો ત્યારે મેં જોયું કે કબૂતરોની એક જોડી મારા બેડરૂમની બાલ્કનીમાં માળો બનાવવામાં વ્યસ્ત હતી. થોડા દિવસ પછી મને માળામાં બે ઈંડા દેખાયા. ત્યાં સુધીમાં તો તે માળામાં ઘાસ, ફોતરાં, પીંછા, પાંખો, દોરા અને પેનની રીફીલ પણ પહોંચી ગઈ હતી.
તેમના પ્રત્યે હમદર્દી રાખીને મેં એક મુલાયમ દુપટ્ટા...
ટીવી એક સંચાર માધ્યમ તરીકે ઇન્ટરનેટની તુલનાએ પોતાનું સ્થાન ગુમાવી રહ્યું છે. તેની સૌથી મોટી વેબસાઇટ પર દર મિનિટે ૬૦ કલાકના વીડિયો અપલોડ થાય છે, રોજ ચાર અબજ વીડિયો જોવાય છે, દર મહિને ત્રણ અબજ કલાક વીડિયો જોવાય છે, દર મહિને લાખો લોકો વીડિયો સાઇટ્સ પર જાય છે, દર મહિને એટલા વીડિયો અપલોડ થાય છે જેટલા અમેરિકાના ત્રણ મોટા ટીવી નેટવર્કે છેલ્લાં ૬૦...