નદીકિનારે ભગવાનનું મંદિર હતું અને સાથે દૂધ લઈ આવતી ગોવાલણને નાવિકની અનુકૂળતાએ નાવડી ઉપડતી હોવાથી અવારનવાર દૂધ લાવવામાં મોડું થતું અને તેને પૂજારીનો ઠપકો મળતો. મોડું ન થાય તેથી તેણે પૂજારીને આનો ઉપાય પૂછ્યો. પૂજારીએ કહ્યું ‘અરે ગાંડી- એમાં મૂંઝાવા જેવું શું છે? ભગવાનનું નામ લઈ નદીમાં ઊતરી પડવાનું. રામનામથી પથરા પણ તરતા હોય તો આપણે તો માનવ છીએ....
મહાદેવ ગોવિંદ રાનડેના બાલ્યકાળની એક પ્રેરક ઘટના છે. રાનડેને ચોપાટ રમવાનો ખૂબ જ શોખ હતો. તે હંમેશાં અભ્યાસ પૂરો કરીને તેમના મિત્રો સાથે ચોપાટ રમતા હતા. દરેક મિત્રો નક્કી કરેલા સમયે તેમના ઘરે પહોંચી જતા અને બે કલાક સુધી રમતા. એક દિવસ રાનડેએ ચોપાટ રમવાની તૈયારી કરી દીધી પણ કોઈ મિત્રો આવ્યા નહીં. તેમણે વિચાર્યું કે આજે ચોપાટ નથી રમવી પણ તેમનું મન...
તે એક પાઈલટ હતો. બીજા વિશ્વયુદ્ધમાં તેના બંને પગ કપાઈ ગયા હતા. આમ છતાં પણ તેનું મનોબળ મજબૂત હતું. તે એવું માનતો ન હતો કે તેના બંને પગ કપાઈ ગયા છે.
દુર્ઘટના પહેલાં તે વાયુસેનામાં હતો અને તેનો અડગ નિર્ણય હતો કે તે વાયુસેનામાં જ રહેશે. પોતાની શારીરિક ખોડ હોવા છતાં પણ તેણે તાલીમ લેવાનું જારી રાખ્યું અને એક દિવસ પોતાના કમાન્ડરને કહ્યું કે, હવે હું...
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાન વિભૂતિઓનું યોગદાન રહેલું છે. તેમાં કેટલાક અહિંસાના પૂજારી હતા તો કેટલાક ક્રાંતિના પથના પથિકો હતા. તેમાંના એક હતા યતીન્દ્રનાથ બોઝ. તેમના જીવનની એક ઘટના છે, જે આજના યાંત્રિક અને અમાનવીય બની રહેલા સમાજ માટે પ્રેરણારૂપ છે. એક દિવસ યતીન્દ્રનાથ ગરમીની સિઝનમાં બપોરના સમયે રસ્તા પર ચાલતા જઈ રહ્યા હતા.
રસ્તા પર એક...