Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On November 14, 06:34 AM
     
    જ્યાંથી પણ જ્ઞાન મળી શકે તેને પામવાની તત્પરતા રાખોમુંબઈ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ રાનડે તે વખતે કોંગ્રેસના નેતા હતા. રાનડેએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. આટલા ઊંચા પદ પર આવ્યા પછી પણ રાનડેની જ્ઞાનની ભૂખ સંતોષાતી નહોતી. તેમનામાં સતત કંઈક નવું નવું શીખવાની જિજ્ઞાસા રહેતી. તેથી જ્યાં પણ તેમને તક મળતી તે પ્રયત્ન કરતા કે કંઈક નવું શીખવા મળે અને તેમના જ્ઞાનમાં વધારો થાય. એક વખત તેમને વિચાર આવ્યો...
     

  • Posted On November 12, 12:26 AM
     
    કોઈનું મૂલ્યાંકન એના આચરણ પરથી કરવુંજાણીતા ગાંધીવાદી નેતા આચાર્ય જીવતરામ કૃપલાણી અત્યંત સરળ સ્વભાવના હતા. તેમની પાસે આવનારા તમામ લોકો પ્રત્યે તેમનો વ્યવહાર સ્નેહપૂર્ણ રહેતો હતો. આચાર્ય કૃપલાણી મનુષ્યમાત્રની સમાનતામાં વિશ્વાસ રાખતા હતા અને કોઈ પણ નિમ્ન આધાર પર થતા પક્ષપાતના તે વિરોધી હતા. એક વખતની વાત છે. આચાર્ય કૃપલાણી ટ્રેનમાં ક્યાંક જઈ રહ્યા હતા. તેઓ જે ડબામાં બેઠા હતા...
     

  • Posted On November 11, 12:09 AM
     
    કાર્ય પ્રત્યેનું સમર્પણ કાયમ સફળતા અપાવે છેઆપણા દૈનિક ઉપયોગમાં આવતી અનેક વસ્તુઓની શોધ કરનારા મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડીસનને પોતના કામ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. જ્યારે તો શોધ કાર્ય માટે પોતની પ્રયોગશાળામાં પ્રવેશ કરતા તો કલાકો સુધી બહાર આવતા નહોતા. રાત્રે પણ ઊંઘતી વખતે તેમને કોઈ નવો પ્રયોગ મગજમાં આવે તો તેને અમલમાં લાવવા તાત્કાલિક પ્રયોગશાળામાં પહોંચી જતા હતા. પોતના પ્રયોગને પરિણામ...
     

  • Posted On November 10, 12:28 AM
     
    બીજાને ફાયદો થાય એવો જ પુરુષાર્થ કરવો જોઈએનિઝામુલ્મુલ્ક તૂસી ઇરાનના એક વડીલ હતા. બીજાને મદદ કરવી તે તેમનો સ્વભાવ હતો. જો કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો તે તેમની પાસે આવતી અને તેઓ તેની યથાશક્તિ મદદ પણ કરતા અને કોઈને ક્યારેય નિરાશ થઈને પાછા નહોતા જવા દેતા. તેમના આ સ્વભાવના કારણે લોકો તેમનો ખૂબ જ આદર કરતા હતા. નિઝામુલ્મુલ્કની બીજી એક આદત હતી, કે તેઓ જ્યારે પણ કોઈ સ્નેહી તેમને લાગણીશીલ થઈને...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.