Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On December 19, 02:16 AM
     
    લોભ, મોહ અને માયાથી મુકત થઈ નિરપેક્ષ બનોએક વખત મહાત્મા બુદ્ધ પોતાના શિષ્યો સાથે શ્રાવસ્તીમાં રોકાયા હતા. તે હંમેશા પ્રવચન આપતા અને શ્રાવસ્તીના લોકો તેમને સાંભળવા માટે ઉમટી પડતા. બુદ્ધ તેમનાં પ્રવચનોથી સાંભળનારને આંતરિક અને બાહ્ય રીતે બદલવા મજબૂર કરી દેતા. બુદ્ધે તેમના પ્રવચન દ્વારા અનેક દુ:ખી લોકોના જીવનને સુખમય કરી નાખ્યું હતું. શ્રાવસ્તીનાં બાળકો પણ બુદ્ધથી પ્રભાવિત હતાં. એક...
     

  • Posted On December 17, 12:07 AM
     
    દાન લેનાર પ્રત્યે આભાર દર્શાવવો એ જ સાચું દાનએક ઝેન સાધકના અનેક શિષ્યો હતા. સાધક અત્યંત જ્ઞાની અને પરમ ત્યાગી વ્યક્તિ હતી. તેથી તેઓ ખૂબ જ ખ્યાતી પામ્યા હતા. તેમનું પ્રવચન સાંભળવા માટે લોકો દૂરદૂરથી આવતા હતા. ધીરે-ધીરે ભીડ એટલી થવા લાગી કે આશ્રમ નાનો પડવા લાગ્યો. એક ધનિક વ્યાપારી ભકતને વિચાર આવ્યો કે તે મોટો આશ્રમ બનાવડાવે. આ કાર્ય માટે તેણે એક થેલીમાં પાંચસો સોનાની મુદ્રા ભરી અને સાધક પાસે...
     

  • Posted On December 16, 12:43 AM
     
    સદાય પ્રસન્ન રહેનારને બધે અનુકૂળતા મળે છેએક આશ્રમમાં મહાત્મા અને તેમના બે શિષ્યો રહેતા હતા. બંને શિષ્યો મહાત્માના જણાવ્યા પ્રમાણે ભગવાનનું પૂજન-અર્ચન કરતા હતા. આશ્રમનાં કાર્ય પણ ખૂબ જ ધ્યાન રાખીને કરતા હતા. આશ્રમની સફાઈ, વૃક્ષો-છોડવાઓનું જતન, પશુઓની સંભાળ, મહાત્માજીની સેવા બધું જ આ બે શિષ્યોના માથે જ હતું અને તેઓ આ જવાબદારી સારી રીતે નિભાવતા પણ હતા. બંને શિષ્યોની સ્થિતિ એક સરખી હોવા...
     

  • Posted On December 15, 12:35 AM
     
    જેના પ્રત્યે પણ શ્રદ્ધા રાખો, તે અતૂટ હોવી જોઈએપોતાના મામાના દીકરાને દૂધ પીતા જોઈને ઉપમન્યુના મનમાં પણ દૂધ પીવાની ઇચ્છા થઈ. લગભગ૧૨-૧૩ વર્ષનો ઉપમન્યુ પોતાની વિધવા માતા પાસે પહોંચ્યો અને બોલ્યો, હું પણ દૂધ પીશ. પુત્રની વાત સાંભળીને માતા બોલી, બેટા તારા નસીબમાં દૂધ પીવાનું લખ્યું નથી. માતા પ્રત્યે નારાજ દ્રષ્ટિ કરીને ઉપમન્યુ બોલ્યો, મારા ભાગ્યમાં દૂધ પીવાનું કેમ લખ્યું નથી? તેની માએ લાચાર...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.